ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/બાળકોની વાત — દિલીપ ઝવેરી: Difference between revisions

સુધારો
(+1)
(સુધારો)
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|'''<poem>‘જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું ત્યારે એ મૂંઝવણમાં
{{Block center|'''<poem>‘જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું  
રસ્તો કાઢવા ભગવાન બાળકોની પાસે જાય છે
ત્યારે એ મૂંઝવણમાં રસ્તો કાઢવા  
ભગવાન બાળકોની પાસે જાય છે
એમની સાથે બેસી
એમની સાથે બેસી
એમને ધ્યાનથી જુએ છે અને સલાહ પૂછે છે'</poem>'''}}
એમને ધ્યાનથી જુએ છે  
અને સલાહ પૂછે છે'</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 28: Line 30:

{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં બાળકોની હરકતો આબેહૂબ ઝીલાઈ છે.રામ અને કૃષ્ણનાં અમુક જીવનપ્રસંગો જોતાં લાગે, જાણે તેમણે બાળકોનું જ અનુકરણ કર્યું છે- ‘રમતાં રહે' (યમુનાકિનારે ગેડીદડો રમવું), ‘ભાગી જાય' (જરાસંધ અને કાળયવનના ભયથી મથુરા છોડી દઈ,દ્વારિકા ભાગવું), 'સાથે બેસીને વાતો કરે' (અર્જુનને ગીતાનો ઉપદેશ આપવો), ‘કાગળની હોડીને ગટરના પાણીમાં તરતી મૂકવી' (લોકનિંદાને કારણે નિર્દોષ સીતાને વનવગડામાં છોડી દેવી), ‘કીડીના ટાંટિયા તોડી પછી કેમ ચાલે છે તે જોવું' (દુર્યોધનની જાંઘ ભંગાવવી), ‘સોટીના ઝાટકે ફૂલોની પાંદડીઓ ખેરવી પાડવી' (કૌરવોની અગિયાર અક્ષૌહિણી સેનાને હણાવી નાખવી), ‘બેનપણી ભેગાં ગોળપાપડી ફિનિશ કરવી' (ગોપીઓ ભેગાં લીલા કરવી)....
અહીં બાળકોની હરકતો આબેહૂબ ઝીલાઈ છે.રામ અને કૃષ્ણનાં અમુક જીવનપ્રસંગો જોતાં લાગે, જાણે તેમણે બાળકોનું જ અનુકરણ કર્યું છે- ‘રમતાં રહે' (યમુનાકિનારે ગેડીદડો રમવું), ‘ભાગી જાય' (જરાસંધ અને કાળયવનના ભયથી મથુરા છોડી દઈ,દ્વારિકા ભાગવું), ‘સાથે બેસીને વાતો કરે' (અર્જુનને ગીતાનો ઉપદેશ આપવો), ‘કાગળની હોડીને ગટરના પાણીમાં તરતી મૂકવી' (લોકનિંદાને કારણે નિર્દોષ સીતાને વનવગડામાં છોડી દેવી), ‘કીડીના ટાંટિયા તોડી પછી કેમ ચાલે છે તે જોવું' (દુર્યોધનની જાંઘ ભંગાવવી), ‘સોટીના ઝાટકે ફૂલોની પાંદડીઓ ખેરવી પાડવી' (કૌરવોની અગિયાર અક્ષૌહિણી સેનાને હણાવી નાખવી), ‘બેનપણી ભેગાં ગોળપાપડી ફિનિશ કરવી' (ગોપીઓ ભેગાં લીલા કરવી)....
કવિનાં બે વિધાન મહત્ત્વનાં છે- ‘બાળકોનું તો કાંઈ નક્કી નહીં' (ઇવેન્ટ્સ ઇન ધ યુનિવર્સ આર નોટ પ્રી-પ્લાન્ડ,બટ રેન્ડમ), ‘બધું ય એમને તો સરખું' (ભગવાન નથી ક્રૂર કે નથી દયાળુ,તે જીવસૃષ્ટિનાં સુખદુ:ખ પરત્વે ઉદાસીન- ઇન્ડિફરન્ટ-છે.) કવિ આગળ લખે છે:

Line 48: Line 50:
(રખડુ છોકરા રમત-રમતમાં માખી મારે, તેમ દેવતાઓ આપણને મારે છે.) વાઘની હિંસાને આપણે વખોડી ન શકીએ: જે દહાડે હરણ બચી જાય,તે દહાડે વાઘ ભૂખ્યો સૂએ છે.વાઘ હરણને ખાય,અને હરણ ઘાસને,એમાં તાત્ત્વિક દ્રષ્ટિએ કશો ફરક નથી. (‘ખેંચીતાણીચાવી' ક્રિયાપદોથી હિંસા સૂચવાઈ છે.) હિંદુ ધર્મમાં જીવનને ઈશ્વરની ‘લીલા' (રમત) ગણાયું છે: બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

અંતે કવિ કહે છે:
અંતે કવિ કહે છે:
 
{{Poem2Close}}
‘ભગવાન બાળકોની જેમ જ વર્તે છે.બાળકોને પોતાની ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય છે
{{Block center|'''<poem>‘ભગવાન બાળકોની જેમ જ વર્તે છે.
બાળકોને પોતાની ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય છે
અને પોતે જેવાં છે તેવાં જ મોટાપણામાં ય રહેશે
અને પોતે જેવાં છે તેવાં જ મોટાપણામાં ય રહેશે
 
અને વળી મોટાં ભાગનાં બાળકો પોતાની પથારી પલાળતાં હોય છે.'</poem>'''}}
અને વળી મોટાં ભાગનાં બાળકો પોતાની પથારી પલાળતાં હોય છે.'
{{Poem2Open}}
 
મોટી વયના મનુષ્યો પણ બાળકોની જેમ રમતિયાળ,મનસ્વી,ક્રૂર (અને ડરપોક) હોય છે,માટે જ દુનિયા ન્યાયી નથી.કવિએ પ્રાથમિક શાળાના બાળકો સમજી શકે તેવી ભાષામાં પી.એચ.ડી.નો શોધનિબંધ લખ્યો છે.