23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{center|'''<poem>‘શું વૃક્ષને પાંદડાં બહારથી આવે છે? એ આવિર્ભાવ છે, બહાર દેખાતું | {{block center|'''<poem>‘શું વૃક્ષને પાંદડાં બહારથી આવે છે? એ આવિર્ભાવ છે, બહાર દેખાતું | ||
પ્રગટીકરણ છે, પણ બાહ્ય નથી. જીવતા વૃક્ષને જ વસંત આવે છે. અને | પ્રગટીકરણ છે, પણ બાહ્ય નથી. જીવતા વૃક્ષને જ વસંત આવે છે. અને | ||
વસંત ઋતુ માટે રાહ જોવી પડે છે. એ વૃક્ષને વાત નથી જ. | વસંત ઋતુ માટે રાહ જોવી પડે છે. એ વૃક્ષને વાત નથી જ. | ||
| Line 152: | Line 152: | ||
અરવ શાન્ત પ્રશાન્ત રાત્રિમાં | અરવ શાન્ત પ્રશાન્ત રાત્રિમાં | ||
કેવું તૂફાન મૃદુલ ધ્વનિઓનું ચાલે! | કેવું તૂફાન મૃદુલ ધ્વનિઓનું ચાલે! | ||
{{gap| | {{gap|5em}}* | ||
ભૂમિ નીચે | ભૂમિ નીચે | ||
ધાણી ફૂટેલ ત્યમ તડાતડ બીજ ફાટે | ધાણી ફૂટેલ ત્યમ તડાતડ બીજ ફાટે | ||
| Line 159: | Line 159: | ||
શ્રવણ જ્યાં અડક્યાં દિશે, | શ્રવણ જ્યાં અડક્યાં દિશે, | ||
એ ભીંતમાં ખળકતો ધ્વનિનો પ્રવાહ! | એ ભીંતમાં ખળકતો ધ્વનિનો પ્રવાહ! | ||
{{gap| | {{gap|5em}}* | ||
કોઈ | કોઈ | ||
તારો ખરે, ખલલ નોંધું છું આભ રિક્તે! | તારો ખરે, ખલલ નોંધું છું આભ રિક્તે! | ||
{{gap| | {{gap|5em}}* | ||
પડખું પુનઃ શ્રવણ વક્ષપ્રદેશ કોકને! | પડખું પુનઃ શ્રવણ વક્ષપ્રદેશ કોકને! | ||
કો વિશ્વવક્ષ ધડકંત ભરી ત્રિલોકને!</poem>'''}} | કો વિશ્વવક્ષ ધડકંત ભરી ત્રિલોકને!</poem>'''}} | ||
| Line 483: | Line 483: | ||
—‘નવેસરથી સિસૃક્ષા’, ‘દ્યૌ અને દ્યુતિભણી’ અને ‘નૂતન શિવની ઉપલબ્ધિ’ એ છેલ્લાં ત્રણ સૉનેટોમાં કવિ ઉશનસ્ના અંતરમાં ફરી ઝળહળી ઊઠતી શ્રદ્ધાનું શાતાદાયી ઉદ્ગાન છે. તેમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિમાં આ આધ્યાત્મિક/સાંસ્કૃતિક ચેતનાનું ફરીફરીને અનુરણન સંભળાયા કરે છે. ભાવકની ચેતનાને એ અપૂર્વ સત્ત્વથી પ્રજ્વલિત કરવા સમર્થ છે. | —‘નવેસરથી સિસૃક્ષા’, ‘દ્યૌ અને દ્યુતિભણી’ અને ‘નૂતન શિવની ઉપલબ્ધિ’ એ છેલ્લાં ત્રણ સૉનેટોમાં કવિ ઉશનસ્ના અંતરમાં ફરી ઝળહળી ઊઠતી શ્રદ્ધાનું શાતાદાયી ઉદ્ગાન છે. તેમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિમાં આ આધ્યાત્મિક/સાંસ્કૃતિક ચેતનાનું ફરીફરીને અનુરણન સંભળાયા કરે છે. ભાવકની ચેતનાને એ અપૂર્વ સત્ત્વથી પ્રજ્વલિત કરવા સમર્થ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|* ઉશનસ્ અધ્યયનગ્રંથ(૧૯૯૬)-માં પ્રકાશિત}} | {{right|* ઉશનસ્ અધ્યયનગ્રંથ(૧૯૯૬)-માં પ્રકાશિત}}<br> | ||
{{center|<nowiki>* * *</nowiki>}} | {{center|<nowiki>* * *</nowiki>}} | ||