ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રામચન્દ્ર પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''કૃતિ પરિચય :'''
'''કૃતિ પરિચય :'''
[[File:SthaLantar by Ramchandra Patel - Book Cover.jpg|200px|right]]
'''૧. ‘સ્થળાંતર’ (પ્ર. આ. ૧૯૯૬)'''  

{{right|વાર્તાકાર-રામચન્દ્ર પટેલ }}<br>
{{right|(પ્ર. આ. ૧૯૯૬) }}<br>
{{right|અધિકરણ લેખન- સતીશ પટેલ}}<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સ્થળાંતર’ (૧૯૯૬)માં ૧૮ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૧૬૪) છે.  સુરેશ જોષીને સંગ્રહ અર્પણ કરેલ છે. સંગ્રહની શરૂઆતમાં ‘કળશ’ નામે પ્રસ્તાવનામાં વાર્તા ક્યારે, કેવી રીતે આવી એ તેમ જ સર્જન પ્રક્રિયામાં જે સર્જક મિત્રોએ પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમનો અને જે સામયિકમાં વાર્તાઓ પ્રકાશિત થયેલી છે તેમનો આભાર માન્યો છે.  

Line 27: Line 30:
'''૨. ‘બગલથેલો’'''
'''૨. ‘બગલથેલો’'''
[[File:Bagal-theo by Ramchandra Patel - Book Cover.jpg|200px|right]]
[[File:Bagal-theo by Ramchandra Patel - Book Cover.jpg|200px|right]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘બગલથેલો’ (૧૯૯૮)માં ૧૭ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૮+૨૧૬) છે. સંગ્રહ માણેકલાલ પટેલ, કિશોરસિંહ સોલંકી અને મણિલાલ પટેલને અર્પણ કરેલ છે. પ્રસ્તાવના ‘ગવાક્ષ’ શીર્ષકથી લખી છે. જેમાં રામચન્દ્ર પટેલે ‘લીલ’ (૧૯૮૧) વાર્તાને પોતાની પ્રથમ વાર્તા કહી છે.  