બાળ કાવ્ય સંપદા/તડકો (૨): Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
અલકમલકમાં ફરતો તડકો
અલકમલકમાં ફરતો તડકો
મીઠી વાતો કરતો તડકો
{{gap|3em}}મીઠી વાતો કરતો તડકો
 
ચોક ગલી ને રસ્તા વચ્ચે
ચોક ગલી ને રસ્તા વચ્ચે
ધીમાં ડગલાં ભરતો તડકો
{{gap|3em}}ધીમાં ડગલાં ભરતો તડકો
 
ધરતીમાનો લાડકવાયો
ધરતીમાનો લાડકવાયો
પડછાયાથી ડરતો તડકો
{{gap|3em}}પડછાયાથી ડરતો તડકો
 
પંખી સાથે વાદ વદીને
પંખી સાથે વાદ વદીને
નીલ ગગનમાં તરતો તડકો
{{gap|3em}}નીલ ગગનમાં તરતો તડકો
 
સવાર બપોર ને સાંજ ઢળે
સવાર બપોર ને સાંજ ઢળે
નોખા રંગો ધરતો તડકો
{{gap|3em}}નોખા રંગો ધરતો તડકો
 
ઊંચા નીચા પરવત પાછળ
ઊંચા નીચા પરવત પાછળ
સૂરજને કરગરતો તડકો
{{gap|3em}}સૂરજને કરગરતો તડકો
 
ઊની ઊની લૂ વરસાવી
ઊની ઊની લૂ વરસાવી
દશે દિશે ઝરમરતો તડકો
{{gap|3em}}દશે દિશે ઝરમરતો તડકો
</poem>}}
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2