સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/છન્દ અને પ્રાસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 208: Line 208:
ગુજરાતી ભાષાની કવિતાના મિ. મીસ્તરી ‘હિંદુ-સ્કૂલ’, ‘ફારસી-સ્કૂલ’, અને ‘ઇંગ્રેજી-સ્કૂલ’ એવા ત્રણ વર્ગ પાડે છે.

* બનાવનાર શેઠ જમસેદજી નશરવાનજી પીતીત. ઍદીત કરનાર મિ. જીજીભાઈ પેસ્તનજી મીસ્તરી. એમ. એ.
<nowiki>*</nowiki> બનાવનાર શેઠ જમસેદજી નશરવાનજી પીતીત. ઍદીત કરનાર મિ. જીજીભાઈ પેસ્તનજી મીસ્તરી. એમ. એ.
‘ફારસી-સ્કૂલ’ વિશે કંઈ વિશેષ કહેવા અમે ઇચ્છતા નથી. મિ. મીસ્તરી પોતે જ એ વર્ગને ઉત્તમ કહેતા નથી.’ એ સ્કૂલના લખનારાઓ પોતાની કવિતાની જોડણીમાં ફારસી બેતબાજી, અને એબારત-બંધણની નકલ કરતા હતા, અને પોતાના વિચારોમાં પણ ફારસી સહરાઘાત અને રંગીનતા આમેજ કરતા હતા.’ એ રચનાઓનો ગુજરાતી કહેવાવાનો થોડો જ હક છે. ગુજરાતી ક્રિયાપદોથી અને વિભક્તિના પ્રત્યયોથી ફારસી શબ્દો જોડવાને બદલે તો તમામ લખાણ ફારસીમાં જ કરવું એ વધારે ઉત્તમ છે, કે તે ગમે તે એક ભાષામાં છે એમ તો નિશ્ચયથી કહી શકાય જ. પણ ‘હિંદુ-સ્કૂલ’ અને ‘ઇંગ્રેજી-સ્કૂલ’ વિશે વધારે કહેવાની જરૂર છે. મિ. મીસ્તરી સાથે એકમત થઈ અમે પણ કહીએ છીએ કે ‘એક કવિ કુદરતથી જ કવિ તરીકે જન્મેલો હોય છે તે હુન્નરથી કદી બનતો નથી.’ ‘પિંગળના કાયદા પ્રમાણે ચાલનાર સાધારણ કેળવણી વટીકનો કોઈ પણ માણસ, માપી મોજી, તથા કાપી કૂપીને બનાવી કહાડેલી લીટીઓથી પોતાને કવિનો એલકાબ સેહલમાં આપી શકે’ એ ‘કવિતા વિષેનો ખ્યાલ’ ઘણો ‘હલકો’ છે, અને અમે કબૂલ કરીએ છીએ કે ગુજરાતી સાહિત્યમાં એવાં ‘હુનરથી યોજેલાં’ કવિતા કહેવાતાં પદ્ય ઘણાં છે. પણ મિ. મીસ્તરી આથી અગાડી જાય છે. અને તેમ કરતાં બે મહોટી ભૂલ કરે છે. તેઓ કહે છે કે ગુજરાતી સાહિત્યમાં એથી બીજી જાતની કવિતા જ નથી, અને ખરી કવિતા માટે પિંગળના કાયદાઓની જરૂર નથી એટલું જ નહિ પણ પિંગળના કાયદાઓનો અમલ હોય ત્યાં સુધી ખરી કવિતા થઈ શકે જ નહિ. આ ભૂલોનું એક મહોટું કારણ એ છે કે શેઠ જમશેદજી પીતીતના લખાણને કવિતા ઠરાવી આપવાનું અઘરું કામ મિ. મીસ્તરીએ માથે લીધેલું છે. ગુજરાતી ભાષામાં ‘છેલ્લામાં છેલ્લા બે કવિઓ નર્મદાશંકર તથા દલપતરામ ડાહ્યાભાઈ’ છે એથી વધારે ખબર મિ. મીસ્તરીને ન હોય તેનું કારણ સમજી શકાય તેમ છે, પણ, એટલી જ માહિતી પરથી ગુજરાતી ભાષાની કવિતા પર ટીકા કરવા નિકળી પડવામાં તેમણે કરેલા સાહસ માટે સહેલાઈથી માફી આપી શકાય તેમ નથી. નર્મદાશંકર અને દલપતરામને નમૂના તરીકે બતાવવા જેવા અને ઊંચી કવિત્વશક્તિ ધરાવનારા કવિઓ અમે કહેતા જ નથી, પરંતુ (જૂની ગુજરાતી કવિતા બાજુએ મૂકીએ તોપણ) જેને ‘કુસુમમાળા’ (અને ‘હૃદયવીણા’) તથા ‘વસંતવિજય’ અને ‘ચક્રવાકમિથુન’ના કર્તા વિશે ખબર ન હોય તેને વર્તમાન સમયમાં ગુજરાતી સાહિત્યની ચર્ચા કરવાનો હક જ નથી. પણ મિ. મીસ્તરીની બીજી ભૂલ ઘણી વધારે તાજુબી ભરેલી છે. સુધરેલી દુનિયામાંના એકેએક દેશના સાહિત્યમાં કવિતા પિંગળના (છન્દના) નિયમો પ્રમાણે થઈ છે, માણસ જાતિના અનુભવથી સમજાયું છે કે કવિતાનો અને છન્દ (metre)નો સંબંધ માત્ર સંકેત (convention)નો નથી પણ અન્દરના સ્વરૂપનો છે, દુનિયાના મહોટા મહોટા કવિઓએ છન્દમાં જ કવિતા કરી છે અને તેમ કરતાં તેમને પરમ આનંદ થયો છે : એ મહોટી અને સુપ્રસિદ્ધ વાત પણ લીધેલો પક્ષ ગમે તે રીતે સાબિત કરવાનો પ્રયત્ન કરતાં (in making out a case) મિ. મીસ્તરીના ધ્યાનમાંથી ખસી ગઈ છે. એ ખરું છે કે મિ. મીસ્તરી છન્દને metre નથી કહેતા પણ ‘મિઝાન યા વઝન’ને metre કહે છે, અને છન્દ ન જોઈએ એમ કહેવા છતાં કબૂલ કરે છે કે ‘દરેક સારી રીતે લખાયેલી કવિતામાં મિઝાન યા વઝનની હાજરી ના પાડી શકાતી નથી.’ છન્દ અને મિઝાન યા વઝન વચ્ચેનો ભેદ તેમણે કહી બતાવ્યો નથી; પણ તાલના કોઈ રીતના માપને તેઓ મિઝાન યા વઝન કહે છે, અને ગુજરાતી તથા સંસ્કૃત ભાષામાંના ‘પિંગળના કાયદાઓ’ને છન્દ કહે છે એમ જણાય છે. આ પરથી માલૂમ પડે છે કે છન્દમાં પણ તાલનું માપ હમેશ આવે છે એની તેમને ખબર નથી. અલબત્ત, છન્દમાં તાલના માપ ઉપરાંત લઘુગુરુ અક્ષરોની રચના પ્રમાણે કે આખી લીટીની કુલ માત્રા પ્રમાણે અમુક ગોઠવણ હોવી જરૂરની છે, પણ, એ યાદ રાખવું જોઈએ કે ગુજરાતી ભાષામાં શબ્દોના ઇંગ્રેજી જેવી સ્વરોચ્ચાર (accent) નથી અને તેથી એવી ગોઠવણ વિના કવિતા સુસ્વર (harmonious) થઈ શકતી નથી. જેમ ગુજરાતી છન્દમાં ઇંગ્રેજી ભાષાની કવિતા કર્યાથી તે હસવા સરખી અને કઠોર સ્વરની લાગે છે, તેમ જ ઇંગ્રેજી રીતે સ્વરોચ્ચારના ‘મિઝાન યા વઝન’ પ્રમાણે ગુજરાતી ભાષામાં કવિતા કર્યાથી તે પણ તેવી લાગે છે. એ બે ભાષાઓની વિશેષવૃત્તિ (genius) જુદી છે અને તેથી તાલનું માપ બન્નેમાં એકસરખી રીતે મેળવી શકાતું નથી. આ ફેર જોવા માટે ઉદાહરણ લઈશું.

{{Poem2Close}}{{Block center|<poem>
{{Poem2Close}}{{Block center|<poem>
Line 280: Line 280:
બેસીને કોણ જાણે ક્યહિં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,  

ગાળી નાંખે હલાવી રસિકહૃદયને, વૃત્તિથી દાબ જાય.’

(વસંતવિજય. રા. મણિશંકર કૃત.).</poem>}}
{{right|(વસંતવિજય. રા. મણિશંકર કૃત.).}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘આવતોતો હું’ અને ‘જતોતો તું’ એવી જે લીટીઓને મિ. મીસ્તરી કવિતા કહેવડાવવાનો પ્રયત્ન કરે છે તેમાંથી આ ભાવ અને આ ચિત્ર તેઓ કહાડી આપી શકશે?

Line 621: Line 621:
જડ મર્ત્યભૂમિમહિં તું ભટકી,  
જડ મર્ત્યભૂમિમહિં તું ભટકી,  
અહીં નૂતન પાય દીધો શિશુ! ત્હેં,
અહીં નૂતન પાય દીધો શિશુ! ત્હેં,
******
{{gap|4em}}******
અતિ દૂર મૂકી ભૂમિ દિવ્ય જ જે  
અતિ દૂર મૂકી ભૂમિ દિવ્ય જ જે  
નવલું કંઈ તે ફરી રૂપ સજે,
નવલું કંઈ તે ફરી રૂપ સજે,
******
{{gap|4em}}******
પ્રતિમા હઇડે તુજ તેહતણી  
પ્રતિમા હઇડે તુજ તેહતણી  
જુદી મૂર્તિ ધરંતી અનુપ ઘણી;  
જુદી મૂર્તિ ધરંતી અનુપ ઘણી;  
Line 670: Line 670:
શી ઝરણી વાંકી ચુકી વે’છે ધરણિ આ સફળા કરી-  

સુ-વનસ્પતિ રોમાંચ શોભિત ગિરિ ચરણ ચુંબન-કરી!!!

****
{{Gap|7em}}****
આ ચિત્રમાં મુજ ઉક્તિ નબળી ક્યમ કરી પુરિ વર્ણવે!  

સાનંદ આશ્ચર્યથી દૃષ્ટિ સ્થળે સ્થળે જ્યાં ઠરી રહે!!!”

Line 681: Line 681:
{{Block center|<poem> ‘વન અઘોર મોટું, ત્યાં દિઠું મેં ઘેટું;  

વાર ચાર તેથી દૂર, દિઠો મેં ઉભેલો મ્યૂર;
વાર ચાર તેથી દૂર, દિઠો મેં ઉભેલો મ્યૂર;
***
{{gap|5em}}***
ચિત્ર આ સંપુરણ હું, છન્દની અંદર મેલું છું.’</poem>}}
ચિત્ર આ સંપુરણ હું, છન્દની અંદર મેલું છું.’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 689: Line 689:
હવે, પ્રાસ વિશે વિચાર કરીએ. આ નિબંધના આરંભમાં કહ્યું જ છે કે પુરાતન ભાષાઓની કવિતા પ્રાસ વિનાની છે. એ લક્ષમાં લેતાં કવિતામાં પ્રાસ સદૈવ આવશ્યક છે એમ કહી શકાય તેમ નથી. તેમ જ વળી અર્વાચીન કવિઓની કૃતિઓમાં પણ કેટલાંક વિશિષ્ટ સુન્દર કાવ્યો પ્રાસ વિનાનાં છે. પ્રાસ વિનાનાં આ કાવ્યોની ઉત્તમતા નિઃસંદેહ છે. તેથી, આ સર્વથી જણાય છે કે છંદ પેઠે પ્રાસને કવિતાની ઉત્પત્તિ જોડે સંબંધ નથી. કવિત્વભાવના આન્તર સ્વરૂપથી અલગ હોઈ પ્રાસ માત્ર કવિતાની બાહ્ય કલાનો એક પ્રકાર છે અને ભાવનું પ્રકાશન કરવામાં તેની હમેશ જરૂર પડતી નથી. કવિતાના સાહિત્યના ઇતિહાસમાં પ્રાસ પ્રથમથી આવિર્ભૂત થયો નથી, અને તેનો સ્વીકાર થયા પછી પણ કદી કદી તેનો ત્યાગ કરવામાં આવે છે, તેનું કારણ આ આન્તરસંબંધનો અભાવ જ છે. પ્રાસ કવિત્વની કલાનો એક પ્રકાર છે અને અર્વાચીન સાહિત્યમાં તેનો ઘણો ઉપયોગ થાય છે, તેથી પ્રાસથી થતી શોભાનું કેટલુંક મહત્ત્વ છે અને પ્રાસ હોય તથા ન હોય ત્યારે શી શી વિશેષતા હોય છે એટલું જ પ્રાસ સંબંધે તપાસવાનું છે.

લી હન્ટ કહે છે, ‘વખતે એમ ધારવામાં આવે કે પ્રાસ એવી નજીવી વસ્તુ છે કે તે વિશે કંઈ કહેવાની જરૂર નથી; પરંતુ તેમ નથી. યુરોપમાં અર્વાચીન કાળમાં અને પૂર્વ તરફના દેશોમાં સર્વ કાળમાં પ્રાસ સર્વમાન્ય થયો છે અને વીરરસ તથા નાટક સિવાયની બધી જાતની કવિતામાં પદ્યબંધની સંગીતમય શોભારૂપ બન્યો છે. દક્ષિણ યુરોપમાં તો વીરરસ કાવ્યોમાં પણ એ શોભાનું સાધન લેવાય છે. પ્રાસથી ઉત્કંઠાનું પોષણ થાય છે અને હર્ષાનુભવની માગણી કાયમ રહે છે. પ્રાસ વાપરવામાં કુશલતા એ છે કે પ્રાસ ખાતર કદી પ્રાસની રચના કરવી નહિ, અથવા એમ કર્યું છે એવો આભાસ તો થવા દેવો જ નહિ; અને પ્રાસમાં વિવિધતા શી રીતે આણવી, નવીનતા શી રીતે આણવી, તેનું સામર્થ્ય વધતું ઓછું શી રીતે કરવું, (બબ્બે લીટીઓનો પ્રાસ ન હોય ત્યારે) યોગ્ય અન્તરે ભાગ પાડી શી રીતે પ્રાસ ગોઠવવો, સુખોપભોગ અને ઇન્દ્રિયોલ્લાસ માટે જરૂર પડે ત્યાં પ્રાસની શી રીતે ઘણી વાર પુનરુક્તિ કરવી, અસરકારક અથવા ચમકાવનારી વાક્યરચના પ્રાસથી શી રીતે સુદઢ કરવી, અને હાસ્યરસની કવિતામાં પ્રાસ વડે શી રીતે નવી અને આશ્ચર્યકારક વિનોદોક્તિ ઉમેરવીઃ એ જાણવું એમાં પ્રાસના ઉપયોગની કુશલતા છે’ આ વ્યાખ્યાના અંશ જુદા પાડી તે વિશે વિચાર કરીએ.

પ્રથમ તો, પ્રાસથી સંગીતની શોભા વધે છે. છન્દની ચર્ચામાં કવિતાનો અને સંગીતનો સંબંધ આપણે જોયો છે. એ સંબંધને લીધે, વિરામ ફરી ફરી એના એ સ્વરસમુદાયમાં આવવાથી સંગીતમાં જે એક પ્રકારની ચારુતા આવે છે તે છન્દ મારફતે કવિતામાં પણ દાખલ થઈ છે. લીટીના વિભાગને છેડે અથવા આખી લીટીને કે લીટીઓને છેડે ફરી ફરી એના એ આવનાર સ્વર એક નહિ પણ એકથી વધારે હોવા જોઈએ અને પ્રથમનો જે અનુક્રમ હોય તેમાં જ ફરી આવવા જોઈએ અને ત્યારે જ આ ચારુતા સિદ્ધ થાય છે. કવિતા તે કેવળ સંગીત નથી પણ માત્ર સંગીતનો અંશ તેમાં છે તેથી ચારુતાનું આ સાધન કવિતામાં માત્ર બે સ્વર સંબંધે જ ઉપયોગમાં લેવાય છે. કવિતામાં સ્વર પ્રધાન નથી પણ વિશેષ મહત્ત્વ શબ્દાર્થનું તથા ભાવનું છે, તેથી સ્વરની આ શોભા આટલી નિયમિત કરી બે સ્વરની જ પુનરાવૃત્તિ કરવામાં આવે છે. ચાર સ્વરની પુરાવૃત્તિ બહુ લાંબી થઈ જાય અને જોડાઈ રહેલા યુગ્મમાં કંઈ ચમત્કાર છે તેથી ત્રણ નહિ પણ બે સ્વરની જ પુનરાવૃત્તિ લીટીઓને છેડે થાય છે. આ પુનરાવૃત્તિ ઘણુંખરું બબ્બે લીટીઓના જોડકામાં જ લેવાય છે તેનું પણ આ જ માત્ર કારણ છે કે સ્વરશોભા શબ્દાર્થની તથા ભાવની શોભાને ગૌણ કરી ન નાખે એ જરૂરનું છે. આ પુનરાવૃત્તિમાં સ્વર જોડે વ્યંજન એના એ આવે તો પણ સંગીતમાં તો ચાલે, કેમ કે સંગીતને મુખ્ય અપેક્ષા ધ્વનિની છે, અને સ્વર સાથે વ્યંજનના ઉચ્ચારની ચારુતા સંગીતને સાહાય્યકારક છે. પરંતુ, કવિતામાં પ્રાધાન્ય શબ્દધ્વનિનું નહિ પણ શબ્દ વડે થતા નિવેદનનું છે તેથી સ્વર અને વ્યંજન બન્ને મળી થતા આખા શબ્દની પુનરુક્તિ થાય તો તે દોષ થઈ પડે અને એના એ શબ્દ ફરી આવવાથી નવીનતાની ખોટ પડે, અને તેથી ભાવશ્રેણીમાં વિઘ્ન થાય; કેમ કે, એનો એ શબ્દ ફરી આવવાથી એનો એ વિચાર પણ ફરી આવે. આ કારણોને લીધે પ્રાસનું એવું ખાસ સ્વરૂપ બંધાયું છે કે વ્યંજનો જુદા હોય પણ સ્વર એના એ રહે. આને લીધે શબ્દોની પુનરુક્તિ થતી નથી અને સ્વરની પુનરાવૃત્તિમાં જે સંગીતમય શોભા છે તે સચવાય છે. શબ્દ એના એ છતાં અર્થ કેવળ જુદા હોય ત્યાં આ દોષનો અવકાશ નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘નથી તો શું ઊણું? મુજ હૃદયમાં ત્હારિ છબિ જે  

Line 699: Line 699:
કવિતા જેમ પોતાના સંગીતમય અંશ સફળ કરવા સારુ પ્રાસ રૂપે પુનરાવૃત્તિનો સ્વીકાર કરે છે તેમ સંગીતના અન્તરમાં પણ કવિત્વ રહેલું હોવાથી તે ઘણી વાર કવિતાના જેવો પ્રાસ ગ્રહણ કરે છે. કવિતા અને સંગીત આમ બહુ નજીક આવે છે અને કેટલીક વાર બે વચ્ચે ભેદ પાડનારી રેખા દોરવી અઘરી પડે છે, પરંતુ તેથી બેનાં પૃથક્‌ સ્વરૂપ નષ્ટ થતાં નથી; અને પુનરાવૃત્તિની શોભા સંગીતમાં છે તથા પ્રાસની શોભા કવિતામાં છે એ ભેદ ખોટો ઠરતો નથી. કવિતામાં સંગીત હોય ત્યાં સંગીતનું સ્વરૂપ પોતાની અસર કરે છે અને સંગીતમાં કવિતા હોય ત્યાં કવિતાનું સ્વરૂપ પોતાની અસર કરે છે.

વીરરસની (Epic) અને નાટકની કવિતાને પ્રાસ યોગ્ય નથી એવો મત યુરોપના સાહિત્યમાં પ્રચલિત છે. સંસ્કૃત ભાષામાં તો વીરરસવાળાં મહાકાવ્યોની, નાટકોની અને બીજી બધી કવિતા પ્રાસ વગરની જ છે તેથી પ્રાસની યોગ્યાયોગ્યતા વિશે સંસ્કૃત ભાષાના સાહિત્ય ઉપરથી કંઈ ધોરણ બાંધી શકાતું નથી, તેમ પ્રાસ વિશે એ સાહિત્યમાં ચર્ચા પણ નથી, યુરોપની Epic કવિતામાં ફક્ત વીર પુરુષોનાં ચરિતનું વર્ણન આવે છે એમ નથી. વિષય ગમે તે હોય પણ કોઈ મહાપ્રસંગનું વૃત્તાન્ત ઉન્નત શૈલીથી જેમાં વર્ણવ્યું હોય તેવા દરેક કાવ્યને Epic Poem કહે છે. કાવ્યનો વિષય ઉત્સાહથી ભરેલો હોય છે અને વર્ણનપદ્ધતિ ચિત્તોત્કર્ષવાળી હોય છે તેથી આવી કવિતાને Epic કહે છે. આ કવિતા iambic નામે છન્દમાં રચવામાં આવે છે.

એ છન્દનું માપ આ પ્રમાણે છે.
એ છન્દનું માપ આ પ્રમાણે છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>લગા લગા લગા લગા લગા.</poem>}}

Line 824: Line 824:
Epic કવિતાની પેઠે સંસ્કૃત સાહિત્યમાં પણ વીરરસનો વિષય બહુ વિસ્તારી છે. એ રસના દાનવીર, દયાવીર, યુદ્ધવીર અને ધર્મવીર એવા ચાર પ્રકાર સાહિત્યમાં સાધારણ રીતે ગણવામાં આવે છે. તે ઉપરાંત પંડિતરાજ જગન્નાથ રસગંગાધરમાં સત્યવીર, પાંડિત્યવીર, ક્ષમાવીર, બલવીર, એ સર્વનાં ઉદાહરણ આપી દર્શાવે છે કે એવા અનેક પ્રકાર વીરરસના હોય છે. અર્થાત્‌ જ્યાં જ્યાં ઉત્સાહની ભાવના રસરૂપે નિષ્પન્ન થાય છે ત્યાં ત્યાં વીરત્વની વૃત્તિનું પ્રાધાન્ય હોય છે. આ સર્વ પ્રકારની કવિતામાં પ્રાસ વગરની રચના માટે સ્થાન છે.

વીરરસના ઉત્સાહને જીરવી શકે તેવા વૃત્તની ગુજરાતી ભાષામાં જરૂર છે એ કવિ નર્મદાશંકરને સમજાયું હતું. ‘વીરસિંહ’ નામે એક અપૂર્ણ કાવ્યની પ્રસ્તાવનામાં તે લખે છે, ‘મને એવો બુટ્ટો ઊઠેલો કે જિંદગીમાં એક મોટી વીરરસ કવિતા તો કરવી જ. સને ૧૮૬૨ માં ‘જિવરાજ’ (ગીતિવૃત્તમાં) લખવા માંડ્યો પણ બે વિરામથી જ અટક્યો-વૃત્ત અનુકૂળ ન પડવાથી. વિર્ચારોને કવિતામાં મૂકતાં વાર લાગવા માંડી ને તેથી રસ ઓછો જણાયો. * * * હવે વિષય જોઈએ.

* * * કોઈ યશસ્વી નાયક ન મળે. * * * કોઈ નવો કલ્પિત નાયક જ રાખવો ને નવી જ વાર્તા યોજવી એ સારું છે ને તે પછી તેમજ કરવું નક્કી કર્યું. પછી વૃત્તના વિચારમાં પડ્યો. રોલાવૃત્ત બીજા બધા કરતાં અનુકૂળ પડે તેવું છે, પણ એમાં પણ જેટલી જોઈએ તેટલી પ્રૌઢતા નથી. અંગ્રેજી વીરરસ કવિતાના વૃત્તને ગુજરાતીમાં ઉતારવાને મથ્યો પણ તેમાં પણ મન માનતી રીતે ફાવ્યો નહિ. અંતે * * * એકદમ જોશમાં આવી લખવા બેઠો. હું પણ હાલમાં મારી હાલતથી કેદી જેવો છઉં એ વિચારથી બોલાઈ ગયું કે “હું કોણ કહાં હું૦” ને પછી એ જ નવું વૃત્ત કાયમ રાખ્યું ને વૃત્તનું નામ પણ વીરવૃત્ત રાખ્યું. * * * પછી કોશની તડામારમાં પડવાથી એ વિષય પડતો મૂક્યો છે.’ આ વીરવૃત્તનું માપ નર્મદાશંકરે કોઈ ઠેકાણે બતાવ્યું નથી, પણ તેની લીટીઓ આવી છે, ‘હું કોણ કહાં હૂં અહીં | કહાં મુજ રાજ | દશા શી હાય | જોઈ શું પૂઠ? ચલચલ્‌ ઝટ્ટ લઈ સજ્જ | શોધ નિજ ધ્વજ્જ | ઇષ્ટ પદરજ્જ | શીર ધરિ ઊઠ;’ ‘પૂર્ણાહુતિની ઉઠિજ્વાળ | તરે મુજ આંખ | ગળાયૂં લોહા જેમ થઈ રાતૂં, ઊઠ વીર હવે શી વાર | શત્રૂને માર | પિતૃને તાર | યશે હાવાં તૂં.’
<nowiki>*</nowiki> * * કોઈ યશસ્વી નાયક ન મળે. * * * કોઈ નવો કલ્પિત નાયક જ રાખવો ને નવી જ વાર્તા યોજવી એ સારું છે ને તે પછી તેમજ કરવું નક્કી કર્યું. પછી વૃત્તના વિચારમાં પડ્યો. રોલાવૃત્ત બીજા બધા કરતાં અનુકૂળ પડે તેવું છે, પણ એમાં પણ જેટલી જોઈએ તેટલી પ્રૌઢતા નથી. અંગ્રેજી વીરરસ કવિતાના વૃત્તને ગુજરાતીમાં ઉતારવાને મથ્યો પણ તેમાં પણ મન માનતી રીતે ફાવ્યો નહિ. અંતે * * * એકદમ જોશમાં આવી લખવા બેઠો. હું પણ હાલમાં મારી હાલતથી કેદી જેવો છઉં એ વિચારથી બોલાઈ ગયું કે “હું કોણ કહાં હું૦” ને પછી એ જ નવું વૃત્ત કાયમ રાખ્યું ને વૃત્તનું નામ પણ વીરવૃત્ત રાખ્યું. * * * પછી કોશની તડામારમાં પડવાથી એ વિષય પડતો મૂક્યો છે.’ આ વીરવૃત્તનું માપ નર્મદાશંકરે કોઈ ઠેકાણે બતાવ્યું નથી, પણ તેની લીટીઓ આવી છે, ‘હું કોણ કહાં હૂં અહીં | કહાં મુજ રાજ | દશા શી હાય | જોઈ શું પૂઠ? ચલચલ્‌ ઝટ્ટ લઈ સજ્જ | શોધ નિજ ધ્વજ્જ | ઇષ્ટ પદરજ્જ | શીર ધરિ ઊઠ;’ ‘પૂર્ણાહુતિની ઉઠિજ્વાળ | તરે મુજ આંખ | ગળાયૂં લોહા જેમ થઈ રાતૂં, ઊઠ વીર હવે શી વાર | શત્રૂને માર | પિતૃને તાર | યશે હાવાં તૂં.’
આ વૃત્તરચનામાં કોઈ રીતનું વિશેષ સામર્થ્ય જણાતું નથી તેમ એ કાવ્યમાં કંઈ ચમત્કાર પણ નથી. એ કવિના બધા ‘બુટ્ટા’ અને ‘જોસ્સા’ કવિત્વપૂર્ણ નહોતા, તેથી તેની કવિતામાં આવું પરિણામ ઘણી વાર થયું છે, તોપણ કવિત્વના ઉચ્ચ સ્વરૂપની તેને સ્વભાવથી ઝાંખી હતી અને તેથી તેને રસસ્વરૂપનાં કેટલાંક સત્ય આપોઆપ સમજાયાં હતાં. રોળાવૃત્ત વીરરસને કંઈક અનુકૂળ છે એ ખરું છે. ‘હિંદુઓની પડતી’ નામે આખું કાવ્ય નર્મદાશંકરે રોળાવૃત્તમાં લખ્યું છે.

Line 841: Line 841:
{{Block center|<poem>‘સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે,  

યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.
******
{{Gap|4em}}******
સાહસે જ્ઞાતિનાં બંધ, કાપિ ઝટ નાખો,  
સાહસે જ્ઞાતિનાં બંધ, કાપિ ઝટ નાખો,  
સાહસે જાઓ પરદેશ, બ્હીક નવ રાખો.’</poem>}}

Line 942: Line 942:
{{Block center|<poem> ‘ધન આ દેશનું તે થકી જાશે નવ પરદેશ,  

સ્વદેશમાં રે’શે સહૂ ને પંકાશે દેશ.’
સ્વદેશમાં રે’શે સહૂ ને પંકાશે દેશ.’
{{right|કાવ્યસરિતા}}</poem>}}.
{{right|કાવ્યસરિતા.}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘દેશ’ શબ્દ સાથે પ્રાસ લાવવા ફરી ‘દેશ’ શબ્દ વાપર્યાથી પ્રાસની ખૂબી અને અસર નાબૂદ થઈ ગયાં છે અને લીટીઓ કૌશલહીન થઈ ગઈ છે.

Line 962: Line 962:
{{Block center|<poem>‘આંખ ભરો માં અલબેલડા રે લાડલી લાવું,  

એક મુહુરત પહેલી મહારાજ, શીદ સંતાપ કરો છો; લાડલી લાવું.

{{gap|7em}}***
લાલ લોચન શીદને કરોછ, લાડલી લાવું.  
લાલ લોચન શીદને કરોછ, લાડલી લાવું.  
ઉંડા નીશાસા મુકશો મા નાથ, શીદ સંતાપ કરો છો; લાડલી લાવું.  

Line 1,021: Line 1,021:
વાક્યનો ભાવાર્થ ‘નૂર’ના પ્રાસથી પૂરેપૂરો પ્રકટ થાય છે. ઉદ્દિષ્ટ બાહ્ય વાક્ય પહેલી લીટીમાં પૂરું થયું હતું પણ એક અન્તર્વિચાર અનુક્ત હતો. આ અવસરે ‘શૂર’નો સંસ્કાર બાકી રહ્યો હતો તેની સહાયતાથી પ્રાસ આણી વિચારની ઉક્તિ પૂરી કરી. આ રીતે આખા દોહરાનું તાત્પર્ય ‘નૂર’માં રહેલું છે એવી ખાતરી કરાવવા એ પ્રાસરચના સમર્થ થઈ છે.

'''નોંધ:'''
'''નોંધ:'''
{{reflist}}
{{reflist}}
 
<br>
 
{{Poem2Close}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સંપાદક-પરિચય
|previous = સંપાદક-પરિચય
|next = વિવેચક રમણભાઈ નીલકંઠ : સંધ્યા ભટ્ટ

}}
}}