કવિલોકમાં/પ્રારંભિક: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <poem> '''કવિલોકમાં''' '''જયંત કોઠારી''' એકત્ર ફાઉન્ડેશન center|100px </poem>

<poem> Kavi-lok-man, a collection of critical essays by Jayant Kothari, 1994 ____________________________________ © જયંત કોઠારી, રોહિત કોઠારી પ્રથમ...")

No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 22: Line 22:

<poem>
<poem>
Kavi-lok-man,
Kavi-lok-man,
a collection of critical essays by Jayant Kothari, 1994
a collection of critical essays by Jayant Kothari, 1994
Line 52: Line 52:
મુદ્રક :
મુદ્રક :
ભગવતી ઑફસેટ, ૧૫/સી, બંસીધર એસ્ટેટ, અમદાવાદ ૩૮૦ ૦૦૧
ભગવતી ઑફસેટ, ૧૫/સી, બંસીધર એસ્ટેટ, અમદાવાદ ૩૮૦ ૦૦૧
</poem>
</poem>

Line 75: Line 75:
<poem>
<poem>
'''લેખકનાં અન્ય પુસ્તકો'''
'''લેખકનાં અન્ય પુસ્તકો'''

'''સાહિત્યવિચાર'''
'''સાહિત્યવિચાર'''
Line 112: Line 112:
મારા સાધુજીવનનાં સંસ્મરણો (મુનિશ્રી કલ્યાણચંદ્રજીકૃત, દુલેરાય કારાણી સાથે, ૧૯૮૪)
મારા સાધુજીવનનાં સંસ્મરણો (મુનિશ્રી કલ્યાણચંદ્રજીકૃત, દુલેરાય કારાણી સાથે, ૧૯૮૪)
વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા (કાન્તિભાઈ બી. શાહ સાથે, ૧૯૯૨)
વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા (કાન્તિભાઈ બી. શાહ સાથે, ૧૯૯૨)
સંદર્ભસાહિત્ય (સંપાદન)

'''સંદર્ભસાહિત્ય (સંપાદન)'''
જૈન ગૂર્જર કવિઓ ભા.૧થી ૭ (મોહનલાલ દલીચંદ દેશાઈ સંયોજિત, ૧૯૮૬-૧૯૯૧)
જૈન ગૂર્જર કવિઓ ભા.૧થી ૭ (મોહનલાલ દલીચંદ દેશાઈ સંયોજિત, ૧૯૮૬-૧૯૯૧)

</poem>

<poem>
'''નિવેદન'''
</poem>
</poem>

{{Poem2Open}}
કવિઓ અને કાવ્યસંગ્રહો વિશેના લેખોનો આ સંચય છે. એક કવિ-અભ્યાસની સમીક્ષાને પણ એમાં સ્થાન આપ્યું છે. બે લેખો મારા આ પૂર્વેના લેખસંગ્રહમાંથી ઉપાડીને અહીં મૂક્યા છે, આ ગ્રંથની યોજનાને અનુલક્ષીને. લેખોના પૂર્વપ્રકાશનની માહિતી દરેક લેખને છેડે આપી છે.
આ ગ્રંથની સામગ્રી જોઈ જઈ લેખોની પસંદગી વિશે સૂચનો કરવાનો શ્રમ ઉઠાવવા માટે શ્રી મહેન્દ્રભાઈ દવે તથા શ્રી હર્ષદ ત્રિવેદીનો હું આભારી છું. ગ્રંથને આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીના નિર્ણાયક મંડળનો તથા ગ્રંથના વિક્રયની જવાબદારી ઉઠાવવા માટે વિક્રેતામિત્રોનો પણ આભારી છું.
{{Right | '''જયંત કોઠારી''' }}

{{Right |૩૦, નવેમ્બર, ૧૯૯૪}}

{{Poem2Close}}

{{HeaderNav2
{{HeaderNav2
19,010

edits