કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૧. વસંતપંચમી
આજે ભરભર શિયાળાના
પીળા રણમાં
ઝંખું છું
ગુલમોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ.
પછી,
હું ખુદ વસંતપંચમી.
(વિદેશિની, પુનર્મુદ્રણ, ૨૦૧૭ પૃ. ૧૧)
આજે ભરભર શિયાળાના
પીળા રણમાં
ઝંખું છું
ગુલમોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ.
પછી,
હું ખુદ વસંતપંચમી.
(વિદેશિની, પુનર્મુદ્રણ, ૨૦૧૭ પૃ. ૧૧)