પ્રથમ સ્નાન/ભૂપેશ વિશે ને એની સર્જકતા વિશે — ધીરેશ અધ્વર્યુ: Difference between revisions

no edit summary
(+)
 
No edit summary
Line 5: Line 5:

{{Poem2Open}}
{{Poem2Open}}

ભૂપેશે કાવ્ય રચવાની શરૂઆત સાત-આઠ વર્ષની વયથી કરેલી. રવીન્દ્રનાથે એમની પ્રથમ કૃતિ ખૂબ નાની વયે રચ્યાનું વાંચી પ્રેરાયલો. સૂરતના દૈનિક ‘પ્રતાપ’માં રચયિતા વિષેની તંત્રીનોંધ સાથે એ પ્રગટ થયું એથી પણ પ્રોત્સાહિત થયેલો. પપ્પાને કાવ્યરચનામાં રસ. પપ્પા પાસે શરૂઆતમાં છંદ શીખતો, પીંગળ વિશે જે કંઈ મળે તે વાંચતો ને એને આધારે રચના કરતો. આમ શરૂઆતના ગાળામાં ઘણી પદ્યરચનાઓ કરેલી.