મણિલાલ સુખરામ ઉપાધ્યાય

Revision as of 06:37, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉપાધ્યાય મણિલાલ સુખરામ: હિન્દુ ધર્મગ્રંથ શ્રીમદ્ ભાગવતની કથાના સારને ગદ્ય-પદ્ય મિશ્ર ઢબે સંક્ષેપમાં રજૂ કરતી કૃતિ ‘ભાગવત-સાર' (૧૯૬૦)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઉપાધ્યાય મણિલાલ સુખરામ: હિન્દુ ધર્મગ્રંથ શ્રીમદ્ ભાગવતની કથાના સારને ગદ્ય-પદ્ય મિશ્ર ઢબે સંક્ષેપમાં રજૂ કરતી કૃતિ ‘ભાગવત-સાર' (૧૯૬૦)ના કર્તા.