9,256
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૧ જદુનાથજી મહારાજને | }} {{Poem2Open}}  (૧)  મુંબઈના સુધારાવાળા વાણીઆ ભાટીયાઓને (શેઠિઆઓપણ) જદુનાથ મહારાજને વિશે એવું મત ધરાવતા હતા કે એ કોઈ સુધારાને ક્ત્તેજન આપનાર છે અને તેથી...") |
No edit summary |

| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 16: | Line 16: | ||
તા. ૧૫ મી આગસ્ટ ૧૮૬0. | તા. ૧૫ મી આગસ્ટ ૧૮૬0. | ||
લા. નર્મદાશંકર લાલશંકર | {{Right|'''લા. નર્મદાશંકર લાલશંકર'''}}

{{Right|સુધારાની તરફથી.}}

(૨)  |  (૨)  | ||
| Line 38: | Line 43: | ||
૭. એ ઉપર લખેલી કલમો વિશે તમે શો બંદોબસ્ત કરવા માંગો છો તે કૃપા કરીને આ ચિઠ્ઠી પોંહોચ્યા પછી બે કલાકની અંદર તમારે હમને લખી જણાવવું, કે જેથી હમને વિચાર કરવા સુઝે, પુનર્વિવાહ સરખી ઘણી અગત્યની બાબત વિશે સભા મેળવવી, તથા કામ શી રીતે ચલાવવું એ બાબત આપણે બેઉએ અગાઉથી બંદોબસ્ત પત્રદ્વારે કરવો જોઈયે. સંવત ૧૯૧૬ ના ભાદરવા સુદ ૫ વાર ભોમ્મે ૮ કલાકે. તા. ૨૧ મી આગસ્ટ ૧૮૬0 | ૭. એ ઉપર લખેલી કલમો વિશે તમે શો બંદોબસ્ત કરવા માંગો છો તે કૃપા કરીને આ ચિઠ્ઠી પોંહોચ્યા પછી બે કલાકની અંદર તમારે હમને લખી જણાવવું, કે જેથી હમને વિચાર કરવા સુઝે, પુનર્વિવાહ સરખી ઘણી અગત્યની બાબત વિશે સભા મેળવવી, તથા કામ શી રીતે ચલાવવું એ બાબત આપણે બેઉએ અગાઉથી બંદોબસ્ત પત્રદ્વારે કરવો જોઈયે. સંવત ૧૯૧૬ ના ભાદરવા સુદ ૫ વાર ભોમ્મે ૮ કલાકે. તા. ૨૧ મી આગસ્ટ ૧૮૬0 | ||
લા. નર્મદાશંકર લાલશંકર. | {{Right |'''લા. નર્મદાશંકર લાલશંકર.''' }}

સુધારાની તરફથી. | {{Right | સુધારાની તરફથી.}}

(૩)  |  (૩)  | ||
| Line 56: | Line 65: | ||
મહારાજ — !!! તમે એવું તો કદી મનમાં લાવતાં જ નહીં, જે હમો તમારી સાથે પુનર્વિવાહ સંબંધી તકરાર કરવા એકવાર જાહેર રીતે કબુલ થયા પછી છટકી જશું. કદાપિ રખેને કેહેવત પ્રમાણે હઈડાંની વાત તમારે હોઠે આવતી હોય! હમે તો તમારી યોગ્યતા ઉપર નજર રાખીને ઉત્તમ બંદોબસ્ત કરવા સંબંધી પત્ર લખ્યું હતું. હાલ, એટલું જ. | મહારાજ — !!! તમે એવું તો કદી મનમાં લાવતાં જ નહીં, જે હમો તમારી સાથે પુનર્વિવાહ સંબંધી તકરાર કરવા એકવાર જાહેર રીતે કબુલ થયા પછી છટકી જશું. કદાપિ રખેને કેહેવત પ્રમાણે હઈડાંની વાત તમારે હોઠે આવતી હોય! હમે તો તમારી યોગ્યતા ઉપર નજર રાખીને ઉત્તમ બંદોબસ્ત કરવા સંબંધી પત્ર લખ્યું હતું. હાલ, એટલું જ. | ||
સુધારાની તરફથી. | {{Right|'''લા. નર્મદાશંકર લાલશંકર.'''}}

{{Right|''સુધારાની તરફથી.''}}

{{Right|''તા. ક. – માત્ર સભાસદ એ શબ્દ રાતી સાહીથી છેકેલો છે.''}}

{{Right|''ન. લા.''}}

{{Poem2Close}} | {{Poem2Close}} | ||