સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/ત્રિભુવનદીપક પ્રબંધ: Difference between revisions

+૧
No edit summary
(+૧)
 
Line 10: Line 10:
‘પ્રબોધચિન્તામણિ’ના અનુવાદરૂપે રચાયેલા આ ત્રિભુવનદીપક પ્રબન્ધ’ને એમાંના અધ્યાત્મોપદેશને કારણે કેટલીક હસ્તપ્રતોમાં ‘પરમહંસ પ્રબન્ધ’ કે ‘હંસવિચાર પ્રબન્ધ’ એવું નામ આપવામાં આવ્યું છે. ‘હંસવિચાર’ નામ કર્તાને પોતાને પણ અભિમત છે, જેમકે કાવ્યના આરંભમાં, ૮મી કડીમાં તેમણે કહ્યું છે –

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પુણ્ય – પાપ બે ભઇ ટલઇં, દીસઈ મુકખુ – દુયારુ;
{{Block center|'''<poem>પુણ્ય – પાપ બે ભઇ ટલઇં, દીસઈ મુકખુ – દુયારુ;
-સાવધાન તે સંભલઉ, હરષિંઇ હંસ વિચારુ</poem>}}
-સાવધાન તે સંભલઉ, હરષિંઇ હંસ વિચારુ</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અર્થાત્ પુણ્ય અને પાપ ટળી જાય છે અને મોક્ષનું દ્વાર દેખાય છે; સાવધાન થઈને તમે આ ‘હંસવિચાર’ સાંભળો.