ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગુજરાતી સાહિત્યમાં
આધુનિકતાવાદ




પ્રમોદકુમાર પટેલ



વલ્લભવિદ્યાનગર
૧૯૯૩

GUJARATI SAHITYAMAN Adhunikatavad’–Modernism in Gujarati Literature : a collection of critical writings on Modernist Gujarati Literature : by Pramodkumar Patel, ૧૯૯૩


© પ્રમોદકુમાર પટેલ

પ્રથમ આવૃત્તિ : ૧૯૯૩

પ્રત : ૫૦૦

મૂલ્ય : રૂ. ૮૮-૦૦


પ્રકાશક : પ્રમોદકુમાર પટેલ
એચ-૫, યુનિવર્સિટી સ્ટાફ કોલોની,
વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦


મુદ્રક : શ્રી રાકેશ કે. દેસાઈ
ચંદ્રિકા પ્રિન્ટરી, મિરઝાપુર રોડ,
અમદાવાદ-૩૮૦૦૦૧

ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની આર્થિક સહાયથી પ્રકાશિત

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના માનનીય
કુલપતિશ્રી ડૉ. દિલાવરસિંહ જાડેજાસાહેબ, અનુસ્નાતક
ગુજરાતી વિભાગના અધ્યાપકમિત્રો અને
સૌ વિદ્યાર્થી ભાઈ-બહેનોને
હૃદયપૂર્વક
અર્પણ

લેખકના વિવેચનગ્રંથો :
વિભાવના (૧૯૭૭)
શબ્દલોક (૧૯૭૮)
રસસિદ્ધાંત – એક પરિચય (૧૯૮૦)
સંકેતવિસ્તાર (૧૯૮૦)
કથાવિવેચન પ્રતિ (૧૯૮૨)
પન્નાલાલ પટેલ (૧૯૮૪)
અનુભાવન (૧૯૮૪)
ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (૧૯૮૫)
વિવેચનની ભૂમિકા (૧૯૯૦)
પ્રતીતિ (૧૯૯૧)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ (૧૯૯૩)

અનુવાદિત પુસ્તકો :
જયશંકર પ્રસાદ (રમેશચંદ્ર શાહ લિખિત અંગ્રેજી પુસ્તકનો અનુવાદ, સાહિત્ય અકાદમી / ન્યૂ દિલ્હી, ૧૯૯૦)
સુભાષચંદ્ર બોઝની જીવનકથા (શિશિર બોઝ, લિખિત અંગ્રેજી પુસ્તકનો અનુવાદ, નેશનલ બુક ટ્રસ્ટ, ન્યૂ દિલ્હી, પ્રેસમાં)
‘છેલ્લે મોહિકન’ (મૂ. લે. બર્નાર્ડ માલામૂડ, અંગ્રેજીમાંથી અનુવાદ, ૧૯૯૩)

અન્ય પ્રકાશનો
‘પરિશેષ’ : યશવંત ત્રિવેદીની કવિતાનું સંપાદન (૧૯૭૮)
ગદ્યસંચય-૧ : ગુજરાતી સાહિત્ય પરિષદ માટે સંપાદન (અન્ય સાથે) : (૧૯૮૨)
‘શેષવિશેષ’ : ’૮૪ની ગુજરાતી કવિતાનું સંપાદન (અન્ય સાથે) (૧૯૮૫)
પન્નાલાલ પટેલ : પરિચય ટ્રસ્ટની પુસ્તિકાશ્રેણી માટેની પુસ્તિકા (૧૯૮૭)
પન્નાલાલનું વાર્તાવિશ્વ : પુસ્તિકા (૧૯૯૦)
પ્રકાશ્ય : ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર-ભાગ ૧ અને ભાગ-૨ (પીએચ.ડી. માટેના મહાનિબંધનું પ્રકાશન)

  • ‘વિભાવના’ : ગુજરાત રાજ્યનું ત્રીજું પારિતોષિક * ‘સંકેતવિસ્તાર’ : ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક * ‘કથાવિવેચન પ્રતિ’એ અકાદમીનું દ્વિતીય પારિતોષિક * ‘અનુભાવન’એ અકાદમીનું દ્વિતીય પારિતોષિક અને સંધાન એવોર્ડ * ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ એ અકાદમીનું પ્રથમ પારિતોષિક અને ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રી રામપ્રસાદ બક્ષી પારિતોષિક.