મારી હકીકત/નોંધ

From Ekatra Wiki
Revision as of 14:09, 13 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| નોંધ | }} {{Poem2Open}} મૂળ દુર્લભ પ્રત ઉપરથી, આત્મકથા ઉપરાંત કવિની અપ્રગટ અંગત ડાયરી, પત્રાવલિ વગેરે એકસાથે જેમાં પ્રગટ થયાં છે એ રમેશ મ. શુક્લ દ્વારા સંપાદિત તથા કવિ નર્મદ યુગાવર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નોંધ

મૂળ દુર્લભ પ્રત ઉપરથી, આત્મકથા ઉપરાંત કવિની અપ્રગટ અંગત ડાયરી, પત્રાવલિ વગેરે એકસાથે જેમાં પ્રગટ થયાં છે એ રમેશ મ. શુક્લ દ્વારા સંપાદિત તથા કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ પ્રકાશિત આવૃત્તિનો અમે ઉપયોગ કર્યો છે એ માટે સંપાદક તથા પ્રકાશકના ખૂબ આભારી છીએ.

નોંધ : ઈ-પુસ્તક(e-book)ના વાચકની સુવિધા માટે ફૂટનોટ્સ મૂળ textમાં સમાવી લીધી છે તથા વિભાગ-૧ પછી કેટલેક ઠેકાણે ક્રમ બદલ્યા છે – મૂળને નુકસાન પહોંચાડયા વિના.