ભજનરસ/રમના હે રે ચોગાના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 76: Line 76:
{{Block center|<poem>'''નાશ કહું તો... સત્ ચિદ્ આનંદ ભોગી.''' </poem>}}
{{Block center|<poem>'''નાશ કહું તો... સત્ ચિદ્ આનંદ ભોગી.''' </poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ કબીર, કબીરમાં રહેલું સબળ ને સમુજ્વલ તત્ત્વ શું નાશ પામી શકે? આપણી સૃષ્ટિની મર્યાદા ને માયાના પડદા જ આ જીવંત સત્યને જોવા દેતાં નહીં હોય. કબીર સ્વયં કહે છે વિનાશની વાત કરું તો મારા સદ્ગુરુએ પાયેલો અમૃતનો પ્યાલો ઝેર બની જાય. મારા સદ્ગુરુ આવો કાચો શિષ્ય જોઈ શરમ અનુભવે. એ વાત ખરી કે પોતાના અવિનાશી સ્વરૂપને કોઈ વિરલ યોગી જ પામી શકે છે. પણ આ નાશવંત શરીરમાં જ રહેલું અવિનાશી સ્વરૂપ પામી શકાય તો પછી સત્ — શુદ્ધ અસ્તિત્વ, તથતા, નિત્ય સ્થિતિ; ચિદ્—જ્ઞાનમયી ચેતના; આનંદ — સદાનંદરૂપી અમૃતનું આવો યોગી પાન કરે છે.  
પણ કબીર, કબીરમાં રહેલું સબળ ને સમુજ્વલ તત્ત્વ શું નાશ પામી શકે? આપણી સૃષ્ટિની મર્યાદા ને માયાના પડદા જ આ જીવંત સત્યને જોવા દેતાં નહીં હોય. કબીર સ્વયં કહે છે : વિનાશની વાત કરું તો મારા સદ્ગુરુએ પાયેલો અમૃતનો પ્યાલો ઝેર બની જાય. મારા સદ્ગુરુ આવો કાચો શિષ્ય જોઈ શરમ અનુભવે. એ વાત ખરી કે પોતાના અવિનાશી સ્વરૂપને કોઈ વિરલ યોગી જ પામી શકે છે. પણ આ નાશવંત શરીરમાં જ રહેલું અવિનાશી સ્વરૂપ પામી શકાય તો પછી સત્ — શુદ્ધ અસ્તિત્વ, તથતા, નિત્ય સ્થિતિ; ચિદ્—જ્ઞાનમયી ચેતના; આનંદ — સદાનંદરૂપી અમૃતનું આવો યોગી પાન કરે છે.  
એ માટે ‘ઉલટ સાધના' કરવી જોઈએ, બહિર્મુખ દૃષ્ટિને પોતાની ભીતરના ધ્રુવકેન્દ્રમાં વાળવી જોઈએ. આપણે શરીર સાથે ઊભું કરેલું આપોપું ટળે, નામ-રૂપના કૌંસ ભેદાય તો પછી શું રહે? અસ્તિ, ભાતિ, પ્રિય. સત્-ચિદ્-આનંદ. આપણે ત્યારે જ નિત્ય-ઉત્સવ માણી શકીએ. કબીરની સાખી :

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 85: Line 85:
મૂળ આ ગોરખનાથનું પદ છે પણ કબીરને નામે ચડી ગયું લાગે છે. મૂળ છે :
મૂળ આ ગોરખનાથનું પદ છે પણ કબીરને નામે ચડી ગયું લાગે છે. મૂળ છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
'''રમિ રમિતા સૌં ગહિ ચૌગાંન,'''
{{right|'''કાહે ભૂલત હૌ અભિમાંન,'''}}
'''ધરન ગગન બિચ નહીં અંતરા'''
{{right|'''કેવલ મુક્તિ મૃદાંન'''}}
</poem>}}
{{Poem2Open}}
['ગોરખ-બાની', સંપાદક : ડાક્ટર પીતામ્બર દત્ત બડય્યાલ, પાનું ૧૦૨-૧૦૩, પદ નં. ૧૪]
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = વા પંખીકી જુગતિ કહાની
|next = જ્ઞાન ગરીબી સાચી
}}
19,010

edits