અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પર્જન્યસૂકત ૧૯ (જળથી ઢાંકી...)
પર્જન્યસૂકત ૧૯ (જળથી ઢાંકી...)
હરીશ મીનાશ્રુ
જળથી ઢાંકી
અતિશય વાંકી
ખીલી અષાઢી બીજ
હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્ભીજ!
હરીશ મીનાશ્રુ
જળથી ઢાંકી
અતિશય વાંકી
ખીલી અષાઢી બીજ
હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્ભીજ!