ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પુસ્તકોની વર્ગીકૃત યાદી
(સન ૧૯૩૩)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ઈતિહાસ

પુસ્તકનું નામ. લેખક વા પ્રકાશક. કિમ્મત.
અમેરિકાના સંયુક્ત રાજ્યો ચીમનલાલ મ. ડોક્ટર ૧—૮-૦
ઇતિહાસના ઓજસમાં મહાશંકર ઈન્દ્રજી દવે ૦–૧૪-૦
કાઠીઆવાડનું વડનગર માનશંકર પી. મહેતા ૦—૪-૦
કાઠીઆવાડમાં સાર્વભૌમ સત્તા નયનસુખલાલ વિ. મજમુંદાર અને
ગાયકવાડ મજમુંદાર
૨—-૦-૦
ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ ૧લો ગિરજાશંકર આચાર્ય ૪—૮-૦
ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ દલપતરામ ડાહ્યાભાઈ કવિશ્વર ૦-૧૨-૦
ગુજરાતના મધ્યકાલીન હિન્દુ
રજપુત યુગના ઇતિહાસના પ્રબંધાત્મક
સાધનો
દુગાશંકર કે શાસ્ત્રી ....
જ્યારે તેઓ ઉપકાર કરે છે! ‘સાદીક’ ૧—૦-૦
મધ્યકાલીન ભારતી સંસ્કૃતિ અનુ. જયંતિલાલ આચાર્ય ૧—૦-૦
મિરાતે એહેમદી (વૉલ્યું. ૨ ખં.૧) દી. બા. કૃષ્ણલાલ મો. ઝવેરી ૧—૦-૦
મેવાડના ગુહિલો માનશંકર પી. મહેતા ૦—૮-૦
મોડાસા મનુભાઈ જોધાણી ૦—૪-૦
વલ્લભાચાર્યના કનકાભિષેકની
ઐતિહાસિકતા વિષે ચર્ચા
એલ. રંગીલદાસ ૦—૪-૦
સોરઠને તીરે તીરે ઝવેરચંદ મેઘાણી ૦—૮-૦
હિન્દુ રાજ્યવ્યવસ્થા ચંપકલાલ લા. મહેતા ૧—૦-૦
હિન્દુના ઇતિહાસમાં હિન્દુમુસ્લીમ એકતા ઇમામુદ્દિન એસ. દરગાવાળા ૦—૮-૦
કેનેડાનું જવાબદારી રાજ્યતંત્ર ચીમનલાલ મ. ઠાકોર ૧—૮-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> રાજકારણ

આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મહાત્મા ગાંધીજી ૦-૧૨-૦
ગાંધીજીના સહવાસમા ઈન્દુલાલ યાજ્ઞિક ૧—૮-૦
સ્વાધિનતાના પથ ‘યજુર્વેદી’ ૦-૧૪-૦


<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> જીવનચરિત્ર

ઔદિચ્ય રત્નમાળા ભાગ ૩જો પ્ર. ઔદિચ્યપ્રકાશ કાર્યાલય ૧—૦-૦
કવિશ્વર દલપતરામ ન્હાનાલાલ દ. કવિ ૨—૪-૦
ગિરૂ હીરક ગ્રન્થાવલી યજ્ઞેશ હ. શુકલ ૧—૦-૦
જયકૃષ્ણભાઈ બાપાલાલ ગ. શાહ ૧—૮-૦
દ્વારકાદાસ ત્રિભુવનદાસ જીવનરેખા કેશવલાલ ભીમભાઈ મણિયાર ....
નરસૈ ભક્ત હરિનો કનૈયાલાલ મુ. મુનશી ૧—x-૦
પ્રિન્સ બિસ્માર્ક વિજય. મુ. વાસુ ૦—૮-૦
બિમ્બિસાર સુશીલ ૦-૧૪-૦
મસ્તફકીર મહાત્મા વસાલી શો. મ. દેસાઈ ૦—૮-૦
મ્હારી કહાણી અનુ. ગોમતિબહેન મશરૂવાળા ૦—૮-૦
મુસોલોની ભારદ્વાજ ૦-૧૨-૦
મુલુન્દની હિન્દુ વીર મહિલા નારાયણ વિસનજી ઠક્કુર ૨—૦-૦
રમાબાઈ રાનડે શ્રી.માલતિબ્હેન ઈશ્વરપ્રસાદ પંડિત ૦—૬-૦
રાજા છબીલારામ બહાદુર માનશંકર પીતાંબરદાસ મ્હેતા ૦-૧૪-૦
વિજયધર્મસૂરિ ધીરજલાલ ટોકરશી શાહ ૦-૧૪-૦
વીર નર્મદ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૧-૧૪-૦
વૃદ્ધિચંદ્રજીનું જીવનચરિત્ર પ્ર.શ્રી. જૈ. પ્ર. સભા ભાવનગર ...
સંત ફ્રાન્સિસ મહાદેવ હરિભાઈ દેસાઈ ૦—૩-૦
હિંમતલાલ ગણેશજી અંજારીઆ કૃષ્ણલાલ વર્મા ...

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> કવિતા

ઓજ અને અગર ન્હનાલાલ દલપતરામ કવિ ૧—૪-૦
ઇલાકાવ્યો ચન્દ્રવદન ચીમનલાલ મ્હેતા ૨—૦-૦
ઉત્સર્ગ ગોર્ધનદાસ એન્જીનિયર ૧—૪-૦
કડવી વાણી ‘સુન્દરમ્‌’ ૦—૮-૦
કાવ્યમંગલા ‘સુન્દરમ્‌’ ૧—૮-૦
કાવ્યકુંજ પુષ્પ ૪-૫ પ્ર. મ. ગુ સા. મંડળ-રાંદેર ૦—૪-૦
,, પુષ્પ ૬ ,, ,, ,, ૦—૪-૦
કોઇનો લાડકવાઓ અને બીજાં ગીતો (બીજી આવૃત્તિ) ઝવેરચંદ મેઘાણી ૦—૮-૦
કેશવરામકૃત કૃષ્ણલીલા કાવ્ય અંબાલાલ બુલાખીદાસ જાની ૧—૮-૦
જરથોસ્તનામું મહેરબાનુ બેહરામગોર અંકલેશ્વરીઆ ...
જીવનનાં જળ ઇન્દુલાલ ગાંધી ૦—૫-૦
ઝાકળનાં મોતી રતિલાલ છાયા ...
તરંગમાળા ગજેદ્રશંકર લાલશંકર પંડ્યા ૦—૮-૦
તેજરેખા ઈન્દુલાલ ગાંધી ૦—૩-૦
નરનારી સંબોધ અઃ-લાલચંદ ભ. ગાંધી ...
પીડિતોનાં ગીતો કકલભાઈ કોઠારી ૦—૮-૦
પ્રેમાનંદકૃત ૧૨ માસ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ...
ફુલદોલ મનસુખલાલ મગનલાલ ઝવેરી ૧—૦-૦
ભજનામૃત પુ. ૧ (બીજી આવૃત્તિ) કાલીદાસ ભગવાનદાસ ભાટીયા ૦-૧૪-૦
મહાભારત આદિપર્વ ગ્રંથ ૧લો કેશવલાલ કાશીરામ શાસ્ત્રી ૧—૪-૦
રસિયણના રાસ રેણુમિત્ર ગો. પટેલ ૧—૦-૦
રસિકવલ્લભ જેઠાલાલ ગો. શાહ ૧—૦-૦
રાસ રજની શ્રી મધુરિકા મહેતા ૧—૮-૦
વડનગરાનાગર ગરબાવળી પ્રઃ-ચન્દ્રવિદ્યાનંદ પંડ્યા ૧—૦-૦
શંકરવિલાસ શ્રી શંકરમહારાજ ૨—૦-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> નવલકથા

અમર બલીદાન મોહનલાલ ચુનીલાલ ધામી ૧—૦-૦
અબળાઓની આત્મકથાઓ (૨ જી આવૃત્તિ) ધીરજલાલ અમૃતલાલ ભટ્ટ ૩—૦-૦
અંધારી દુનીઆ સુદર્શન ૦—૪-૦
અંગાર રમણિકલાલ જ. દલાલ ૧—૪-૦
ઈન્સાનની આહ ગુણવંતરાય આચાર્ય ૦—૮-૦
ઉગતો ઉઠાઉગીર ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ૨—૮-૦
કલ્પનાની મૂર્તિઓ શાન્તિલાલ ગુ તોલાટ ૧—૮-૦
કલ્પનાનાં ચિત્રો બિહારીલાલ ઈચ્છાલાલ ૧—૦-૦
કિલ્લેદારની કન્યા ‘પુસ્કિન’ ૧—૦-૦
કોકીલા રમણલાલ વસંતલાલ દેસાઈ ૨—૮-૦
ગરીબની ગૃહલક્ષ્મી (ઉત્તરાર્ધ) અનુ. ‘પિયુષ’ ૧—૮-૦
ગ્રામ્યલક્ષ્મી ભા. ૧ રમણલાલ વ. દેસાઈ ૨—૮-૦
ચંદ્રનાથ નગીનદાસ ના. પારેખ ૦-૧૪-૦
છબી ગોપાલદાસ જી. પટેલ ૧—૦-૦
જીવનનાં પ્રતિબિંબ શાન્તિલાલ ગુ. તોલાટ ૧—૮-૦
જ્યોત્સ્ના ભોગીન્દ્રરાવ ૨. દિવેટીઆ ૧—૮-૦
ઝંઝાવાત અને બીજી વાતો રમણલાલ પ્રે. ભટ્ટ ૦—૬-૦
તરંગાવતી અને તરંગલોલા પાદલિપ્તાચાર્ય ૦-૧૦-૦
ત્રણ વાર્તાઓ મહાદેવ હરિભાઈ દેસાઈ ૦-૧૨-૦
દર્પણના ટુકડા અંબાલાલ બા. પુરાણી ૧—૦-૦
ધુપદીપ હીરાલાલ લલ્લુભાઈ દવે ૦-૧૨-૦
નયનનાં નીર જેઠાલાલ નારાયણ ત્રિવેદી ૧—૦-૦
નગ્નસત્ય ચુનીલાલ વર્ધમાન શાહ ૩—૮-૦
નારી હૃદય કલાપી ૧—૪-૦
પતંગીયું ‘મસ્ત ફકીર’ ૧—૦-૦
પતનના પંથે અને બીજી વાતો રમણીક કીશનલાલ મહેતા ૦—૪-૦
પલ્લીસમાજ નગીનદાસ પારેખ ૧—૪-૦
પતિની પસંદગી પ્ર. ગાંડીવ સાહિત્યમંદિર ૦—૪-૦
પાટણનો પુનરૂદ્ધાર જેઠાલાલ નારાયણ ત્રિવેદી ૧—૪-૦
પીડિતોની કથાઓ રજનિકાંત મહેતા ૧—૪-૦
પૂજાનાં ફૂલ દુર્ગેશ શુક્લ ૦—૪-૦
પ્રતિભા ચિનુ હ. શુક્લ ૧—૯-૦
પ્રદીપ ધૂમકેતુ ૧—૮-૦
પ્રેમળજ્યોતિ માણેકલાલ ગો. જોશી ...
બંસરી રમણલાલ વસંતલાલ દેસાઈ ૨—૮-૦
ભવાટવી નટવરલાલ વિમાવાળા ૦—૪-૦
મહાવીર અને શ્રેણીક મણિલાલ ન્યાલચંદ ૧—૮-૦
મૃદુલા ભોગીન્દ્રરાવ ૨. દિવેટીઆ ૧—૪-૦
યૌવનના ઉલ્લાસ ઈશ્વરલાલ અમૃતલાલ મલ્લ ૦-૧૨-૦
લીલીની આત્મકથા નટવરલાલ વીમાવાળા ૦—૩-૦
વીરની વાતો રસિક જોશી ૦—૬-૦
વજ્રસ્વામિ અને જાવડશાહ મણિલાલ ન્યાલચંદ ૧—૮-૦
વિરાજ વહુ (રજી આવૃત્તિ) મહાદેવ હરિભાઈ દેસાઈ ૦-૧૦-૦
સાગર સામ્રાટ મૂળશંકર મોહનલાલ ભટ્ટ ૦-૧૦-૦
સિતારનો શોખ (૨જી આવૃત્તિ) ભોગીન્દ્રરાવ ૨. દિવેટીઆ ૧—૪-૦
સીમંતિની ‘યજુર્વેદી’ ૧—૦-૦
સોરઠી વિભૂતિઓ મનુભાઈ જોધાણી ૦-૧૨-૦
સોરઠની સંધ્યા ગુણવંત આચાર્ય ૧—૪-૦
સોરઠની સાગર કથાઓ ગુણવંત આચાર્ય ૦—૪-૦
સંસાર ભાનુ. પ્ર. દવે ૧—૮-૦
સંસારની વાતો લક્ષ્મીબ્હેન ડોસાણી ૨—૮-૦
સ્નેહ સંભ્રમ કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧—૪-૦
સ્નેહયજ્ઞ રમણલાલ વ. દેસાઈ ૨—૮-૦
શૂરવીરની વાતો મગનલાલ બાપુજી બ્રહ્મભટ્ટ ૧—૮-૦
શસ્ત્રહિન શુરવીર બળવંત ગૌ. સંઘવી ૦—૬-૦
ષોડશી યજ્ઞેશ હ. શુક્લ ૧—૦-૦
હાસ્ય કલાપ પ્ર. ગાંડીવ–સાહિત્યમંદિર ૧—૮-૦
હાસ્ય ઝરણાં ,, ૨—૮-૦
હું બંડખોર કેમ બની? નારાયણ ગો. ડોસાણી ૨—૮-૦
હૃદયનાથ રમણલાલ વ. દેસાઈ ૨—૮-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> સામાન્ય નીતિજ્ઞાન

કાનમાં કહું ? રમુ પરમાનંદ ઠક્કર ૦—૪-૦
ગોરક્ષ કલ્પતરુ વાલછ ગોવિંદજી દેસાઈ ૦—૪-૬
ગૃહલક્ષ્મી કેવી હોવી જોઈએ? શ્રી. દીવાળીબ્હેન વાલજી ભટ્ટ ૦—૨-૦
જયાના પત્રો અને કસોટીમય લગ્ન હિંમતલાલ મણિલાલ શાહ ૦—૬-૦
જીવનપરાગ કકલભાઈ કોઠારી ૦—૮-૦
જીવન જ્યોતિ નોશાકર પીલાં ૧—૦-૦
ત્યાગમૂર્તિ અને બીજા લેખો મહાત્મા ગાંધીજી ૦—૭-૦
નવનીત પુ. ૧ લું મગનલાલ શંકરભાઈ પટેલ ૩—૦-૦
નંદનવનને આંગણે હરિલાલ દ્વારકાદાસ સંઘવી ૦-૧૨-૦
નીતિનાશને માર્ગે મહાત્મા ગાંધીજી ૦—૪-૦
પરલોક પ્રકાશ હીરાલાલ ત્રંબકલાલ દોશી ...
બાળલગ્નનો બળાપો કાળિદાસ રણછોડદાસ વૈદ્ય ૦—૨-૦
ભીમસેન નૃપ તથા કંડૂરાજાની કથા પ્ર. શ્રી જૈનધર્મ પ્રસારક સભા ...
માનસનાં મેતી વલ્લભજી ભાણજી મહેતા ૦—૪-૦
મંગળ પ્રભાત મહાત્મા ગાંધીજી ૦—૧-૦
લગ્ન દીલનાં કે દેહનાં? ધીરજલાલ પરીખ ...
વતનનો સાદ કકલભાઈ કોઠારી ૦—૮-૦
વિજયનું રહસ્ય માવજી દામજી શાહ ૦—૨-૦
વિજયધર્મ સૂરિનાં વચનકુસુમ ... ...
વેણુધર ‘પરાગ’ ૦—૨-૦
સર્વાર્થ સિદ્ધિ કવિ દુર્લભજી શ્યામજી ધ્રુવ ૨—૦-૦
સદાચાર સ્તોત્ર શંકરમહારાજ ૦—૨-૦
સત્પુરુષ પ્રકાશ જીવરામ મહારાજ ...
સામાજીક ક્રાન્તિ બાવચંદ માવજી વડેરા ૧—૮-૦
સુમિત્ર ચરિત્ર ભાષાંતર પ્ર. જૈ. ધ. પ્ર. સભા ભાવનગર ...
સુમનાવલી મનહરલાલ છોટાલાલ મહેતા ...
શુભસંગ્રહ ભાગ ૮મો પ્ર. ભિક્ષુ અખંડાનંદ ૧—૮-૦
વિજયમંત્ર યાને ફતેહની ચાવી ન્હાનાલાલ નાથાલાલ શાહ ૨—૪-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> પ્રવાસ

તીર્થયાત્રા દિગ્દર્શન ભા. ૧ લો લલ્લુભાઈ કાળીદાસ પંડ્યા ૦—૮-૦
યુરોપનો પ્રવાસ નાનજી કાળીદાસ મહેતા ૨—૦-૦
પ્રવાસનાં સંસ્મરણો રતિલાલ મોહનલાલ ત્રિવેદી ૧—૦-૦
માઉન્ટ આબુ અશોક મ. કાંટાવાળા ૦—૬-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ઔષધિ તથા વૈદક

ઘરગથુ વૈદક બાપાલાલ ગ. વૈદ્ય ૨—૦-૦
તક્રકલ્પ અથવા છાશસેવન વિધિ હરિપ્રસાદ ચુનીલાલ ભટ્ટ ૦-૧૩-૦
તુળસી ચમત્કાર ૩૭ પ્રયોગો છગનલાલ લલ્લુભાઇ શાહ ૦—૨-૦
તંદુરસ્તી અને લાંબી જીંદગી સોલોમન ...
દાંતના દાક્તર કેખશરૂ સોરાબજી ...
દીર્ઘાયુ કેમ થવાય ? ડો. પ્રભાકર ત્રી. કોઠારી ૨—૦-૦
પ્રસૂતિ ડો. રતિલાલ ગી. ભટ્ટ ૨—૦-૦
શાલીહોત્રશાસ્ત્ર યાને અશ્વવિદ્યા મગનલાલ ગુલાબભાઇ દેસાઇ ૧—૦-૦
ક્ષયરોગ ચિકિત્સા પદ્ધતિ નારાયણશંકર દેવશંકર વૈદ્ય ૨—૦-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> કેળવણી

આપણી શિક્ષણ પદ્ધતિઓની ઐતિહાસિક સમીક્ષા નટવરલાલ શંકરલાલ પરિખ ૦—૭-૦
ગૃહશિક્ષા મહાશંકર ઇન્દ્રજી દવે ૧—૪-૦
નિબંધાવલી રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ ૧—૦-૦
પ્રાથમિક શાળામાં શિક્ષક ગિજુભાઈ ૦૧-૧૦-૦૦
પ્રાથમિક શાળામાં શિક્ષણ પદ્ધતિઓ ગિજુભાઈ ૦—૮-૦
બાળઅભ્યાસ મૂળજીભાઈ હીરાલાલ ચોક્શી ૧—૪-૦
મહાન વિગ્રહ પછીની જર્મનીમાં કેળવણીની પ્રણાલી ગજાનન ઉ. ભટ્ટ ૦-૧૨-૦
મૂંઝવતું બાળક હરભાઈ ૧—૦-૦
મોન્ટેસોરી શિક્ષણપ્રચારમાળા ગિજુભાઈ અને તારાબ્હેન ૦-૧૦-૦
રખડુ ટોળી ખંડ ૨ ગિજુભાઈ ૦—૮-૦
વિદ્યાર્થીને માર્ગદર્શન છોટાભાઈ શંકરભાઈ પટેલ ૦—૪-૦
શિક્ષણપદ્ધતિ મૂળજીભાઈ હી. ચોક્શી ૧—૮-૦
શિક્ષણનું રહસ્ય નવલરામ જગન્નાથ ત્રિવેદી ૦—૩-૦
કેળવણી–તેના પાયા અને સિદ્ધાન્તો સુરેન્દ્ર પાઠકજી ૧—૮-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> વિજ્ઞાન

આરોગ્ય વિજ્ઞાનશાસ્ત્ર અંબુ. કે. વશી ૦-૧૨-૦
કુદરતનું અવલોકન માર્તંડ શિવભદ્ર પંડ્યા ૧—૦-૦
પદાર્થ પ્રવેશિકા જયદત્ત શાસ્ત્રી ૧—૪-૦
બૃહદ શિલ્પશાસ્ત્ર ... ....
ભૌતિક વિજ્ઞાન અને ચિત્તશાસ્ત્ર પ્રાણજીવન વિશ્વનાથ ૦—૪-૦
મનુષ્ય ભ્રમણ મધુકુમાર શિવરાય દેસાઇ ૦-૧૨-૦
સાબુની બનાવટ શમ્પ ૨—૦-૦
સૃષ્ટિ નિરીક્ષણ ભાગ ૩જો દીનકર વિનાયક શેન્ડે ૦-૧૧-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> સાહિત્ય

અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય રામનારાયણ વિ. પાઠક ૦—૬-૦
ગુજરાત એક સાંસ્કારિક વ્યક્તિ અને આદિવચનો કનૈયાલાલ મા. મુનશી ૨—૮-૦
ખુશ્કી અને તરી વિજયરાય કલ્યાણરાય ૧—૦-૦
ગુજરાત વર્નાકયુલર સોસાઇટીનો ઇતિહાસ વિ. ૨જો હીરાલાલ ત્રિ. પારેખ ૧—૦-૦
ગુજરાતી સાહિત્ય પરિચય પુ. ૨જું મંજુલાલ ૨. મજમુંદાર ૦-૧૪-૦
ગ્રંથ અને ગ્રંથકાર ૪થું વર્ષ હીરાલાલ ત્રિ. પારેખ ૧—૦-૦
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મોહનલાલ દલીચંદ દેસાઇ ...
થોડાંક રસદર્શનો કનૈયાલાલ મા. મુનશી ૨—૮-૦
નર્મદશતાબ્દી-ચિત્રાવલી ગુ. સા. પરિષદઃ-મુંબાઇ ૨—૦-૦
નર્મદ શતાબ્દી ગ્રંથ સં. વિજયરાય ક. વૈદ્ય અને બીજા ૩—૦-૦
નરસિંહ મહેતાના કોયડાનો ઉકેલ નટવરલાલ ઈ. દેસાઇ ...
નવસારી પહેલા દસ્તુર મહેરજી
રાણા લાયબ્રેરી મધેનો એરવદો
જામાસજી સોરાબજી દસ્તુર
મહેરજી રાણાએ તૈયાર
કરેલો અસલ દસ્તાવેજોની નકલોનો
હસ્તલેખ
પ્રઃ-મું. પા. પં. ફંડ તથા મિલ્કતોના ટ્રસ્ટીસાહેબો ...
નાગરિક ગદ્યાવલી ચન્દ્રશંકર બુચ ૦-૧૨-૦
પદ્ય રચનાની ઐતિહાસિક આલોચના દી. બા. કેશવલાલ હ. ધ્રુવ ...
બત્રીસનું ગ્રંથસ્થ વાઙમય વિજયરાય કલ્યાણરાય ...
રસ-દર્શન ... ૦—૪-૦
વસુંધરા (વાર્ષિક) ચતુર્ભુજ નાગરદાસ આચાર્ય ૧—૦-૦
વિવર્તલીલા નરસિંહરાવ ભોળાનાથ દવેટીઆ ૧—૮-૦
સર્જન બાપુભાઈ વી. ગામી ૦૧-૧૦-૨૦૦૦
સાહિત્યરત્ન ભાગ ૧લો ઇશ્વરલાલ પ્રાણલાલ ૦૧-૧૦-૨૦૦૦
સંસ્કૃત નાટક ભાગ ૧ લો પ્રો. નર્મદાશંકર ભો. પુરોહિત ૧—૦-૦
શિશુ અને સખી કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧—૮-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ધર્મ

અનાસક્તિ યોગ ગાંધીજી ૦—૨-૦
અનુભૂતિ પ્રકાશ (પ્રથમ ભાગ) મોતીલાલ રવિશંકર ઘોડા ૨—૦-૦
ઈશ્વરનો ઇનકાર નરસિંહભાઇ ઈશ્વરભાઇ પટેલ ૧—૦-૦
એકાધ્યાયી ગીતા જાદવરાય ઝવેરીલાલ ઠાકર ૦—૨-૬
કબીરસાહેબનું બીજક પ્રાણલાલ પ્ર. બક્ષી ૦૧-૧૨-૨૦૦૦
કર્મ માર્ગ હરિલાલ બાપુલાલ કાપડીઆ ૦—૯-૦
ગીતાદોહન રામદાસ ૦—૬-૦
જૈનદર્શન મુનિ ન્યાયવિજયજી ...
તત્વબોધ ‘શંકર’ મહારાજ ...
દીક્ષાધિકાર દ્વાત્રિશિકા મુનીશ્રી ન્યાયવિજય ...
દૈવીપુષ્પ રત્નમાળા (પાંચમી) માણેકલાલ જમનાદાસ મ્હલારજી ૧—૦-૦
પુષ્ટિમાર્ગોપદેશિકા (ભા. ૧લો) ચીમનલાલ હરિશંકર ૦—૮-૦
,, (ભા. ૩જો) ,, ૦-૧૨-૦
પ્રમાણસાગર હરિશંકર વિદ્યાર્થી ૨—૪-૦
પ્રભાત પ્રાર્થનામાળા રાવશંકર અંજારીઆ ૨—૦-૦
પ્રશ્નવ્યાકરણ સૂત્ર નાથાલાલ ડાહ્યાભાઇ શાહ ૦-૧૦-૦
ભક્તિયોગ શ્રી અરવિંદ ઘોષ ...
યજુર્વેદીય પુરુષસૂક્ત મૂળસહિત હરિલાલ નરસિંહરામ વ્યાસ ૦—૪-૦
યજ્ઞોપવિત મીમાંસા મણિલાલ જાદવરાય ત્રિવેદી ...
રૂતંભરા યાને અબાધ આત્મદર્શન ભાનુપ્રસાદ વ્યાસ ૨—૪-૦
શિક્ષાપત્રી-અર્થદિપીકા અનુ. માધવલાલ દ. કોઠારી ૩—૦-૦
સદ્‌ઉપદેશશ્રેણી ઉપદેશ નં ૭૦ શ્રેયઃ સાધક અધિકારી વર્ગ ...
૦-૧૦-૦
સામવેદી સંહિતા મોતીલાલ રવિશંકર ઘોડા ૦-૧૨-૦
હિંદુધર્મની આખ્યાયિકાઓ નાનાભાઈ કા. ભટ્ટ ૦—૮-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> નાટક

ઢેઢનું કોઇ ધણી નથી! “મશાલચી” ૦—૩-૦
નારાયણી શશિવદન મહેતા ૦—૮-૦
પૂજારિણી નગીનદાસ પારેખ ૦-૧૨-૦
પીળાં પલાશ કૃષ્ણલાલ શ્રીધરાણી ૦-૧૨-૦
પૌરાણિક નાટકો કનૈયાલાલ માણેકલાલ મુનશી ૦-૧૨-૦
ભુલાએલાં ભાંડુ “મશાલચી” ૦—૩-૦
માલવિકાગ્નિમિત્ર નાટક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ૧—૮-૦
ભીલકુમાર એકલવ્ય અને બીજાં નાટકો ધૂમકેતુ ૦—૫-૦
રાજરાજેશ્વરી છોટુભાઇ જોશી
લોપામુદ્રા (પ્રથમ ખંડ) કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧—૦-૦
સંત જોઅન અનંતરાય પ્રભાશંકર પટ્ટણી ...
હરીન્દ્રનાં બે નાટકો (૨) અનુઃ-છોટાલાલ માનસિંગ કામદાર ૦-ર૭-૦
હર્ષદિગ્વિજય (૨) મૂ. મા. યાજ્ઞિક ૧—૦-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> રેફરન્સ

અર્વાચીન સાર્વજનિક પુસ્તકાલયો વિજયરાય ક. વૈદ્ય ૨—૦-૦
ગુજરાતી પુસ્તકોની વર્ગીકૃત નામાવલી ભાગ રજો પ્રઃ–દેવીદાસ હ. શાહ ૫—૦-૦
પેટલાદ મહાલ સર્વસંગ્રહનો સાર મોતીભાઈ ન. અમીન ...

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> બાળસાહિત્ય

અભિમન્યુ રમણલાલ નાથાલાલ શાહ ૦—૬-૦
આપણે પાપે ગિજુભાઈ ૦—૨-૬
આપણા મહારાજ ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ ૦—૬-૦
કળજુગ રમણલાલ દેવશંકર ભટ્ટ ૦—૩-૦
કિલકિલાટ મગનલાલ વ્યાસ ...
ક્રિસ્ટોફર કોલંબસ ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ ૦—૬-૦
કુમાર વીરસેન ચંદ્રશંકર મ. ભટ્ટ ૦—૬-૦
ક્યારે સમજીશું? ગિજુભાઇ ૦—૩-૦
ગણિત ગમ્મત રમણલાલ ના. શાહ ૦—૨-૬
ગામડાંનુ ગૌરવ મનુભાઈ જોધાણી ૦—૬-૦
ગોળીબારની મુસાફરી હંસા મ્હેતા ૧—૪-૦
ચતુર કરોળિયો ચન્દ્રશંકર મ. ભટ્ટ ...
ચબુતરો રમણલાલ સોની ૦-૧૦-૦
ચબુતરો નાગરદાસ ઈ. પટેલ ૦—૩-૦
જીવજંતુ ગિજુભાઈ ૦—૧-૬
જોયું અને આંખ ઠરી ગિજુભાઈ ૦—૧-૬
ટેક ગિજુભાઈ ૦—૧-૬
ટોલસ્ટોયની નીતિ કથાઓ રમણલાલ ના. શાહ ૦—૩-૦
ઠેકંઠેકા તારાબ્હેન ૦—૧-૬
તારાબ્હેનના પાઠો તારાબ્હેન ૦—૧-૬
ત્રેવીશમું પુષ્પ ગિજુભાઈ ૦—૧-૬
દક્ષિણામૂર્તિ સાહિત્યમાળાનો પરિચય પ્ર. દ. મુ. મં. ભાવનગર ...
ધ્રુવ નાજુકલાલ નંદલાલ ૦—૬-૦
નવયુગ વાચનમાળા પુ. ૧ વ્યાસ અને દવે ...
,, ,, પુ. ૨ વ્યાસ અને દવે ...
પતંગિયાં જમુ દાણી ૦—૫-૦
પંચામૃત ગિજુભાઈ ૦—૨-૦
પાંચ લોકકથાઓ ગિજુભાઈ ૦—૪-૦
પ્રહલ્લાદ શ્રીમતી બાલા મજમુંદાર ૦—૬-૦
પ્રશ્નપેટી રમણલાલ ના. શાહ ...
પ્રાણીપુરાણ નટવરલાલ વીમાવાળા ૦—૪-૦
પ્રાથમિક શાળામાં ચિઠ્ઠીવાંચન ગિજુભાઈ ૦—૫-૦
ફુલડાંની માળ ચન્દ્રવદન ૦—૨-૦
ફુરસદ નટવરલાલ વીમાવાળા ૦—૪-૦
ફોઈ અનુ. રંગીલદાસ સુતરીઆ ૦—૪-૦
ફોરમ શારદાપ્રસાદ વર્માં ૦—૨-૦
બાળપોથી (ભાગ ૧લો) વ્યાસ અને દેસાઈ ...
,, (ભાગ ૨લો) વ્યાસ અને દેસાઈ ...
બાળવિનોદ (ભાગ ૧લો ) મગનલાલ ત્રિ. વ્યાસ ...
,, (ભાગ ૨લો ) ,, ...
,, (ભાગ ૩લો ) ,, ...
બાળગોપાળ ધનજી કાનજી ગાંધી ૧—૦-૦
બાલોદ્યાનની વાર્તાઓ ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ ૦—૮-૦
બાલદર્શન પ્રેમયોગી ...
બાલવાડી ભોગીન્દ્રરાવ દીવેટીઆ ૦—૮-૦
બાળકોનું મહાભારત રમણલાલ ના. શાહ ૦-૧૨-૦
,, ,, (ભાગ ૨જો) ,, ...
બાળકુમાર ભોગીન્દ્રરાવ રતનલાલ દવેટીઆ ૦—૪-૦
બાળબટુક કેશવપ્રસાદ દેસાઈ ૦—૬-૦
બાપુજીની અને બીજી વાતો કપિલાબ્હેન માસ્તર ૦-૧૦-૦
બાળકોની ધર્મશિક્ષા પ્ર. પંડિત મેક્ષાકર વિશ્વબંધુ ...
ભાણીયો નાગરદાસ ઈ પટેલ ૦—૩-૦
ભારતીય રાષ્ટ્રધ્વજ હર્ડીકર ૦—૨-૦
માજીએ કહેલી મોંઘીબેન ૦—૧-૬
મિથ્યાભિમાન ચંદ્રશંકર મ. ભટ્ટ ૦—૬-૦
મેંડિયો ગિજુભાઇ ૦—૧-૬
રઝળતો રાજહંસ રમણલાલ ના. શાહ ૦—૩-૦
લાડ કાવ્યો નટવરલાલ વીમાવાળા ૦—૪-૦
વરતો ને ઉખાણાં કેશવલાલ લલ્લુભાઈ શાહ ૦—૨-૦
વીર અભિમન્યુ ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ ૦—૬-૦
વેરાયેલાં ફૂલ શ્રી. કપીલાબ્હેન માસ્તર ૦—૩-૦
શસ્ત્રહીન શૂરવીર બળવંત ગૌ. સંઘવી ૦—૬-૦
શૂરવીર સિદ્ધરાજ જેઠાલાલ છ. ચૌધરી ૦—૩-૦
સટરપટર વાતે ગિજુભાઇ ૦—૧-૬
સીતા નાજુકલાલ નંદલાલ ચોક્શી ૦—૬-૦
સૉકેના પરાક્રમો રમેશભાઈ ૦—૩-૦
સંવાદમાળા (ભાગ રજો) પ્રતાપરાય મો. જોશી ૦—૫-૦
હસતું મોં રમણલાલ ના. શાહ ૦—૩-૦
હેમુભાઇના પાઠો હેમુભાઈ ૦—૧-૬

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> સંગીત

સંગીતની એનસાઈક્લોપેડીઆ પુસ્તક નં. ૧ થી ૭ ફીરોઝ ફ્રામજી ૩—૮-૦
સંગીતની એનસાઈક્લોપેડીઆ પુસ્તક રજું ૨—૦-૦
દીવ્યસંગીતામૃત પંડિત મેધાવ્રત ૧—૦-૦
ફિરોઝ રાગસીરીઝ નં. ૧ ફીરોઝ ફ્રામજી ૧—૦-૦
,, નં. ૨ ,, ૦-૧૨-૦
,, નં. ૩ ,, ૦-૧૨-૦
,, નં. ૪ ,, ૦-૧૨-૦
,, નં. ૫ ,, ૦-૧૨-૦
સીતાર હેમ ટ્યુટર ,, ૦—૮-૦
સીતાર ગતતોડે સંગ્રહ ,, ૧—૦-૦
સેલ્ફ હારમોનીયમ ટીચર અમૃતલાલ જે. દવે ૨—૮-૦
સંગીત લહરી ફીરોઝ ફ્રામજી ૨—૦-૦
સંગીત માર્ગપ્રવેશ પોથી ડૉ. ભીમભાઈ કે. મહેતા ૦-૧૨-૦
સંગીત વિદ્યાસાગર ભાગ ૧લો ,, ૦—૩-૦
હિન્દુસ્થાનની સંગીતવિદ્યા ભાગ ૧લો ફિરોઝ ફ્રામજી ૨—૦-૦
,, ભાગ રજો ,, ૨—૮-૦
,, ભાગ ૩જો ,, ૨—૮-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ગણિતશાસ્ત્ર

અનડા-ભૂમિતિ ભાગ ૧ રતનશી પુરુષોત્તમ અનડા ૦—૨-૦
અનડા-ભૂમિતિ ભાગ ૨ ,, ૦—૨-૦
અનડા-નામું ભાગ ૧ ,, ૦—૩-૦
અનડા-નામું ભાગ ૨ ,, ૦—૪-૦
અક્ષર ગણિત પ્રવેશ પુસ્તક ચંદુલાલ કે. અમીન ૦—૫-૦
ઘરનામું કાન્તિલાલ અને સોમેશ્વર ૦—૪-૬
નવીન બાળનામું ,, ૦—૩-૦
બાળભૂમિતિ ડા. તુ. ભોજાણી ૦—૨-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> વ્યાયામ

વ્યાયામ મંદિર પ્રો. મણિક્યરાવ ૦—૭-૦
સ્કાઉટની પહેલી ચોપડી નરહરિ કુરણારામ દેસાઈ ૦—૪-૦
હિન્દી બાળવીર વિદ્યા ,, ૧—૮-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> પાકશાસ્ત્ર

રસમય વાનીઓ શ્રી. તારામતીબ્હેન ૧—૦-૦
શાકાહારી પારસી વાનીઓ શ્રી. પરીન એદલજી મીસ્ત્રી ૦—૬-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ખેતીવાડી

ગુજરાતનો ફળબાગ મગનલાલ ગુલાબભાઇ દેસાઈ ૧—૮-૦
ગુજરાતનો ફૂલબાગ ,, ૦—૮-૦
દ્રાક્ષ અને તેનું વાવેતર મગનલાલ ગજ્જર ૦-૧૦-૦
વડોદરારાજ્યનું સંવત ૧૯૯૦ પ્રઃ-ખેતીવાડીખાતું વડોદરારાજ્ય ૦—૨-૦
સન૧૯૩૩-૩૪ નું ખેડુત પંચાંગ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> અર્થશાસ્ત્ર

પગાર, મજુરી અને મૂડી ગૌરીશંકર મહેતા ૦—૪-૦

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ભાષાશાસ્ત્ર

અલંકાર પ્રવેશિકા ડોલરરાય રંગીલદાસ ૦—૮-૦
ગુજરાતી લઘુ પિંગળ ગણેશ છગન વરતિયા ...
તુલનાત્મક ભાષાશાસ્ત્ર પ્રીતમલાલ નૃસિંહલાલ કચ્છી ૧—૨-૦