રણ તો રેશમ રેશમ/પ્રારંભિક
(સિલ્કરૂટના દેશો – ઉઝબેકિસ્તાન તથા જોર્ડનની પ્રવાસાનુભૂતિ)
ભારતી રાણે
: પ્રાપ્તિસ્થાન :
ગૂર્જર સાહિત્ય ભવન
રતન પોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380 001
ફોન : 079-22144663, 22149660 ◆ e-mail : goorjar@yahoo.com
Web : gurjarbooksonline.com
ગૂર્જર સાહિત્ય પ્રકાશન
102, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ સિટીસૅન્ટર પાસે, સીમા હૉલની સામે,
100 ફૂટ રોડ, પ્રહ્લાદનગર, અમદાવાદ-15
ફોન : 26934340
મો. 9825268759
e-mail : gurjarprakashan@gmail.com
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
RAN TO RESHAM RESHAM
A Collection of Travel Essays by Bharti Rane
Published by Gurjar Prakashan, Ahmedabad : 380006 (India)
ISBN : 978-93-5175-323-0
નકલ : 1000
પ્રકાશક : ગૂર્જર પ્રકાશન
ઉલ્લાસ મનુભાઈ શાહ : 202, ‘તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી
અમદાવાદ-380006.ફોન : 079-22144663. e-mail : goorjar@yahoo.com
ટાઇપ-સેટિંગ : શારદા મુદ્રણાલય
201, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી-360 006
ફોન : 079-26564279 | E-mail : sharda.mudranalay@gmail.com
મુદ્રક : ભગવતી ઑફસેટ
સી/16, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ – 380004
E-mail : bhagwatioffset@yahoo.com
અર્પણ
વહાલી મમ્મીનેમારી નાની નાની ઉપલબ્ધિઓમાં તું દરિયો ભરીને હરખાઈ,
મારી હર ઉદાસીને તું સદાય અદૃશ્ય હાથે લૂછતી રહી,
મારો કોઈ વાંક તેં ક્યારેય હૈયે ન વસાવ્યો,
મુશ્કેલીના સમયે મેં તારી સામે જોયું, ને તું
હંમેશાં વગર કહ્યે મદદ કરવા હાજર રહી.
તારું ધૈર્ય અને તારી સહનશીલતા,
તારો પરગજુ સ્વભાવ અને
હસતાં હસતાં જીવી જવાની તારી ખુમારી,
બની શકે તો વારસામાં આપી દે, મા!
કે જેથી હું મારાં બાળકોને
આવા જ કોઈ શબ્દ
લખવાનું કારણ આપી શકું...