23,710
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨}} {{Block center|<poem> એક ગહન નીરવ ચિંતનમાં મને તારા પ્રતિ વળવા દે, મારું આ આખુંયે સ્વરૂપ તથા તેની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓને તારાં ચરણોમાં એક અર્પણ રૂપે ધરી દેવા દે; આ શક્તિઓની સર્વ...") |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 10: | Line 10: | ||
અને પછી એમાંથી કેવળ એક જ ચેતના બની રહેશે | અને પછી એમાંથી કેવળ એક જ ચેતના બની રહેશે | ||
અને એ તારા આદેશને સાંભળી શકશે અને સમજી શકશે. | અને એ તારા આદેશને સાંભળી શકશે અને સમજી શકશે. | ||
{{center|… … …}} | {{center|… … …}}પ્રભુ, હું નિ:સંકોચ ભાવે, નિરાગ્રહ ભાવે સર્વથા તારી છું; | ||
પ્રભુ, હું નિ:સંકોચ ભાવે, નિરાગ્રહ ભાવે સર્વથા તારી છું; | |||
તારો સંકલ્પ પૂર્ણ પ્રખરભાવે સિદ્ધ થાઓ; | તારો સંકલ્પ પૂર્ણ પ્રખરભાવે સિદ્ધ થાઓ; | ||
મારું આખુંયે સ્વરૂપ એ સંકલ્પનો આનંદપૂર્વક સ્વીકાર કરે છે | મારું આખુંયે સ્વરૂપ એ સંકલ્પનો આનંદપૂર્વક સ્વીકાર કરે છે | ||
| Line 22: | Line 21: | ||
હું રાહ જોતી બેઠી છું : | હું રાહ જોતી બેઠી છું : | ||
તારો શબ્દ મને માર્ગ બતાવો. | તારો શબ્દ મને માર્ગ બતાવો. | ||
માતાજી | {{right|માતાજી}} | ||
</poem>}} | </poem>}} | ||