23,710
edits
No edit summary |
(space after , and .) |
||
| Line 7: | Line 7: | ||
{{Block center|'''<poem>ઈશ્વરે પહેલે દિવસે અજવાસ-અંધકાર છૂટા પાડ્યા, | {{Block center|'''<poem>ઈશ્વરે પહેલે દિવસે અજવાસ-અંધકાર છૂટા પાડ્યા, | ||
બીજે દિવસે જળ નોખું પાડ્યું,આકાશ ઊંચે ચડાવ્યું, | બીજે દિવસે જળ નોખું પાડ્યું, આકાશ ઊંચે ચડાવ્યું, | ||
ત્રીજે દિવસે જળ ભેગું કરી સમંદર લહેરાવ્યા, | ત્રીજે દિવસે જળ ભેગું કરી સમંદર લહેરાવ્યા, | ||
ખંડ ખડક્યા,વનસ્પતિ વીંટી, | ખંડ ખડક્યા, વનસ્પતિ વીંટી, | ||
ચોથા દિવસે દિવસ-રાત ઘડ્યાં, | ચોથા દિવસે દિવસ-રાત ઘડ્યાં, | ||
આકાશમાં ચાંદો, સૂરજ,તારલાઓ ટાંક્યા, | આકાશમાં ચાંદો, સૂરજ, તારલાઓ ટાંક્યા, | ||
પાંચમા દિવસે જળચર,ભૂચર,ખેચરની સૃષ્ટિ સર્જી, | પાંચમા દિવસે જળચર, ભૂચર, ખેચરની સૃષ્ટિ સર્જી, | ||
છઠ્ઠા દિવસે પોતાની ઇચ્છાએ, પોતાની છાપ મુજબ | છઠ્ઠા દિવસે પોતાની ઇચ્છાએ, પોતાની છાપ મુજબ | ||
નર-નારી રચી પૃથ્વી પર રમતાં મૂક્યાં, | નર-નારી રચી પૃથ્વી પર રમતાં મૂક્યાં, | ||
| Line 27: | Line 27: | ||
{{Block center|'''<poem>રવિવારે તો મા-ને વધુ કામ હોય છે. | {{Block center|'''<poem>રવિવારે તો મા-ને વધુ કામ હોય છે. | ||
ચાદર ધોવામાં કાઢવાના,ઓશિકાના ગલેફ બદલવાના, આડીઅવળી ચોપડી ગોઠવવાના,પસ્તી કાઢવાના, પંખો લૂછવાના,બરણી ધોઈ અથાણું કાઢવાના,ફુદીનાની ચટણી બનાવવાના, બટન ટાંકવાના, નિરાંતે માથું ધોવાના.. | ચાદર ધોવામાં કાઢવાના, ઓશિકાના ગલેફ બદલવાના, આડીઅવળી ચોપડી ગોઠવવાના, પસ્તી કાઢવાના, પંખો લૂછવાના, બરણી ધોઈ અથાણું કાઢવાના, ફુદીનાની ચટણી બનાવવાના, બટન ટાંકવાના, નિરાંતે માથું ધોવાના.. | ||
એવાં એવાં તો હજાર કામ હોય છે | એવાં એવાં તો હજાર કામ હોય છે | ||
-ને હાથ બે જ હોય છે</poem>'''}} | -ને હાથ બે જ હોય છે</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માત્ર ચાંદ-તારાની વાતો કરીને કવિ અટકતા નથી,ધરતી પર પગ ટેકવીને રોજબરોજના ઘરેલુ કામો ગણાવે છે. આવાં કાર્યોની સૂચિ કેમ આપવી પડી? કારણ કે ઓફિસે જતા પિતાનું કામ સૌને દેખાય, મા-નું કામ ઘરને ખૂણેખાંચરે ધરબાયેલું રહે. પિતાના પગારનો રણકાર સૌને સંભળાય, મા-ને પગાર ચૂકવવા વિશે સૌ ચૂપ! | માત્ર ચાંદ-તારાની વાતો કરીને કવિ અટકતા નથી, ધરતી પર પગ ટેકવીને રોજબરોજના ઘરેલુ કામો ગણાવે છે. આવાં કાર્યોની સૂચિ કેમ આપવી પડી? કારણ કે ઓફિસે જતા પિતાનું કામ સૌને દેખાય, મા-નું કામ ઘરને ખૂણેખાંચરે ધરબાયેલું રહે. પિતાના પગારનો રણકાર સૌને સંભળાય, મા-ને પગાર ચૂકવવા વિશે સૌ ચૂપ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 38: | Line 38: | ||
મા-ની નિંદર કઢેલા દૂધ જેવી ગાઢી નથી હોતી, | મા-ની નિંદર કઢેલા દૂધ જેવી ગાઢી નથી હોતી, | ||
મા-ની ઊંઘ તો કાગાનિંદર. | મા-ની ઊંઘ તો કાગાનિંદર. | ||
કશુંક સળવળે, સહેજે કોઈ કણસે,તોય જાગી જાય.</poem>'''}} | કશુંક સળવળે, સહેજે કોઈ કણસે, તોય જાગી જાય.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 45: | Line 45: | ||
{{Block center|'''<poem>કાયમની સોડ તાણતી વખતેય એમ નહિ વિચારે કે | {{Block center|'''<poem>કાયમની સોડ તાણતી વખતેય એમ નહિ વિચારે કે | ||
લાવ,જરા ઊંઘી લઉં. | લાવ, જરા ઊંઘી લઉં. | ||
એ તો ઉતાવળી હશે ફરી જનમવા.</poem>'''}} | એ તો ઉતાવળી હશે ફરી જનમવા.</poem>'''}} | ||
| Line 71: | Line 71: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્યાંતે ફરી કાગડીનો સંદર્ભ આવે છે.મોભારે કાગડો બેસે તે અતિથિના આગમનની એંધાણી ગણાય. મા વગર કાગડે ય પ્રતીક્ષા કરતી રહે છે. કાગડી પોતાનું સમજીને ઇંડું સેવે પણ બચ્ચું તો આખરે કોયલનું, મોટું થતાંવેંત ઊડી જાય. માએ ઉછેરેલો દીકરો આખરે પત્નીનો થઈ જાય. બોલકા થયા વિના, રૂપકથી કામ લઈને કવિ કટુ-મધુર સત્ય તરફ નિર્દેશ કરે છે. | કાવ્યાંતે ફરી કાગડીનો સંદર્ભ આવે છે. મોભારે કાગડો બેસે તે અતિથિના આગમનની એંધાણી ગણાય. મા વગર કાગડે ય પ્રતીક્ષા કરતી રહે છે. કાગડી પોતાનું સમજીને ઇંડું સેવે પણ બચ્ચું તો આખરે કોયલનું, મોટું થતાંવેંત ઊડી જાય. માએ ઉછેરેલો દીકરો આખરે પત્નીનો થઈ જાય. બોલકા થયા વિના, રૂપકથી કામ લઈને કવિ કટુ-મધુર સત્ય તરફ નિર્દેશ કરે છે. | ||
કિરીટ દૂધાતે યાદગાર પંક્તિઓ લખી છે, ‘સ્ત્રીઓનાં બે સ્તનો વચ્ચેથી પસાર થતા રાજમાર્ગ પર દોડીને હાંફી જઈએ, ત્યારે ઇચ્છા થાય છે મા-ના વૃદ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની. ત્યારે ખ્યાલ આવે છે, મા તો મરી ગઈ છે, મા- જે પ્રેમિકા જેટલી સુંદર નહોતી.' | કિરીટ દૂધાતે યાદગાર પંક્તિઓ લખી છે, ‘સ્ત્રીઓનાં બે સ્તનો વચ્ચેથી પસાર થતા રાજમાર્ગ પર દોડીને હાંફી જઈએ, ત્યારે ઇચ્છા થાય છે મા-ના વૃદ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની. ત્યારે ખ્યાલ આવે છે, મા તો મરી ગઈ છે, મા- જે પ્રેમિકા જેટલી સુંદર નહોતી.' | ||