કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૨. સ્નૅપશોટ
આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નૅપશોટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?
(વિદેશિની, પૃ. ૧૧)
આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નૅપશોટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?
(વિદેશિની, પૃ. ૧૧)