સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/હિંદુસ્તાનની કંગાલ...
હિંદુસ્તાનની કંગાલ હાલતનો મને એવો તો કડવો અનુભવ થયો છે કે એક પણ પૈસો કોઈ નકામો વાપરે, તો મને થાય કે એ ગરીબના ખીસામાંથી ગયો છે.