કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪૭. અવાવરુ જાળાં...
અવાવરુ જાળાં
અને
સૂર્યપ્રકાશ
પૂછે છે એકબીજાને
એક સમયના
જાહોજલાલીભર્યા ઘરમાં
પ્રવેશવાનો
રસ્તો…
(દ્વિદેશિની, પૃ. ૨૭૧)
અવાવરુ જાળાં
અને
સૂર્યપ્રકાશ
પૂછે છે એકબીજાને
એક સમયના
જાહોજલાલીભર્યા ઘરમાં
પ્રવેશવાનો
રસ્તો…
(દ્વિદેશિની, પૃ. ૨૭૧)