વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૨
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> પરિશિષ્ટ-૨
| અવતાર | જન્મતિથિ | વાર | નક્ષત્ર | યુગ |
| મત્સ્ય | ચૈત્ર સુદ ત્રીજ | રવિ | રેવતી | કૃત |
| કૂર્મ | વૈશાખ સુદ પૂનમ | સોમ | રોહિણી | કૃત |
| વરાહ | ભાદ્રપદ સુદ ત્રીજ | રવિ | અશ્વિની | કૃત |
| નૃસિંહ | વૈશાખ સુદ ચૌદશ | શનિ | સ્વાતિ | કૃત |
| વામન | ભાદ્રપદ સુદ બારસ | મંગળ | શ્રવણ | ત્રેતા |
| પરશુરામ | વૈશાખ સુદ ત્રીજ | શનિ | રોહિણી | ત્રેતા |
| રામ | ચૈત્રસુદ નોમ | સોમ | પુનર્વસુ | ત્રેતા |
| કૃષ્ણ | શ્રાવણ વદ આઠમ | બુધ | રોહિણી | દ્વાપર |
| બુદ્ધ | આશ્વિન સુદ પૂનમ | રવિ | વિશાખા | કલિ |
| કલ્કિ | શ્રાવણ સુદ છઠ | શનિ | પૂર્વાષાઢા | કલિ |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
અવતાર
| અવતાર | માતા | પિતા | ગુરુ | ક્ષેત્ર પ્રાગટ્ય | કારણ |
| મત્સ્ય | શંખાવતી | શંકર | માંધાતા | હંસપુર | સંખાસુર |
| કૂર્મા | ચંદ્રાવતી | પુરુવા | સહસ્ત્રાદિત્ય | શિવપુર | અંધકાસુર |
| વરાહ | પદ્માવતી | દેહશ્રધલ | એકાક્ષર | સાગ૨ | હિરણ્યાક્ષ |
| નૃસિંહ | લીલાવતી | હરિતાક્ષ | ઈકાક્ષ | મરુસ્થલી | હિરણ્યકશ્યપ |
| વામન | દેવકન્યા | આદિત્ય | ઋષિરાજ | કુશસ્થલી | બલિ |
| પરશુરામ | રેણુકા | જમદગ્નિ | ભાર્ગવ | ૨નહર | સહસ્ત્રાર્જુન |
| રામ | કૌશલ્યા | દશરથ | વસિષ્ઠ | લંકા | રાવણ |
| કૃષ્ણ | દેવકી | વાસુદેવ | ગર્ગાચાર્ય | મધુપુર | કંસ |
| બુદ્ધ | સાવિત્રી | વત્સરાજ | નરસ | કોણ | બલ |
| કલ્કિ | માતંગી | યશુધર | અંતરવેધ | પાટલિપુર | નિષ્કલંકી |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ઋતુ
| ઋતુ | પ્રવેશરાશિ | ત્યાગરાશિ | પ્રવેશતારીખ | ત્યાગતારીખ | માસ |
| વસંત | મીન | મેષ | ૧૯ ફેબ્રુ. | ૨૦ એપ્રિલ | ફાગણ, ચૈત્ર |
| ગ્રીષ્મ | વૃષભ | મિથુન | ૨૦ એપ્રિલ | ૨૧ જૂન | વૈશાખ, જેઠ |
| વર્ષા | કર્ક | સિંહ | ૨૧ જૂન | ૨૧ ઑગસ્ટ | અષાઢ, શ્રાવણ |
| શરદ | કન્યા | તુલા | ૨૨ ઑગસ્ટ | ૨૩ ઑક્ટો. | ભાદરવો, આસો |
| હેમંત | વૃશ્ચિક | ધનુ | ૨૩ ઓક્ટો. | ૨૨ ડિસે. | કારતક, માગશર |
| શિશિર | મકર | કુંભ | ૨૨ ડિસે. | ૧૯ ફેબ્રુ. | પોષ, મહા |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
ગણ
| અષ્ટગણ | રૂપ | દેવતા | ફલ | વર્ણ | વંશ |
| મ | ૩ ગુરુ | ક્ષિતિ | શ્રીફલ | શ્વેત | દ્વિજ |
| ન | ૩ લઘુ | સુર | સ્વર્ગફલ | ચિત્ર | હરિબાહુજ |
| ભ | આદિ ગુરુ | ચંદ્ર | આયુર | પીત | વિદ્યાધર |
| ય | આદિ લઘુ | વરુણ | આનંદ | શ્યામ | વૈશ્ય |
| જ | મધ્ય ગુરુ | ગુરુ | પિતૃ | પીત | પવન |
| ર | મધ્ય લઘુ | અવલ | બિનાસ | રક્ત | કાળ |
| સ | અંતગુરુ | પવન | દેશછુડાય | નીલ | પવન |
| ત | અંતલઘુ | આકાશ | શૂન્ય | શ્યામ | ક્રવ્યાદ |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ગ્રહવર્ણન
| ગ્રહ | વાહન | દેવ | મૂર્તિ | આકાર | સ્થાન |
| સૂર્ય | સપ્તાશ્વ | વાસુદેવ | તાંબાની | વર્તુળ | મધ્ય |
| ચંદ્ર | મૃગ | વરુણ | હીરાની | અર્ધચંદ્રાકાર | અગ્નિકોણ |
| મંગળ | મેષ | કાર્તિકેય | સુવર્ણની | ત્રિકોણાકાર | દક્ષિણ |
| બુધ | શાર્દૂલ | વિષ્ણુ | પંચધાતુની | ધનુષ્યાકાર | ઈશાન |
| ગુરુ | ઐરાવત | બ્રહ્મા | ચાંદીની | કમળાકાર | ઉત્તર |
| શુક્ર | અશ્વ | શુક્રાચાર્ય | મોતીની | ચતુરશ્ર | પૂર્વ |
| શનિ | પાડો | યમ | લોઢાની | દંડાકાર | પશ્ચિમ |
| રાહુ | વાઘરથ | સર્પ | સીસાની | મકરાકાર | નૈઋત્ય |
| કેતુ | મત્સ્ય | મંગળકારી | કાંસાની | વસર્પાકાર | વાયવ્ય |
| દેવતા. |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ચક્ર
| ચક્ર | સ્થાન | વર્ણ | દળ | દેવ |
| આધાર | ગુદા | અગ્નિ જેવો | ૪ | ગણેશ |
| સ્વાધિષ્ઠાન | લિંગમૂળ | સૂર્ય જેવો | ૬ | બ્રહ્મા |
| મણિપુર | નાભિ | રાતો | ૧૦ | વિષ્ણુ |
| અનાહત | હૃદય | સુવર્ણ જેવો | ૧૨ | મહેશ |
| વિશુદ્ધ | કંઠ | ચંદ્રમા જેવો | ૧૬ | જીવાત્મા |
| આજ્ઞા | ભૂમધ્ય | રાતો | ૨ | સદ્ગરુ |
| બ્રહ્મરંધ્ર | બ્રહ્મરંધ્ર | સ્ફટિક જેવો | ૧૦૦૦ | પરબ્રહ્મ |