ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આત્મારામ - ૧
આત્મારામ - ૧ [ ] : દોલતરામશિષ્ય. ઔષધ વિશેના ‘આત્મપ્રકાશ’ ગ્રંથના કર્તા. સંદર્ભ : જેસલમીરભાંડાગારીય ગ્રન્થાનાં સૂચી, પ્ર. સેન્ટ્રલ લાઇબ્રેરી, ઈ.૧૯૨૩.[કી.જો.]