ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રાક્‌કથન: Difference between revisions

+1
(+1)

(+1)

Line 5: Line 5:
આ અધ્યયનનિબંધનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે યુજીસીનો, પ્રોજેક્ટ માટેની તથા ગ્રંથપ્રકાશનની સહાય માટે, હૃદયપૂર્વક આભાર માનું છું. એ સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રકાશન વિભાગની સમિતિએ આ નિબંધને પ્રકાશન અર્થે સ્વીકાર્યો તે માટે એ સમિતિનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રકાશનમાં કુલપતિશ્રી શાહસાહેબ, કુલસચિવશ્રી ઠક્કરસાહેબ, અને અનુસ્નાતક ગુજરાતી વિભાગના પ્રોફેસર-અધ્યક્ષ શ્રી શેખડીવાળાસાહેબે ઊંડો રસ દાખવ્યો છે, તે માટે તેમનો સૌનો આભારી છું. શ્રી જશવંત શેખડીવાળાસાહેબે આ પુસ્તક માટે સહૃદયભાવે પુરોવચન લખી આપ્યું, તે માટે વળી તેમનો વિશેષ ઋણી બન્યો છું. અસ્તુ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|'''વલ્લભ વિદ્યાનગર,'''
૧૫ ઑક્ટોબર, ’૮૪
અને
૫ ઑગસ્ટ ’૮૫||'''પ્રમોદકુમાર પટેલ''']]
{{rh|'''વલ્લભ વિદ્યાનગર,'''
૧૫ ઑક્ટોબર, ’૮૪
અને
૫ ઑગસ્ટ ’૮૫||'''પ્રમોદકુમાર પટેલ'''}}

{{HeaderNav2
{{HeaderNav2