જયવતી કાજી

Revision as of 02:04, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાજી જયવતી : નિબંધકાર, બાળવાર્તાલેખક. એમણે ‘આકાશ જેવું અસીમ’, ‘ઢળતી સંધ્યાનો ઉજાસ’ જેવા નિબંધસંગ્રહો; ‘તનમનિયાં’ નામે બાળવાર્તાસંગ્રહ; ઉપરાંત ‘પતંગને પ્રવાસ’, ‘મેઘધનુષ’ અને ‘રૂપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાજી જયવતી : નિબંધકાર, બાળવાર્તાલેખક. એમણે ‘આકાશ જેવું અસીમ’, ‘ઢળતી સંધ્યાનો ઉજાસ’ જેવા નિબંધસંગ્રહો; ‘તનમનિયાં’ નામે બાળવાર્તાસંગ્રહ; ઉપરાંત ‘પતંગને પ્રવાસ’, ‘મેઘધનુષ’ અને ‘રૂપેરી વૃક્ષ’ નામનાં પુસ્તકો આપ્યાં છે.