ઉજ્જ્વલકુમારીબાઈ

Revision as of 06:00, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉજ્જ્વલકુમારીબાઈ: જૈન સાંપ્રદાયિક પરંપરાની પદ્યશૈલીમાં રચાયેલી આત્મકલ્યાણને લક્ષ્ય બનાવતી પદ્ય-પુસ્તિકા ‘ઉજ્જ્વલ કાવ્યકુસુમો' (૧૯૪૧)નાં કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઉજ્જ્વલકુમારીબાઈ: જૈન સાંપ્રદાયિક પરંપરાની પદ્યશૈલીમાં રચાયેલી આત્મકલ્યાણને લક્ષ્ય બનાવતી પદ્ય-પુસ્તિકા ‘ઉજ્જ્વલ કાવ્યકુસુમો' (૧૯૪૧)નાં કર્તા.