User contributions for MeghaBhavsar
Jump to navigation
Jump to search
15 September 2022
- 07:2407:24, 15 September 2022 diff hist +1,431 N કાવ્યમંગલા/વાદળી Created page with "{{SetTitle}} {{Heading|વાદળી|}} <poem> ::::સોનેરી વાદળી, :::: રૂપેરી વાદળી, :: ઉતરી રે કહાન મારે તળાવ સન્ધ્યાપ્રભાતના રંગ ભરી પાંખે, સૂરજનાં આંજણાં આંજીને આંખે, સાગરને હૈયે આળોટી એ વાદળી, ::::અમ્રતના ગર્ભ ધરી :..."
- 07:1707:17, 15 September 2022 diff hist +691 N કાવ્યમંગલા/હસતી કે રડતી? Created page with "{{SetTitle}} {{Heading|હસતી કે રડતી?|}} <poem> (અંજની) શૈશવની સિન્દુરપગલીએ, ભમતો તું અંતરની ગલીએ, હસતો ફુલડાંની ઢગલીએ , ::::: રમતો ને જમતો. એ પગલી ન પડી જ પડી જ્યાં, આ ધરતી ઉરને ન અડી ત્યાં, ક્યાં..."
- 07:1507:15, 15 September 2022 diff hist +10,520 N કાવ્યમંગલા/કાલિદાસને Created page with "{{SetTitle}} {{Heading|કાલીદાસને|}} <poem> (શિખરિણી) અહો ! સૃષ્ટિક્ષેત્રે વિવિધ પલટાતે નવફલે ખિલી કૈં વાડીઓ કવિજનતણી આર્દ્ર, બલદા, સમૃધ્ધા, શ્રીવંતી, સકળ કરમાઈ, પણ ખરે, સદા તારી લીલી મધુર રસવંત..."
- 07:1107:11, 15 September 2022 diff hist +2,069 N કાવ્યમંગલા/सत्यं शिवं सुन्दरम् Created page with "{{SetTitle}} {{Heading|सत्यं शिवं सुन्दरम्|}} <poem> (શાર્દુલવિક્રીડિત) વિશ્વે વિશ્વ થયાં ખડાં પ્રથમત: આધાર જેનો લઈ, ને વ્યાપી વિલસી નસેનસ રહ્યો સર્વત્ર જે પ્રાણ શું, સૃષ્ટિઓ પલટે, મટે, પણ ટકે અ..."
- 07:0907:09, 15 September 2022 diff hist +2,118 N કાવ્યમંગલા/સાફલ્યટાણું Created page with "{{SetTitle}} {{Heading|સાફલ્યટાણું|}} <poem> (સ્ત્રગ્ધરા) વીણાનાં ગાન થંભે, નિજ નિજ વ્યવહારો તજી વિશ્વ દેખે, આંખો આશ્ચર્યઘેરી સમયગતિતણે ચિન્તને જૈ વિરામે : સૂતેલા આજ જાગે, નયનથી નિરખી જાગતા લો..."
- 07:0507:05, 15 September 2022 diff hist +17,464 N કાવ્યમંગલા/કાવ્યપ્રણાશ Created page with "{{SetTitle}} {{Heading|કાવ્યપ્રણાશ|}} <poem> (પૃથ્વી) '''ભ્રમણ''' ભમું જગત ન્યાળવા, જગતકાવ્યને ચાખવા, ઉઠેલ મનસ્વપ્નને નજરથી સગી પેખવા, પ્રયત્ન અવિરામ માંડી ઉરતોષ માટે ભમું. અગાધ ઉદરે મહાન..."
- 06:5906:59, 15 September 2022 diff hist +1,187 N કાવ્યમંગલા/ભરતીએ ઓટે Created page with "{{SetTitle}} {{Heading|ભરતીએ ઓટે|}} <poem> (અંજની) વહાણ તટે સવળ્યાં જળસ્પર્શે, લંગર સૌ ઉપડ્યાં, સઢ ચઢશે, ભરદરિયે નાવિક ઝૂકવશે ::::: ચઢતી ભરતીએ. પંકજદલ ઉઘડ્યાં શશિસ્પર્શે, ગાન ચકોરતણું નભ ભરશે, સ..."
- 06:5606:56, 15 September 2022 diff hist +18 કાવ્યમંગલા/ત્રિમૂર્તિ No edit summary
- 06:5406:54, 15 September 2022 diff hist +4,741 N કાવ્યમંગલા/ત્રિમૂર્તિ Created page with "{{SetTitle}} {{Heading|ત્રિમૂર્તિ|}} <poem> (શિખરિણી) બુદ્ધ ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ન રડતું, લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફમહીં ને વદ્યા : ‘શ..."
- 06:4806:48, 15 September 2022 diff hist +4,011 N કાવ્યમંગલા/બુદ્ધનાં ચક્ષુ Created page with "{{SetTitle}} {{Heading|બુદ્ધનાં ચક્ષુ|}} <poem> (શિખરિણી) ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં, ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી, પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદતણી, હસી સૃ..."
- 06:4406:44, 15 September 2022 diff hist +1,828 N કાવ્યમંગલા/તમને Created page with "{{SetTitle}} {{Heading|તમને|}} <poem> (શિખરિણી) અડો મા, જો જો હાં ! કઠણ કરસ્પર્શે વિકસતું મુંઝાશે હૈયું આ, પુનરપિ કદી ના વિકસશે, ગુંજાશે એની શી? મૃદુલ વચનોથી જ હસશે, વઢો મા, શાંતિથી હૃદયનિરખો મંદ ખસ..."
- 06:4206:42, 15 September 2022 diff hist +12 કાવ્યમંગલા/સંજીવની No edit summary
- 06:4206:42, 15 September 2022 diff hist +1,481 N કાવ્યમંગલા/સંજીવની Created page with "{{SetTitle}} {{Heading|સંજીવની|}} <poem> (ખંડ શિખરિણી) ::: તજેલી માયાઓ, ::: મહેચ્છા છાયાઓ, ::: મરેલી કાયાઓ, :::: પુનરપિ બધી જીવિત થતી; ::: સૂકેલી ડાળીઓ અભિનવ સુપત્રો પ્રગટતી, ::: અહા, મારી વાડી નવકુસુમથી આજ લચ..."
- 06:3706:37, 15 September 2022 diff hist +2,581 N કાવ્યમંગલા/છેલ્લી આશા Created page with "{{SetTitle}} {{Heading|છેલ્લી આશા|}} <poem> (ખંડ શિખરિણી) અહા ! મારી આશા, હવે છેલ્લી આશા ::: ક્ષુધિત જનનિદ્રા શું સરશે? ડુબેલાં જહાજો પે જળ સમ નિરાશા શું તરશે? ::: ઉદધિ અળખાયો ગરજશે? ભરીને ગોઝારું ધનિક જન શું પ..."
- 06:3206:32, 15 September 2022 diff hist −28 કાવ્યમંગલા/રણગીત No edit summary
- 06:2606:26, 15 September 2022 diff hist +3,391 N કાવ્યમંગલા/રણગીત Created page with "{{SetTitle}} {{Heading|રણગીત|}} <poem> :::કોણ રે ઉઠશે, ભાઈ? હો કે, કોણ રે ઉઠશે, ભાઈ? :: શંખ કરાળે, દુઃખની ત્રાડે, :: ભારત માતા આપણી ગાથા ::: બોલે, ઓ ભાઈ ! :: ભારત આપણી બોલે, :: ભૂખ મિટાવા, દુઃખ ફિટાવા ::: કોણ રે ઉઠશે, ભાઈ? હો ક..."
- 06:1606:16, 15 September 2022 diff hist +1,590 N કાવ્યમંગલા/વિદાય Created page with "{{SetTitle}} {{Heading|વિદાય|}} <poem> (શિખરિણી) ખર્યું ના ત્યાં આંસુ, વદન હસ્તે હસ્ત હસ્ત ગ્રહિયા, જવાના ઘોંઘાટે નયન રડવું યે વિસરિયું, થવાના ખ્યાલોમાં ક્ષણ ભર મને ના ઉતરિયું, ડર્યું ના હૈયું, સૌ..."
- 06:1206:12, 15 September 2022 diff hist +1,606 N કાવ્યમંગલા/આગે આગે Created page with "{{SetTitle}} {{Heading|આગે આગે| }} <poem> ઊંઘ વિનાની રાત વિતાવી, પંથ જવા વળી મંન મનાવી, ચાલ્યો ખંભે ઝોળી ઝુલાવી, :::હું આગે આગે. માલ ખજાના લઈ જગવાસી, પંથ મળ્યા કંઈ પ્રૌઢ પ્રવાસી, ‘એનાં ધામ ક્યહીં; પુરવાસી?’ :::..."
- 06:0806:08, 15 September 2022 diff hist +2,403 N કાવ્યમંગલા/અભયદાને Created page with "{{SetTitle}} {{Heading|અભયદાને|}} <poem> આભમાં ઝૂમે ઝુમ્મર તારા :::રાત રમે રંગવાટે, ઘૂઘવે ઘેરાં પાતાળપાણી :::નાવ મારી છે ઘાટે; ::સાગર તેડે હાથ પસારી, ::હૈડું હલકે ભાન વિસારી, ::નાવડી નાચે નૌતમ મારી ::::ધીરા પ્રેમ..."
- 05:5705:57, 15 September 2022 diff hist +1,593 N કાવ્યમંગલા/એકાંશ દે Created page with "{{SetTitle}} {{Heading|એકાંશ દે|}} <poem> (પૃથ્વી) પ્રભો ! છલકતા દયા-પ્રણય શાંતિના સાગરો, અને જગ બળ્યું ઝળ્યું તહિં ઠરે, હરે, દુઃખ તું, કૃપાળુ ! સહુનાં; મને નગુણને વિસારી મુક્યો કશે? વિસર વાંક, હો તવ દય..."
- 05:5405:54, 15 September 2022 diff hist +4 કાવ્યમંગલા/પ્રારંભિક No edit summary
- 05:5305:53, 15 September 2022 diff hist −9 કાવ્યમંગલા/પ્રારંભિક No edit summary
- 05:4505:45, 15 September 2022 diff hist +48 કાવ્યમંગલા/પ્રારંભિક No edit summary
- 05:4205:42, 15 September 2022 diff hist +28 કાવ્યમંગલા/પ્રારંભિક No edit summary
- 05:3805:38, 15 September 2022 diff hist +79 કાવ્યમંગલા/પ્રારંભિક No edit summary
- 05:3205:32, 15 September 2022 diff hist +597 કાવ્યમંગલા/પ્રારંભિક No edit summary
- 05:0705:07, 15 September 2022 diff hist +106,578 કાવ્યમંગલા/પ્રારંભિક No edit summary
- 05:0005:00, 15 September 2022 diff hist 0 કાવ્યમંગલા/પ્રારંભિક No edit summary
- 05:0005:00, 15 September 2022 diff hist +19 કાવ્યમંગલા/પ્રારંભિક No edit summary
- 04:5704:57, 15 September 2022 diff hist +2,138 N કાવ્યમંગલા/પ્રારંભિક Created page with "{{SetTitle}} {{Ekatra}}
{{color|red|'''કાવ્યમંગલા'''}}

'''સુન્દરમ્'''

{{Poem2Open}} '''સુન્દરમનાં પુસ્તકો''' '''કવિતા''' : કડવી વાણી ૧૯૩૩, કાવ્યમંગલા ૧૯૩૩, રંગરંગ વાદળિયાં (..."
14 September 2022
- 12:2412:24, 14 September 2022 diff hist +1,142 N વસુધા/સાંઝને સમે Created page with "{{SetTitle}} {{Heading|સાંઝને સમે|}} <poem> સાંઝને સમે સખી આવજે, ::: સૂના સરવર કેરી પાળે, ::: અંતર કેરી પાળે, હો સખી! ::: સાંઝને સમે જરા આવજે! છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે, છેલ્લે ટહુકાર એને પંખીડું ગાઈ લે, છ..."
- 12:2212:22, 14 September 2022 diff hist +1,183 N વસુધા/કોકિલ અને ડાળી Created page with "{{SetTitle}} {{Heading|કોકિલ અને ડાળી|}} <poem> વસંત વાંછે જગ પુષ્પ કાજે, કે ફાગના રંગ વિલાસ કાજે. વસંતને કોકિલ માત્ર વાંછે ટહૂકવા ગાન ગળું ભરીને. તારો, સખી! એમ હું સ્નેહ વાંછું, હૈયું ભરીને બસ માત્ર ગાવા...."
- 12:2012:20, 14 September 2022 diff hist +1,556 N વસુધા/મિત્રપત્નીને Created page with "{{SetTitle}} {{Heading|મિત્રપત્નીને|}} <poem> તને હું ચાહું છું;–નહિ ભડકતી આ વચનથી, તને સૌ યે ચાહે અશી નમણી તું છે જ રમણી. કુટુંબીકાસારે અનુપ વિકસેલી કમલિની! વનોની દૂર્વા કે ચરી ઉછરી શું કામ્ય હરિણી! જતી..."
- 12:1812:18, 14 September 2022 diff hist +325 N વસુધા/તને મેં Created page with "{{SetTitle}} {{Heading|તને મેં|}} <poem> તને મેં ઝંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી </poem>
{{HeaderNav2 |previous = નિશિગન્ધાની સુરભિને |next = મિત્રપત્નીને }}" current
- 12:1712:17, 14 September 2022 diff hist +1,866 N વસુધા/નિશિગન્ધાની સુરભિને Created page with "{{SetTitle}} {{Heading|નિશિગન્ધાની સુરભિને| }} <poem> જે એકલી બાગ સમસ્ત મારો ભરી મુકે છે નિજની સુવાસથી. ગુલાબ ને તે ગુલ કૈં અનેકના નિશાસમે સૌ ભપકા ન કામના, તે કામનાં જે શકીએ સૂંઘીચૂંટી. પરન્તુ આ તો વસેલ..."
- 12:1412:14, 14 September 2022 diff hist +14,426 N વસુધા/સળંગ સળિયા પરે Created page with "{{SetTitle}} {{Heading|સળંગ સળિયા પરે|}} <poem> હજી સખિ! બધું જ યાદઃ નિરખ્યું હતું આપણે ઝુકી પુલથકી પ્રચણ્ડ જલપૂર ગાંડું થઈ ધસ્યું જત ઘસાઈ પૂલપગ શું, થપાટો મહા સર ફટકારતું, વમળ ઘોર લેતું કંઈ. અને વમળ આપણ..."
- 12:0812:08, 14 September 2022 diff hist +1,543 N વસુધા/જાવા પૂર્વે Created page with "{{SetTitle}} {{Heading|જાવા પૂર્વે|}} <poem> બુઝાવાની પૂર્વે અધિક ઉજળો દીપક બળે, ડુબી જાવા પૂર્વે અધિકતર સંધ્યા ઝળહળે, ખરી જાવા પૂર્વે દલ કુસુમનાં સૌ ખીલી રહે, સરી જાવા પૂર્વે પ્રણય તવ શું આજ ઉભરે! મને ન..."
- 12:0612:06, 14 September 2022 diff hist +677 N વસુધા/रसानां रस Created page with "{{SetTitle}} {{Heading|रसानां रस|}} <poem> ‘શું પિશ મધુ સીધુ, આસવ, સુરંગી કે શરબત?’ પ્રસન્ન થઈ સૃષ્ટિના રસ નવાજતી આજ તું. નહીં નહિ, મને પિવાડ ફરી પાણી પિશે, પ્રિયે! તહીં પ્રથમ હા સર્યો અમલ નીરની ધારમાં સુપૂ..."
- 12:0512:05, 14 September 2022 diff hist +1,859 N વસુધા/તે રમ્ય રાત્રે Created page with "{{SetTitle}} {{Heading|તે રમ્ય રાત્રે|}} <poem> તે રમ્ય રાત્રે ને રાત્રિથીયે રમણીય ગાત્રે ઊભી હતી તું ઢળતી લતા સમી ત્યાં બારસાખે રજ કાય ટેકવી. ક્યાં સ્પર્શવી? ક્યાં ચૂમવી? નિર્ણય ના થઈ શક્યો. ને આવડી ઉત્..."
- 12:0212:02, 14 September 2022 diff hist +1,905 N વસુધા/સુઉ તારાં સ્વપ્ને Created page with "{{SetTitle}} {{Heading|સુઉ તારાં સ્વપ્ને|}} <poem> સુઉ તારાં સ્વપ્ને, તવ સુપનમાં જાગૃત બનું, અને જાગર્તિની પ્રતિપળ રમાડું ૨ટણમાં તને – તારાં મીઠાં સ્મરણશિશુને, સૌરભમયી સુનેરી સૃષ્ટિની ચડુંઉતરું સીડી..."
- 12:0012:00, 14 September 2022 diff hist +1,653 N વસુધા/ઉષા ન્હોતી જાગી Created page with "{{SetTitle}} {{Heading|ઉષા ન્હોતી જાગી|}} <poem> ઉષા ન્હોતી જાગી, જગત પણ જાગ્યું નહિ હતું, અને જાગ્યું ’તું ના ઉર, નીંદરની ચાદર હજી રહી ’તી ખેંચી કો હળુહળુ કરે જાગૃતિ જહીં, તહીં પેલા ટુઈટુઈ ટુહુક અમરાઈથી..."
- 11:5811:58, 14 September 2022 diff hist +1,587 N વસુધા/દ્યુતિ પલકતાં Created page with "{{SetTitle}} {{Heading|દ્યુતિ પલકતાં|}} <poem> સજ્યા સૌ શોભાએ, તિમિરબુરખે કિંતુ ગરક્યા મહા કો આગારે દ્યુતિ પલકતાં સર્વ સુષમા ઝગી ઊઠે એનીઃ તલકતલકે ઝુમ્મર બધાં, અરીસાઓ હાસે, સુપ્રકટ પદાર્થો સહુ લસે. પ્ર..."
- 11:5511:55, 14 September 2022 diff hist +3,213 N વસુધા/અરે કે– Created page with "{{SetTitle}} {{Heading|અરે કે–|}} <poem> અરે કે હમણાંનું આ દયને થયું છે જ શું? બને છ નિત એવું કે રખડુ માર્ગમાર્ગો તણું જરાક મહીં કેઈને નિરખી તુત તેને જ તે ગ્રહી નિજ વિષે લઈ કરી મુકે છે પોતાતણું, અને લઘુક ઓ..."
- 11:4511:45, 14 September 2022 diff hist +1,518 N વસુધા/કમલદલમાં Created page with "{{SetTitle}} {{Heading|કમલદલમાં|}} <poem> પ્રભાતે જે રીતે કમલદલમાં ઝાકળ તણું ઝિલાયેલું બિન્દુ નવલ રસ શભા અરપતું રહે તેને, જે ના અમિત પથરાયાં જલ નીચે શકે દેઈ, તેવી મુજ દિલદલે બિન્દરચના બની તારી ગૈ છે, તર..."
- 11:4311:43, 14 September 2022 diff hist +2,256 N વસુધા/અંતરોનું અંતર Created page with "{{SetTitle}} {{Heading|અંતરોનું અંતર|}} <poem> બે અંતરોની વચમાંહી અંતર નિર્વાહ્ય છે કેટલું?... તે દૂરનું દૂર, છતાં ય કેમ રે નજીકથી એ બનિયું નજીક છે? હું હાથ લંબાવી ધકેલું એનેઃ ‘ન આવ તું, આવ ન આમ દોડી, શાને ભ..."
- 11:4111:41, 14 September 2022 diff hist +3,176 N વસુધા/અમારો ભેદ Created page with "{{SetTitle}} {{Heading|અમારો ભેદ|}} <poem> ચાલતી ચાંદની ત્યાં ને અમે આ ચાલીએ અહીં, અમારે ભેદ બંનેને શકશે કોણ રે લહી? આ બાજુ આંગણામાંનું તેજ હ્યાં ઉંબરે અડ્યું, ને છાયાપગલું આ પા દીવાલે દૂર ત્યાં પળ્યું...."
- 11:3811:38, 14 September 2022 diff hist +1,510 N વસુધા/નથી નિરખવો શશી Created page with "{{SetTitle}} {{Heading|નથી નિરખવો શશી|}} <poem> નથી નિરખવો શશી, શરદનો ભલે ને હજો, ભલે વિહરતો લસી ગગનમસ્કલે પૂર્ણ એ. તુરંગમહીં બદ્ધ આ જન અમે અહીં જે ખડા પ્રફુલ્લ શશીની છટા ઉતરતી તહીં ચોકમાં નિહાળી સળિયા થ..."
- 11:3711:37, 14 September 2022 diff hist +1,593 N વસુધા/સાંજે જ્યારે– Created page with "{{SetTitle}} {{Heading|સાંજે જ્યારે–|}} <poem> ઉપવનવિષે સાંજે જ્યારે હવા હસતી હતી, અલકલટમાં તારી વેણી કશી લસતી હતી! નભપટ પરે સંધ્યા કરી છટા અનઘા હતી, તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી! પવનઝડપે પાણી ડોલ્..."
- 11:3111:31, 14 September 2022 diff hist +2,092 N વસુધા/આજે વસંતે Created page with "{{SetTitle}} {{Heading|આજે વસંતે|}} <poem> આજે વસંતે, પૃથ્વી-કિનારે મૃદુ મંદ મારુતો વહી રહ્યા, લાવી રહ્યા સુગંધને અસ્પૃશ્ય, આછી ઉરને ગલી કરી જતી ચમેલી બટમોગરાની, પ્રહર્ષ–મૂછ મહીં ભૃંગ ભારતી પરાગકોશે મ..."
- 11:2911:29, 14 September 2022 diff hist +1,013 N વસુધા/પ્રશ્નની દશા Created page with "{{SetTitle}} {{Heading|પ્રશ્નની દશા|}} <poem> ‘આવશે? આવશે ક્યારે ઉરને તોરણે ઉષા જિન્દગી ભરથી જામ્યાં અંધારાંને ઉલેચતી?’ પ્રશ્નના પૂર્વ ભાગે તું ઊભી, ઊભે હું ઉત્તરે, અને ત્યાં આપણી વચ્ચે ખેંચાતુ ચિહ્ન..."