અનેકએક/થોડા ઘડિયાળપ્રશ્નો

From Ekatra Wiki
Revision as of 00:35, 26 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|'''થોડા ઘડિયાળપ્રશ્નો'''}} <poem> ઘડિયાળનોકાચખોલીઅળગોકરુંછું સેકન્ડનાકાંટાનેહળવેથીઊંચકીલઉંછું પછીમિનિટઅનેકલાકનાકાંટા કાઢીનાખુંછું એકમેકનેચલાવતાંદંતચક્રો એકપછીએકજુદાંકરું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> થોડા ઘડિયાળપ્રશ્નો

ઘડિયાળનોકાચખોલીઅળગોકરુંછું
સેકન્ડનાકાંટાનેહળવેથીઊંચકીલઉંછું
પછીમિનિટઅનેકલાકનાકાંટા
કાઢીનાખુંછું
એકમેકનેચલાવતાંદંતચક્રો
એકપછીએકજુદાંકરુંછું
છેલ્લોઝીણોપેચપણ
દૂરકરીદઉંછું
હવે
ઘડિયાળનુંએકેએકઅંગઅલગછે
હાથ
શુંઆવ્યું?


મારાજન્મપહેલાંનીઘડિયાળનુંલોલક
એકધારુંઝૂલેછે
હા, એનેઝુલાવવા
ચાવીદેતારહેવુંપડેછે
નિયમપ્રમાણેડંકાવગાડી
આખાઘરનેએગજવીદેછે
દીકરો
વર્ષગાંઠપરલઈઆવ્યો
તેઘડિયાળતોઅજબછે
એમાંજાતજાતનાઝબકારછે
અનેકઆરોહમાંએરણકતીરહેછે
દીકરોકહે
ડૅડ, ડોન્ટવરી, ઇટઇઝલાઇફ-લૉન્ગ
હુંએનેપૂછવાનુંટાળુંછું
મારી, તારીકેઘડિયાળની
કોનીલાઇફ?


ત્યાં, દૂ...ર
તમારીઘડિયાળનાકાંટા
મારીઘડિયાળનાકાંટાથીસાવઊંધા
આપણે
સપનામાંઅચાનકમળીજઈએ
તોમારેકઈઘડિયાળમાંજોવું?
તમેઆવ્યાનથી
આઘડિયાળ
કેમેયચાલતીનથી
તમેઆવીગયા
સામેજછો
હુંઘડિયાળજોવાનુંય
ચૂકીજાઉંછું
તમેજઈરહ્યાછો
જશોજ
હુંકાંડાપરથીઘડિયાળ...?


એકસામટીકેટકેટલી
કેટકેટલી
ઘડિયાળોકલબલીરહીછે
હુંગૂંચમાંછું
કઈઘડિયાળસાચી?
આઘડિયાળોનુંહુંશુંકરું?


ઘડિયાળે
બારઆંખોપટપટાવી
ત્રણહાથેફંફોસ્યું
સાંહીઠ-સાંહીઠજીભલપકાવી
કાનમાંડીરાખ્યા
તેછતાં
હેઘડિયાળી
આએકધારીટિક્...ટિક્...
શુંછે?


ઘડિયાળબગડી
અટકીગઈછે
ઘડિયાળનુંઅટકવું
કોઈપુરાવોનથી
ચાલતારહેવુંકોઈસાબિતીનથી
છતાંચાલતીઘડિયાળઅટકેછે
બગડીગયેલીફરીચાલેછે
એકધારીઘૂમેછે
પણ
છેવટનોપ્રશ્નતોઊભોજરહેછે
આઘડિયાળ
છેશું?


એકેએકઘડિયાળકાંટાવિનાની
ગતિહીનઆકારો
શબ્દવગરનાઅવાજો
નિયમરહિતહોવું
સ્મૃતિશૂન્યઓળખ
ઘડિયાળ
ભ્રમરચિતસત્ય?
કેસત્યવિસર્જિતભ્રમણા?
કેસત્યઅનેભ્રમણાવચ્ચેનીરિક્તતા?