ધ્વનિ/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ધ્વનિ



રાજેન્દ્ર શાહ



ધ્વનિ...

કાવ્ય ને ગીતસંગ્રહ


રાજેન્દ્ર શાહ

*


ત્રણ રૂપિયા



એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિ., પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨

પ્રથમ આવૃત્તિ ૧૯૫૧
પાઠ્યપુસ્તક આવૃત્તિ ૧૯૫૫
બીજીવાર ૧૯૫૬
*
 

સર્વાધિકાર કર્તાને સ્વાધિન


*
મુદ્રક
ભાલ મલજી
લિપિની પ્રિન્ટરી,
૩૮૦, ગીરગામ રોડ,
મુંબઈ ર

*


પ્રકાશક
રાજેન્દ્ર શાહ
૧૦૬/૪ મણિભવન
ભૂલેશ્વર, મુંબઈ ર

ગુરુદેવ શ્રી ઉપેન્દ્રને
જેણે કીધો દીક્ષિત
અને
શ્રી ત્રિલોકચંદ્રસૂરિને
જેણે દીધી લેખિની

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ઉલ્લેખ

આ સંગ્રહમાંની કેટલીક કૃતિઓ કુમાર, સંસ્કૃતિ, પ્રસ્થાન, કિશોર, અતિથિ, ચેતન, નવચેતન, પ્રતિમા, કેડી, તથા કેટલાક દીપોત્સવીના અંકોમાં આ પહેલાં પ્રગટ થઈ ચૂકેલી છે એનો અહીં સાભાર ઉલ્લેખ કરું છું.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> આભાર

આ પાઠ્યપુસ્તક આવૃત્તિમાં અભ્યાસીઓને ઉપકારક થાય એ દૃષ્ટિથી શ્રી ઉમાશંકર જોષીની સમીક્ષા તથા શ્રી નિરંજન ભગતનો નિર્દેશ પરિશિષ્ટ રૂપે આપ્યાં છે. બન્ને મિત્રોનો એમના સહૃદય સહકાર માટે આભારી છું