23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 345: | Line 345: | ||
આનંદનો આજ ઉડે ગુલાલ.” (દલપતકાવ્ય. પ્રભાતવર્ણન)</poem>}} | આનંદનો આજ ઉડે ગુલાલ.” (દલપતકાવ્ય. પ્રભાતવર્ણન)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવી ઉત્પ્રેક્ષા રસભંગ કરે છે, કારણ કે ઉપમેયની સ્થિતિમાં જે અદ્ભુતતાની ભાવના છે તે ઉપમાનની સ્થિતિમાં લેશમાત્ર નથી, અને તે વિના માત્ર સ્થિતિઓની સમાનતા હોય તે નિરર્થક છે. ભીમરાવની ઉપરની ઉપમામાં આ દોષ નથી. સૈન્યના અર્ધવર્તુલના મધ્યમાં રહી પ્રભાવની અસરથી ચારે તરફ બળ ફેલાવતા યવન સરદારના પ્રતાપને રવિ સાથે અને પ્રલયકાળના ઓઘ સાથે સરખાવવામાં માત્ર સામ્યનો જ લાભ નથી, પણ ઉપમેયમાં રહેલી વીરત્વની ભાવના-ઉત્સાહ-પ્રકટ થવામાં પણ સહાયતા થાય છે અને તેથી જ અલંકારનું સાફલ્ય છે. રસને અનુકૂળ અલંકાર યોજવામાં માત્ર કલ્પનાની ચતુરાઈથી બસ થતું નથી; સામ્ય શોધતાં ભાવનાની પિછાન દિલમાંથી ખસી ન જાય એ રસ જાળવવા માટે આવશ્યક છે. વીર રસ આપણા કવિએ પૂરેપૂરો જાળવ્યો છે એ પરીક્ષામાં આ પુરાવો બહુ ઉપયોગી છે.*<ref>* સ્વર્ગસ્થ કવિ દલપતરામ ડાહ્યાભાઈના પુત્ર રા. નાનાલાલે પત્ર લખી આ ટીકા સંબંધે વાંધો લીધો છે. તેઓ લખે છે, “પ્રભાતની રસિકતામાં અદ્ભુતતા રહેલી છે તે લગ્નના ગુલાલમાં નથી તેથી રસભંગ થાય છે, આમ ત્હમારી ટીકા છે. પણ પ્રભાત કે સાંજની રાતાશમાં અદ્ભુતતા ઉપરાંત બીજું પણ કેટલુંક છે જે અદ્ભુતતાને ઢાંકી નાખે છે અને કવિઓએ જોયું છે. નર્મદાશંકર લખે છે : ‘સ્હાંઝની શોભા તે રળીઆમણી.’ પ્રદોષકાલે તેજ અને તિમિરની સંક્રાન્તિ સમયે તેજ જ્ય્હારે બલ વગર હોય છે ત્ય્હારે આકાશમાં અદ્ભુતતા નહીં પણ કંઈક રળીઆમણું, કંઈક શોભાવંતું આંખ્યને દેખાય છે, કવિઓ ત્હેમાં અદ્ભુત કરતાં રમણીય વધારે જુવે છે, મહાન તત્ત્વ કરતાં તે તત્ત્વોમાંથી ઝરતી કંઈક શોભાની અતિશયતા વિશેષ જુવે છે. તેથી જ દલપત કાવ્યમાં લખેલું છે કે<br>'''એ ઠામ શોભા ઉપજી અતીશે.'''<br> | આવી ઉત્પ્રેક્ષા રસભંગ કરે છે, કારણ કે ઉપમેયની સ્થિતિમાં જે અદ્ભુતતાની ભાવના છે તે ઉપમાનની સ્થિતિમાં લેશમાત્ર નથી, અને તે વિના માત્ર સ્થિતિઓની સમાનતા હોય તે નિરર્થક છે. ભીમરાવની ઉપરની ઉપમામાં આ દોષ નથી. સૈન્યના અર્ધવર્તુલના મધ્યમાં રહી પ્રભાવની અસરથી ચારે તરફ બળ ફેલાવતા યવન સરદારના પ્રતાપને રવિ સાથે અને પ્રલયકાળના ઓઘ સાથે સરખાવવામાં માત્ર સામ્યનો જ લાભ નથી, પણ ઉપમેયમાં રહેલી વીરત્વની ભાવના-ઉત્સાહ-પ્રકટ થવામાં પણ સહાયતા થાય છે અને તેથી જ અલંકારનું સાફલ્ય છે. રસને અનુકૂળ અલંકાર યોજવામાં માત્ર કલ્પનાની ચતુરાઈથી બસ થતું નથી; સામ્ય શોધતાં ભાવનાની પિછાન દિલમાંથી ખસી ન જાય એ રસ જાળવવા માટે આવશ્યક છે. વીર રસ આપણા કવિએ પૂરેપૂરો જાળવ્યો છે એ પરીક્ષામાં આ પુરાવો બહુ ઉપયોગી છે.*<ref>* સ્વર્ગસ્થ કવિ દલપતરામ ડાહ્યાભાઈના પુત્ર રા. નાનાલાલે પત્ર લખી આ ટીકા સંબંધે વાંધો લીધો છે. તેઓ લખે છે, “પ્રભાતની રસિકતામાં અદ્ભુતતા રહેલી છે તે લગ્નના ગુલાલમાં નથી તેથી રસભંગ થાય છે, આમ ત્હમારી ટીકા છે. પણ પ્રભાત કે સાંજની રાતાશમાં અદ્ભુતતા ઉપરાંત બીજું પણ કેટલુંક છે જે અદ્ભુતતાને ઢાંકી નાખે છે અને કવિઓએ જોયું છે. નર્મદાશંકર લખે છે : ‘સ્હાંઝની શોભા તે રળીઆમણી.’ પ્રદોષકાલે તેજ અને તિમિરની સંક્રાન્તિ સમયે તેજ જ્ય્હારે બલ વગર હોય છે ત્ય્હારે આકાશમાં અદ્ભુતતા નહીં પણ કંઈક રળીઆમણું, કંઈક શોભાવંતું આંખ્યને દેખાય છે, કવિઓ ત્હેમાં અદ્ભુત કરતાં રમણીય વધારે જુવે છે, મહાન તત્ત્વ કરતાં તે તત્ત્વોમાંથી ઝરતી કંઈક શોભાની અતિશયતા વિશેષ જુવે છે. તેથી જ દલપત કાવ્યમાં લખેલું છે કે<br>{{gap|4em}}'''એ ઠામ શોભા ઉપજી અતીશે.'''<br> | ||
કવિએ અદ્ભુતતાની આંખ્યથી જોયું જ નથી-પ્રભાતના સોનારૂપેરી પ્રદેશમાં ત્હેમણે સૌંદર્ય જ-શોભા જ દીઠી છે, અદ્ભુતતા તેમાં ક્યાંય સરી ગઈ છે. તેથી ઉપમેયની અદ્ભુતતા ઉપમાનમાં નથી જ લીધી-અદ્ભુતતાનો ઉલ્લાસ તે ત્હેમનો હેતુ જ ન હતો. ત્હેમણે તો રમણીયતા શોભાની અતિશયતા જોઈ, ત્હેનો જ ઉલ્લાસ કરવો તે ત્હેમનો હેતુ હતો. તે ઉપમાનમાં તાદૃશ્ય છે. લગ્નનો આકાશ ભરતો ગુલાલ ઊડે એમાં જે રસિક શોભા રહેલી છે-પ્રતાપી ભૂપાળના મુખ્ય પ્રતાપ જેવી-ત્હેનું વર્ણન પ્રથમનાં બે ચરણોમાંની શોભાની અતિશયતાનું પોષક જ છે. તેથી કંઈ રસભંગ થતો જ નથી. રમણીયતાજનિત, શોભાના દર્શનમાંથી ઉદ્ભવતો આનંદભાવ-અંતરીક્ષ ભરતો, વિશ્વવિશાલ-તે પણ ભુલાયો નથી અને ‘ગુલાલ’ જે ઊડે છે તે ‘આનંદ’નો ઊડે છે. * * * * દલપતકાવ્યમાં અલંકાર વિષે અધૂરાપણું કે ભૂલ્ય હોય એમ મ્હારું માનવું નથી. મ્હારા પિતાના જેટલો અલંકારશાસ્ત્રનો અભ્યાસ તો હાલ થોડાકને જ હશે.”</ref> | કવિએ અદ્ભુતતાની આંખ્યથી જોયું જ નથી-પ્રભાતના સોનારૂપેરી પ્રદેશમાં ત્હેમણે સૌંદર્ય જ-શોભા જ દીઠી છે, અદ્ભુતતા તેમાં ક્યાંય સરી ગઈ છે. તેથી ઉપમેયની અદ્ભુતતા ઉપમાનમાં નથી જ લીધી-અદ્ભુતતાનો ઉલ્લાસ તે ત્હેમનો હેતુ જ ન હતો. ત્હેમણે તો રમણીયતા શોભાની અતિશયતા જોઈ, ત્હેનો જ ઉલ્લાસ કરવો તે ત્હેમનો હેતુ હતો. તે ઉપમાનમાં તાદૃશ્ય છે. લગ્નનો આકાશ ભરતો ગુલાલ ઊડે એમાં જે રસિક શોભા રહેલી છે-પ્રતાપી ભૂપાળના મુખ્ય પ્રતાપ જેવી-ત્હેનું વર્ણન પ્રથમનાં બે ચરણોમાંની શોભાની અતિશયતાનું પોષક જ છે. તેથી કંઈ રસભંગ થતો જ નથી. રમણીયતાજનિત, શોભાના દર્શનમાંથી ઉદ્ભવતો આનંદભાવ-અંતરીક્ષ ભરતો, વિશ્વવિશાલ-તે પણ ભુલાયો નથી અને ‘ગુલાલ’ જે ઊડે છે તે ‘આનંદ’નો ઊડે છે. * * * * દલપતકાવ્યમાં અલંકાર વિષે અધૂરાપણું કે ભૂલ્ય હોય એમ મ્હારું માનવું નથી. મ્હારા પિતાના જેટલો અલંકારશાસ્ત્રનો અભ્યાસ તો હાલ થોડાકને જ હશે.”</ref> | ||