The Silk Roads: Difference between revisions

1,208 bytes removed ,  00:35, 16 January 2024
No edit summary
()
 
Line 218: Line 218:
== <span style="color: red">ઉપસંહાર :</span>==
== <span style="color: red">ઉપસંહાર :</span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
The Silk Roads વિવિધ દેશો-પ્રદેશોની વચ્ચે સામાજિક-આર્થિક વિકાસ કેવીરીતે થયો, સંસ્કૃતિ સર્જન કેમ થયું. માલસામાન, લોકોઅને વિચારો, ધર્મો કેવી રીતે ફેલાયા તેનું સર્વગ્રાહી દર્શન કરાવે છે. જગતમાં મધ્ય એશિયાનીમહત્ત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકીને, અલ્પખ્યાત ઐતિહાસિક ઘટનાઓ પ્રકાશમાંલાવીને, આ પુસ્તક પરંપરાગત ઐતિહાસિક વર્ણનશૈલીનેપડકારે છે અને વૈશ્વિક આંતર સંબંધો, વિચાર-વિનિમયનીસંકુલતાનેઉદ્ઘાટિત કરે છે.
The Silk Roads વિવિધ દેશો-પ્રદેશોની વચ્ચે સામાજિક-આર્થિક વિકાસ કેવીરીતે થયો, સંસ્કૃતિ સર્જન કેમ થયું. માલસામાન, લોકોઅને વિચારો, ધર્મો કેવી રીતે ફેલાયા તેનું સર્વગ્રાહી દર્શન કરાવે છે. જગતમાં મધ્ય એશિયાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકીને, અલ્પખ્યાત ઐતિહાસિક ઘટનાઓ પ્રકાશમાં લાવીને, આ પુસ્તક પરંપરાગત ઐતિહાસિક વર્ણનશૈલીને પડકારે છે અને વૈશ્વિક આંતર સંબંધો, વિચાર-વિનિમયની સંકુલતાને ઉદ્ઘાટિત કરે છે.
 
પર્શિયા અને ચીનમાં વ્યાપાર માર્ગોનું જાળું વિકસ્યું અને પહેલીવાર પૂર્વ અને પશ્ચિમને જોડતા રેશમ-રસ્તાઓ રચાયા. તેની આસપાસ લોકોએ પોતાની દુનિયા વસાવી-વિસ્તારી-વિકસાવી તેથી એ જૂના રેશમમાર્ગોનું ચોક્કસ સ્થાન અને કદ-પ્રકાર બદલાઈ ગયાં છે. પરંતુ તેનો મૂળભૂત મર્મ અને સિદ્ધાંત બદલાયો નથી. વિશ્વમાં વસ્તુઓ અને વિચારોનું (પરિ)વહન આ રેશમ માર્ગો થકી થયું છે તેથી તેના ઉપર કબજો જમાવવાની વૃત્તિ-પ્રવૃત્તિએ ઇતિહાસનીઈમારત ઘડી છે અને આજના વર્તમાન વિશ્વનું નિર્માણ કર્યું છે.


{{Poem2Close}}
{{Poem2Close}}