સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વલ્લભભાઈ પટેલ/બરફમાં રહેલો જ્વાળામુખી
હિંદુસ્તાનનુંદુ:ખઆગેવાનનાઅભાવનુંનથી, આગેવાનોઅનેકથઈપડ્યાનુંછે, સિપાઈગીરીનાઅભાવનુંછે. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
લોઢુંગરમજોઈએ, પણહથોડાએતોઠંડાજરહેવુંજોઈએ. હથોડોગરમથઈજાયતોપોતાનોજહાથોબાળે. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
હુંનાતજાતનેભૂલીગયેલોમાણસછું. આખુંહિંદુસ્તાનમારુંગામછે, અઢારેવરણમારાંભાઈભાંડુછે. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
બાળપણમાંઆપણુંગંદુંઆપણીમાસાફકરતી. એજરીતેહરિજનોઆપણીમાતાનુંકામકરેછે. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
તમનેશરમનથીકેતમારીસ્ત્રીઓનેપરદામાંરાખીનેતમેપોતેજઅર્ધાંગવાયુથીપીડાઓછો? એસ્ત્રીઓકોણછે? તમારીમા, બહેન, પત્ની. તમેએનેગુલામપશુડીજેવીરાખીછે, એટલેએનીઓલાદતમેપણગુલામપશુજેવાંરહ્યાંછો. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
લાયકઉંમરનાંછોકરા-છોકરીઓપોતાનીઇચ્છામાંઆવેત્યાંલગ્નકરેત્યાંમા-બાપઆડેઆવેતેઅત્યાચારગણાય. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
લાંબોવખતઆરામલઈનેએકલુંશરીરસાચવસાચવકર્યાકરવું, તેનાકરતાંકામકરતાંકરતાંથોડાંવરસવહેલાંમરીજવાયતોયશુંખોટું? <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
નબળાનુંરક્ષણકરવું, એરાજ્યનોધર્મછે. સબળાતોપોતાનુંરક્ષણકરીશકેછે, પણજોનબળાનુંરક્ષણરાજ્યનકરેતોબીજુંકોણકરે? <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
વિરુદ્ધવિચારનોપક્ષજેમનાનોહોય, તેમતેપક્ષનેવધારેવિનયથીસાંભળવાનીજરૂરછે. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
ઘણામાનેછેકેમેંજેકર્યુંતેમહાત્માજીથીનથાત. પણમારામાંમહાત્માજીનોએકહજારમોઅંશપણહોત, તોમેંજેકંઈકર્યુંછેતેનાથીદશગણુંકરીદેખાડત. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
આપણેજેબોલીએ, તેમાંબળહોવુંજોઈએ. ખાલીનિંદાકરવાથીકાંઈવળેનહીં. કેવળનિંદાથીહાર્યોહોયએવાદુશ્મનનોએક્કેદાખલોજગતમાંનથી. નિંદાથીતોસામાવાળોનફ્ફટથાય. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
જેખેડૂતમુશળધારવરસાદમાંકામકરે, ટાઢ-તડકાવેઠે, મારકણાબળદસાથેકામલે, તેનેડરકોનો? [‘સરદારવાણી’ પુસ્તકમાંથીસંકલન: મહેશદવે]