સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૭૧-૧૮૮૦
Revision as of 10:57, 5 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૭૧ થી ૧૮૮૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ | |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | |||
| મહેતા નર્મદાશંકર દેવશંકર | ૨-૮-૧૮૭૧, | ૨૦-૩-૧૯૩૯, | |
| સુપ્રજનનશાસ્ત્ર ૧૯૨૩ | |||
| મોદી જગજીવનદાસ દયાળજી | ૧૬-૧૨-૧૮૭૧, | ૪-૩-૧૯૫૪, | |
| સ્તવનમન્દાર ૧૮૯૮ | |||
| કારભારી ભગુભાઈ ફતેહચંદ | ૧૮૭૧, | ૧૦-૦૯-૧૯૧૪, | |
| સ્ટુડન્ટ્સ અંગ્રેજી-ગુજરાતી ડિક્શનરી ૧૮૯૫ | |||
| ભરુચા ફકીરજી એદલજી | ૧૮૭૧, | - | |
| અમીરઅલી ૧૮૮૯ | |||
| મહેતા શંભુપ્રસાદ શિવપ્રસાદ | ૧૮૭૧, | - | |
| ભવાઈ વિશે વિવેચન ૧૮૯૫ આસપાસ | |||
| સોની ચતુરદાસ નારણદાસ | ૧૮૭૧, | - | |
| વ્યાઘ્રેશ્વરી કાવ્ય ૧૮૮૮ | |||
| મહેતાજી ગોવિંદરાય દોલતરાય | ૧૮૭૧, | ૨૧-૨-૧૯૩૩/૩૪ | |
| એકલવ્ય અને ધ્રુવ ૧૯૨૬ | |||
| પાઠક જગજીવન કાલિદાસ | ૧૨-૫-૧૮૭૨, | ૧૨-૭-૧૯૩૨, | |
| ધ્રુવાભ્યુદય ૧૮૯૦ આસપાસ | |||
| ત્રિવેદી હરગોવિંદ પ્રેમશંકર | ૭-૭-૧૮૭૨, | ૧૯૫૧, | |
| રુબાઈયાત અને બીજાં કાવ્યો ૧૯૦૨ | |||
| ત્રિવેદી ઉત્તમલાલ કેશવલાલ | ૧૬-૧૨-૧૮૭૨, | ૯-૧૨-૧૯૨૩, | |
| બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઇતિહાસ ૧૯૦૯ | |||
| પંડ્યા જુગલભાઈ મગંળરામ | ૧૮૭૨, | - | |
| સતી સાવિત્રી ૧૮૯૫ આસપાસ | |||
| ઘડિયાળી મેહેરવાનજી બેજનજી | ૧૮૭૨, | - | |
| સિતમે સાઈબીરિયા ૧૮૯૫ આસપાસ | |||
| ભટ્ટ ચતુર્ભુજ માણેકેશ્વર | ૧૮૭૨ | ૨૩-૧૧-૧૯૩૯, | |
| શૂરવીર રાયસિંહ ૧૮૯૧ | |||
| મહેતા ડાહ્યાભાઈ રામચન્દ્ર | ૧૮૭૨, | - | |
| ચંપકકલિકા ૧૯૦૫ | |||
| શેઠના રતનજી ફરામજી | ૧૮૭૨, | ૧૯૬૫, | |
| જ્ઞાનચક્ર યાને ગુજરાતી ઍન્સાઈક્લોપીડિયા ૧૮૯૯ | |||
| ' | - | ||
| ' | - | ||
| ' | - | ||
| ' | - | ||
| ' | - | ||
| ' | - | ||
| ' | - | ||
| - | ' | - | |
| ' | - | ||