શીરીનબાઈ બ. ઊનવાલા

Revision as of 07:30, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઊનવાલા શીરીનબાઈ બ.: ‘બહેમન અને નાહિદ' (૧૯૪૭), ‘હિમાલયના મહાત્મા' (૧૯૪૭), ‘બાગે બુલબુલ અને ગુલિસ્તાન’ (૧૯૪૯), ‘મહેર અને સરોષ’ (૧૯૪૯) જેવી નવલકથાઓનાં કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઊનવાલા શીરીનબાઈ બ.: ‘બહેમન અને નાહિદ' (૧૯૪૭), ‘હિમાલયના મહાત્મા' (૧૯૪૭), ‘બાગે બુલબુલ અને ગુલિસ્તાન’ (૧૯૪૯), ‘મહેર અને સરોષ’ (૧૯૪૯) જેવી નવલકથાઓનાં કર્તા.