અનેકએક/બજારમાં
Jump to navigation
Jump to search
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> બજારમાં
બોરાંલઈબેઠોછુંબજારમાં
ગામનાનુંમાણસઝાઝું
તેબોરીઓભરીભરીને
ઠલવાયાંછેબોરખચોખચસૂંડલાઓમાં
બોલેછેતેબોરવેચેછે
બૂમોપાડેતેવધુબોરવેચેછે
ગાઈ-વજાડીગાજેતેટપોટપબોરવેચેછે
કોઈપેટીવાજુંવગાડીદોડાદોડકરે
કોઈજોડકણાંનોશોરમચાવે
કોઈટુચકાઓવેરેછે
કોઈતોવળીતાળીઓપાડીઠૂમકાદેતો
નાચીલેછે
રંગબેરંગીચળકતાંપડીકાંમાંવીંટાળેલાં
બોરવચ્ચેઠળિયા
નેપાકાંહેઠળઅધકાચાંસડીગયેલાં
ક્યાંકક્યાંકતો
શરમમૂકી
ભેળાભેળાકાંકરાપણવેચાયછે
ભોળિયુંલોકહોંશે-હોંશે
મુઠ્ઠેમુઠ્ઠાબોરખરીદીહરખાતુંજાયછે
તોલતાજગીમાંગોલમાલથી
બજારઊભરાયછે
નેસહુનેબોરવેચવાછે
હુંયમારાંબોરલઈઆવ્યોેછુંને
ચાખીચાખી
એકેકબોરઅલગકરતોજતો
બેઠોછુંબજારમાં
ચૂપચાપ