સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ખરું હાસ્ય
હુંખરુંહાસ્યએનેકહુંજેમાંજરાપણદંશનહોય, જેમાંકોઈનીઅંગતમશ્કરીનહોય. મશ્કરીહોયતોપણદોષનીહોય, અનેતેદોષદર્શનનીચેપણતેદોષધરાવનારતરફતોસહાનુભૂતિજહોય. એવીમશ્કરી, જેમાંએદોષવાળોમાણસપણબધાનીસાથેહસવાલાગે! <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
આપણામાંજીવનચરિત્રોઘણાંઓછાંછે. પ્રસિદ્ધમાણસોનાજીવનનાટુચકાપણઆપણામાંલગભગનથી. એસર્વ, આપણાઆદરયોગ્યમાણસોનાજીવનમાંરસલેતાંઆપણનેહજીનથીઆવડતોએમબતાવેછે.