23,710
edits
No edit summary |
(+1) |
||
| Line 90: | Line 90: | ||
– જેવાં નારીસૌંચર્યવર્ણનો પણ બહુ ઝાઝાં મળતાં નથી. ઘણી વાર તેના વર્ણનોમાં એકવિધતા પણ દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે, ‘ચંદ્રવદની મૃગનયની વંક, સિહાકારે કટિનો લંક’ એ પંક્તિ તેની જુદીજુદી વાર્તાઓમાં જૂજ ફેરફાર સાથે અનેકવાર દેખા દે છે! નારીરૂપવર્ણન આવ્યું એટલે એ લીટી તેમાં અચૂક આવે જ આવે. ઉપરની પંક્તિઓમાંના અલંકાર તો શામળના સારા અલંકારો ગણાય. બાકી તેની અલંકારસમૃદ્ધિ પણ પ્રેમાનંદની જેવી ને જેટલી નથી. એની કલ્પના જાણે વાર્તાના વસ્તુ, વાતાવરણ, ઇત્યાદિની સજાવટમાં જ ખરચાઈ જતી હોય એમ અલંકાર, ઇત્યાદિમાં એનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ઉપમા, ઇત્યાદિનો ઉપયોગ એ કરે છે ખરો, પણ તેમાં કલ્પનોત્થ હૃદ્ય અતિશયોક્તિએ સાધેલું ચારુત્વ નથી જણાતું. તેને બદલે રોજના જીવનવ્યવહારમાંથી સૌને જાણીતાં એવાં ઉપમાનો ને સાદૃશ્યો તે ઉપાડે છે. આ રહી તેની ઉપમાઓની એક-બે વાનગી : | – જેવાં નારીસૌંચર્યવર્ણનો પણ બહુ ઝાઝાં મળતાં નથી. ઘણી વાર તેના વર્ણનોમાં એકવિધતા પણ દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે, ‘ચંદ્રવદની મૃગનયની વંક, સિહાકારે કટિનો લંક’ એ પંક્તિ તેની જુદીજુદી વાર્તાઓમાં જૂજ ફેરફાર સાથે અનેકવાર દેખા દે છે! નારીરૂપવર્ણન આવ્યું એટલે એ લીટી તેમાં અચૂક આવે જ આવે. ઉપરની પંક્તિઓમાંના અલંકાર તો શામળના સારા અલંકારો ગણાય. બાકી તેની અલંકારસમૃદ્ધિ પણ પ્રેમાનંદની જેવી ને જેટલી નથી. એની કલ્પના જાણે વાર્તાના વસ્તુ, વાતાવરણ, ઇત્યાદિની સજાવટમાં જ ખરચાઈ જતી હોય એમ અલંકાર, ઇત્યાદિમાં એનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ઉપમા, ઇત્યાદિનો ઉપયોગ એ કરે છે ખરો, પણ તેમાં કલ્પનોત્થ હૃદ્ય અતિશયોક્તિએ સાધેલું ચારુત્વ નથી જણાતું. તેને બદલે રોજના જીવનવ્યવહારમાંથી સૌને જાણીતાં એવાં ઉપમાનો ને સાદૃશ્યો તે ઉપાડે છે. આ રહી તેની ઉપમાઓની એક-બે વાનગી : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>"શક્તિ સ્વરૂપ તે શેલડી, (તેનાં) સાકર, ખાંડ ને ગોળ, | {{Block center|'''<poem>"શક્તિ સ્વરૂપ તે શેલડી, (તેનાં) સાકર, ખાંડ ને ગોળ, | ||
અરસપરસ એ એક છે, જેમ તલ તેલ ને ખોળ." | અરસપરસ એ એક છે, જેમ તલ તેલ ને ખોળ." | ||
{{right|(‘સુડાબોંતેરી’ ગ્રંથાન્તે)}}</poem>}} | {{right|(‘સુડાબોંતેરી’ ગ્રંથાન્તે)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અથવા તો પોપટ રાજાને સંભળાવે છે તે પંક્તિઓ : | અથવા તો પોપટ રાજાને સંભળાવે છે તે પંક્તિઓ : | ||