મંગલમ્/કિલબિલાટ કરતાં કલબલાટ કરતાં

Revision as of 02:53, 30 January 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કિલબિલાટ કરતાં કલબલાટ કરતાં}} {{Block center|<poem> ગોળ ગોળ ફરતાં, સાતવાળી રમતાં, નાનેરાં બાળ અમે સૌને ગમતાં. મુખડાં મલકાવતાં, સૌને હસાવતાં… {{right|નાનેરાં…}} થનગન નાચતાં, આનંદે રાચતાં… {{right|ના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કિલબિલાટ કરતાં કલબલાટ કરતાં

ગોળ ગોળ ફરતાં, સાતવાળી રમતાં,
નાનેરાં બાળ અમે સૌને ગમતાં.
મુખડાં મલકાવતાં, સૌને હસાવતાં… નાનેરાં…
થનગન નાચતાં, આનંદે રાચતાં… નાનેરાં…
નિશાળે જાતાં ગીત નવાં ગાતાં… નાનેરાં…