23,710
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૬. કાલમ્ (એમ. ટી. વાસુદેવન નાયર) |}} {{Poem2Open}} મલયાલમ ભાષામાં આજે યુવાન પેઢી પર અને વિદેશમાં વસેલા મલયાલમ ભાષીઓ પર પણ છવાઈ ગયેલા શ્રી એમ. ટી. વાસુદેવન નાયર ૧૯૯૫માં ભારતીય જ્ઞાનપી...") |
(+1) |

| (One intermediate revision by one other user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading|૧૧૬. કાલમ્ (એમ. ટી. વાસુદેવન નાયર) |}} | {{Heading|૧૧૬. કાલમ્ (એમ. ટી. વાસુદેવન નાયર) |}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/a/a6/Rachanavali_116.mp3 | |||

૧૧૬. કાલમ્ (એમ. ટી. વાસુદેવન નાયર) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મલયાલમ ભાષામાં આજે યુવાન પેઢી પર અને વિદેશમાં વસેલા મલયાલમ ભાષીઓ પર પણ છવાઈ ગયેલા શ્રી એમ. ટી. વાસુદેવન નાયર ૧૯૯૫માં ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મેળવનારા એક સશક્ત નવલકથાકાર છે. તેઓ ટૂંકી વાર્તાકાર, નાટકકાર, નિબંધકાર અને બાલસાહિત્યકાર પણ છે. ઉપરાંત એમણે બારથી વધુ ફિલ્મો માટે પટકથા લખી છે અને બે ફિલ્મનું દિગ્દર્શન પણ કરેલું છે. એમની ‘નિર્માલ્ય’ (૧૯૭૩) ફિલ્મને રાષ્ટ્રપતિનો સુવર્ણચન્દ્ર મળ્યો છે અને એમની ‘ઓરુ વટક્કન વીરગાથા’ (૧૯૮૯)ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. | મલયાલમ ભાષામાં આજે યુવાન પેઢી પર અને વિદેશમાં વસેલા મલયાલમ ભાષીઓ પર પણ છવાઈ ગયેલા શ્રી એમ. ટી. વાસુદેવન નાયર ૧૯૯૫માં ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મેળવનારા એક સશક્ત નવલકથાકાર છે. તેઓ ટૂંકી વાર્તાકાર, નાટકકાર, નિબંધકાર અને બાલસાહિત્યકાર પણ છે. ઉપરાંત એમણે બારથી વધુ ફિલ્મો માટે પટકથા લખી છે અને બે ફિલ્મનું દિગ્દર્શન પણ કરેલું છે. એમની ‘નિર્માલ્ય’ (૧૯૭૩) ફિલ્મને રાષ્ટ્રપતિનો સુવર્ણચન્દ્ર મળ્યો છે અને એમની ‘ઓરુ વટક્કન વીરગાથા’ (૧૯૮૯)ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. | ||
| Line 21: | Line 33: | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૧૫ | ||
|next = | |next = ૧૧૭ | ||