અનુષંગ/પ્રારંભિક
‘અનુષંગ’
જયંત કોઠારી
'Anushanga' : Essays in literary criticism by Jayant Kothari,
1978
કૉપીરાઇટ : જયંત કોઠારી
પ્રકાશક : જયંત કોઠારી, ૨૪, સત્યકામ સોસાયટી, સુરેન્દ્ર મંગળદાસ માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૧૫
મુદ્રક : ભીખાભાઈ ડી. પટેલ, ત્રિપુરા પ્રિન્ટિંગ પ્રે, ૮, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ૩૮૦ ૦૦૩
વિક્રેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ફુવારા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧
પ્રથમ આવૃત્તિ, જુલાઈ ૧૯૭૮, ૭૫૦ નકલ
ગુજરાત સરકારની આર્થિક સહાયથી પ્રકાશિત
કિંમત રૂ. ૧૮
૩૧ ડિસેમ્બર ૧૯૭૮ સુધી રૂ. ૧૨
શ્રી નટુભાઈ રાજપરા
શ્રી કનુભાઈ જાની
સહાધ્યાયી-ગુરુઓને વંદન
એકત્ર ફાઉન્ડેશન