આનંદ વિજયરાજ

Revision as of 16:40, 10 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આનંદ વિજયરાજઃ ‘જાસૂસકથા’ માસિકમાં પ્રગટ થયેલી રહસ્યકથાઓ ‘ખતરનાક ખેલ’ (૧૯૬૪), ‘ખૂની પડછાયો' (૧૯૬૫), ‘ખૂની ટોળકી' (૧૯૬૫), ‘ખોફનાક રહસ્ય’, ‘ટ્રેનમાં લાશ’, ‘મોતનો સોદાગર’ અને ‘સનસનાટી’ના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

આનંદ વિજયરાજઃ ‘જાસૂસકથા’ માસિકમાં પ્રગટ થયેલી રહસ્યકથાઓ ‘ખતરનાક ખેલ’ (૧૯૬૪), ‘ખૂની પડછાયો' (૧૯૬૫), ‘ખૂની ટોળકી' (૧૯૬૫), ‘ખોફનાક રહસ્ય’, ‘ટ્રેનમાં લાશ’, ‘મોતનો સોદાગર’ અને ‘સનસનાટી’ના કર્તા.