કીર્તિદેવ

From Ekatra Wiki
Revision as of 16:37, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કીર્તિદેવ : કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘ગુજરાતનો નાથ'માં યવનોનાં આક્રમણ સામે આર્યાવર્તની ચિંતા કરનાર અને એની એકતાનું સ્વપ્ન જોનાર, મુંજાલનો પુત્ર અને અવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કીર્તિદેવ : કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘ગુજરાતનો નાથ'માં યવનોનાં આક્રમણ સામે આર્યાવર્તની ચિંતા કરનાર અને એની એકતાનું સ્વપ્ન જોનાર, મુંજાલનો પુત્ર અને અવંતીનો પરાક્રમી યોદ્ધો.