અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા

From Ekatra Wiki
Revision as of 22:19, 31 May 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
Kavyasampada-Title-1.jpg

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

સંપાદક: મધુસૂદન કાપડિયા

અનુક્રમ

આપ નીચેના કોષ્ટકમાં કવિનું નામ, કાવ્ય શીર્ષક,પ્રથમ પંક્તિ, જન્મવર્ષ અને યુગના પ્રકાર મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ File:Sort symbol.png ચિહ્નનો ઉપયોગ કરો.

ક્રમ કવિનું નામ કાવ્ય શીર્ષક પ્રથમ પંક્તિ જન્મવર્ષ (જન્મતારીખ) યુગ
દલપતરામ એક શરણાઈવાળો એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી 1820 (21-10-1820) સુધારક યુગ
દલપતરામ ઊંટ કહે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભુંડાં 1820 (21-10-1820) સુધારક યુગ
દલપતરામ કેડેથી નમેલી ડોશી કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર 1820 (21-10-1820) સુધારક યુગ
દલપતરામ એક ભોળો ભાભો એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી 1820 (21-10-1820) સુધારક યુગ
દલપતરામ [[સમુદ્ર પ્રતિ ઉક્તિ] રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં 1820 (21-10-1820) સુધારક યુગ
દલપતરામ મિત્ર પ્રતિ ઉક્તિ વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે 1820 (21-10-1820) સુધારક યુગ
દલપતરામ પુરી એક અંધેરી ગંડુરાજા પુરી એક અંધેરી ને ગંડુ રાજા 1820 (21-10-1820) સુધારક યુગ
નર્મદ અવસાન-સંદેશ નવ કરશો કોઈ શોક, રસિકડાં 1833 (24-08-1833) સુધારક યુગ
નર્મદ કબીરવડ ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પ્હાડ સરખો 1833 (24-08-1833) સુધારક યુગ
નર્મદ જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત! 1833 (24-08-1833) સુધારક યુગ
નવલરામ પંડ્યા જનાવરની જાન જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે 1836 (09-03-1836) સુધારક યુગ