9,256
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 6: | Line 6: | ||
<center> [નરભેરામ પ્રાણશંકર, સરદાર જનાર્દન પાઠકજી, મંગેશરાય પાઠકજી, નંદનાથ દીક્ષિત અને ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીના લખાણોને આધારે.]</center> | <center> [નરભેરામ પ્રાણશંકર, સરદાર જનાર્દન પાઠકજી, મંગેશરાય પાઠકજી, નંદનાથ દીક્ષિત અને ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીના લખાણોને આધારે.]</center> | ||
'''સ્વજનો | <center> '''સ્વજનો''' </center> | ||
(૧) ડાહીગૌરી :''' | |||
'''(૧) ડાહીગૌરી :''' | |||
લગ્ન ઈ. સ. ૧૮૫૬. વિ. સં. ૧૯૧૨, વૈશાખ સુદ ૧૨; સાસરે રહેતી થઈ સન ૧૮૬0 માં. | લગ્ન ઈ. સ. ૧૮૫૬. વિ. સં. ૧૯૧૨, વૈશાખ સુદ ૧૨; સાસરે રહેતી થઈ સન ૧૮૬0 માં. | ||
| Line 58: | Line 59: | ||
આ શો ગજબ કરી આવ્યા, ૨ કોડીલા કંથ મારાઋ | આ શો ગજબ કરી આવ્યા, ૨ કોડીલા કંથ મારાઋ | ||
સાઠ વરસે કુમારી વરી લાવ્યા, રે કોડીલા કંથ મારા! | સાઠ વરસે કુમારી વરી લાવ્યા, રે કોડીલા કંથ મારા! | ||
હું તો ભડકે બળું છું નરકે, રે કોડીલા કંથ મારા! | હું તો ભડકે બળું છું નરકે, રે કોડીલા કંથ મારા! | ||
લોક દીકરીની દીકરી પરખે, રે કોડીલા કંથ મારા! | લોક દીકરીની દીકરી પરખે, રે કોડીલા કંથ મારા! | ||
બાળકડીથી બાળકની શી આશ, કે કોડીલા કંથ મારા! | બાળકડીથી બાળકની શી આશ, કે કોડીલા કંથ મારા! | ||
ઉછરેલાં બાળ પામે નાશ, કે કોડીલા કંથ મારા! | ઉછરેલાં બાળ પામે નાશ, કે કોડીલા કંથ મારા! | ||
| Line 72: | Line 70: | ||
મૃગ મારીને રે પંચવટીમાં આવ્યા રામ, | મૃગ મારીને રે પંચવટીમાં આવ્યા રામ, | ||
દીસે સીતા વિના સૂનું ધામ. | દીસે સીતા વિના સૂનું ધામ. | ||
‘સીતા’ ‘સીતા’ પોકાર ત્યાં કીધો રે, | ‘સીતા’ ‘સીતા’ પોકાર ત્યાં કીધો રે, | ||
નવ ઉત્તર કોઈએ દીધો રે, | નવ ઉત્તર કોઈએ દીધો રે, | ||
આસપાસ તપાસ જ લીધો રે, | આસપાસ તપાસ જ લીધો રે, | ||
વીરા લક્ષ્મણ રે, કોનું હશે આ કામઋ | વીરા લક્ષ્મણ રે, કોનું હશે આ કામઋ | ||
| Line 86: | Line 81: | ||
વંદે શ્રી રામ વિપરીત વાણી, સીતા! સુણો નિર્ધાર; | વંદે શ્રી રામ વિપરીત વાણી, સીતા! સુણો નિર્ધાર; | ||
દાનવ હસ્તથી મુક્ત કીધાં મેં ધર્મતણે અનુસાર. | દાનવ હસ્તથી મુક્ત કીધાં મેં ધર્મતણે અનુસાર. | ||
| Line 92: | Line 86: | ||
જાઓ જ્યાં મન માને ત્યાં, છે દેશ વિદેશ અનેક; | જાઓ જ્યાં મન માને ત્યાં, છે દેશ વિદેશ અનેક; | ||
કો રૂપવંતા રાયને મંદિર જાજો ધરીને વિવેક. | કો રૂપવંતા રાયને મંદિર જાજો ધરીને વિવેક. | ||
| Line 112: | Line 105: | ||
કવિના ગ્રંથોની વ્યવસ્થા તેમણે પોતાના બે મિત્રો, ડૉ. મૂળચંદ દામોદરદાસ મુકાતી અને ઠાકોરદાસ ત્રિભુવનદાસ તારકસને સોંપી હતી. આ ટ્રસ્ટીઓએ ૧૯૧૧માં કવિના ગ્રંથોના કૉપીરાઈટ ‘ગુજરાતી’ પ્રેસને તબદીલ કરી આપ્યા હતા. | કવિના ગ્રંથોની વ્યવસ્થા તેમણે પોતાના બે મિત્રો, ડૉ. મૂળચંદ દામોદરદાસ મુકાતી અને ઠાકોરદાસ ત્રિભુવનદાસ તારકસને સોંપી હતી. આ ટ્રસ્ટીઓએ ૧૯૧૧માં કવિના ગ્રંથોના કૉપીરાઈટ ‘ગુજરાતી’ પ્રેસને તબદીલ કરી આપ્યા હતા. | ||
'''પરિજનો | <center> '''પરિજનો''' </center> | ||
(૧) નરભેરામ પ્રાણશંકર (કારકુન):''' | |||
'''(૧) નરભેરામ પ્રાણશંકર (કારકુન):''' | |||
નરભેરામ સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકના ટકારમાં ગામના વતની હતા. કવિ જ્યારે રાંદેરમાં શિક્ષક હતા (સન ૧૮૫૧) ત્યારે નરભેરામને તેમનો પરિચય થયો હતો. તે પછી કવિના મિત્ર અને ‘ડાંડિયો’ના એક સાથી કેશવરામ ધીરજરામ સાથે તેઓ સન ૧૮૫૬માં કવિને મુંબઈમાં નોકરી માટે મળ્યા હતા. શરૂઆતમાં નર્મદ તેમને ખર્ચ જોગું આપતો. ઉપરાંત એક બીજી નોકરી પણ તેણે તેમને અપાવી હતી. નરભેરામ અને કેશવરામ શરૂઆતમાં કવિની સાથે જ રહેતા હતા, તે પછી કવિએ તેમને અલગ ખોલી ભાડે રખાવી આપી હતી. | નરભેરામ સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકના ટકારમાં ગામના વતની હતા. કવિ જ્યારે રાંદેરમાં શિક્ષક હતા (સન ૧૮૫૧) ત્યારે નરભેરામને તેમનો પરિચય થયો હતો. તે પછી કવિના મિત્ર અને ‘ડાંડિયો’ના એક સાથી કેશવરામ ધીરજરામ સાથે તેઓ સન ૧૮૫૬માં કવિને મુંબઈમાં નોકરી માટે મળ્યા હતા. શરૂઆતમાં નર્મદ તેમને ખર્ચ જોગું આપતો. ઉપરાંત એક બીજી નોકરી પણ તેણે તેમને અપાવી હતી. નરભેરામ અને કેશવરામ શરૂઆતમાં કવિની સાથે જ રહેતા હતા, તે પછી કવિએ તેમને અલગ ખોલી ભાડે રખાવી આપી હતી. | ||