9,256
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૦. આગની નદી (કુર્રતલ એન. હૈદર) |}} {{Poem2Open}} કુર્રતુલ એન. હૈદર, ઇસ્મત ચુગતાઈની જેમ ઉત્તર ભારતની ઇસ્લામી ભૂમિકાને રજૂ કરતી ઉર્દૂ સાહિત્યની પ્રસિદ્ધ લેખિકા. ૧૯૮૯માં જ્ઞાનપીઠ ઍવોર્...") |
No edit summary |

| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|૮૦. આગની નદી (કુર્રતલ એન. હૈદર) |}} | {{Heading|૮૦. આગની નદી (કુર્રતલ એન. હૈદર) |}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/5/57/Rachanavali_80.mp3 | |||

૮૦. આગની નદી (કુર્રતલ એન. હૈદર) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કુર્રતુલ એન. હૈદર, ઇસ્મત ચુગતાઈની જેમ ઉત્તર ભારતની ઇસ્લામી ભૂમિકાને રજૂ કરતી ઉર્દૂ સાહિત્યની પ્રસિદ્ધ લેખિકા. ૧૯૮૯માં જ્ઞાનપીઠ ઍવોર્ડ મેળવનાર હૈદરે ઉંમરનાં વીસ વર્ષ પૂરાં કરતાં પહેલાં ‘આગની નદી' ( | કુર્રતુલ એન. હૈદર, ઇસ્મત ચુગતાઈની જેમ ઉત્તર ભારતની ઇસ્લામી ભૂમિકાને રજૂ કરતી ઉર્દૂ સાહિત્યની પ્રસિદ્ધ લેખિકા. ૧૯૮૯માં જ્ઞાનપીઠ ઍવોર્ડ મેળવનાર હૈદરે ઉંમરનાં વીસ વર્ષ પૂરાં કરતાં પહેલાં ‘આગની નદી' (‘આગકા દરિયા') જેવી નવલકથા ૧૯૫૯માં લખેલી. આજે પણ એની નવલકથાઓમાં એ ઉત્તમ ગણાય છે; અને એની ખાસ્સી નકલો વેચાયેલી. તાજેતરમાં ખુદ લેખિકાએ જ એનો અંગ્રેજીમાં અનુવાદ પ્રકાશિત કર્યો છે. નેશનલ બુક ટ્રસ્ટે આ જ નવલકથાનો ભારતની અનેક ભાષાઓમાં અનુવાદ કરાવ્યો છે. | ||
ઉર્દૂ કથાસાહિત્યમાં પહેલાં ભાગ્યે જ કોઈએ બતાવી હોય એવી અસરકારક માંડી અને રચનાકળાની ઊંડી સૂઝબૂઝ હૈદરે બતાવી છે. પોતે મુસલમાન હોવા છતાં ભારતના ભાગલાનો વિષય લઈને ચાલતી આ નવલકથામાં હૈદરે જે વિશ્વાસ સાથે હિન્દુ ભૂતકાળ અને બૌદ્ધ ભૂતકાળ સાથે કામ કર્યું છે. એ હેરત પમાડે એવું છે. આવું કામ પાકિસ્તાની લેખક ઈન્તિઝાર હુસેનમાં જોવાય છે. એ પણ હિન્દુ અને બૌદ્ધ સાહિત્યમાંથી આધાર શોધે છે. બિનસાંપ્રદાયિક સાહિત્ય સંસ્કૃતિનાં આ ઉત્તમ ઉદાહરણો છે. આવાં ઉદાહરણોને કારણે જ કટ્ટરપંથીઓની સામે ટકી શકાય છે. | ઉર્દૂ કથાસાહિત્યમાં પહેલાં ભાગ્યે જ કોઈએ બતાવી હોય એવી અસરકારક માંડી અને રચનાકળાની ઊંડી સૂઝબૂઝ હૈદરે બતાવી છે. પોતે મુસલમાન હોવા છતાં ભારતના ભાગલાનો વિષય લઈને ચાલતી આ નવલકથામાં હૈદરે જે વિશ્વાસ સાથે હિન્દુ ભૂતકાળ અને બૌદ્ધ ભૂતકાળ સાથે કામ કર્યું છે. એ હેરત પમાડે એવું છે. આવું કામ પાકિસ્તાની લેખક ઈન્તિઝાર હુસેનમાં જોવાય છે. એ પણ હિન્દુ અને બૌદ્ધ સાહિત્યમાંથી આધાર શોધે છે. બિનસાંપ્રદાયિક સાહિત્ય સંસ્કૃતિનાં આ ઉત્તમ ઉદાહરણો છે. આવાં ઉદાહરણોને કારણે જ કટ્ટરપંથીઓની સામે ટકી શકાય છે. | ||
‘આગની નદી’નો પ્રારંભ છેક ઈ.સ. પૂર્વે ચોથી સદીના પ્રશિષ્ટ કાળમાં થાય છે. તે પછી મુસલમાન અને અંગ્રેજી શાસનની સદીઓમાંથી પસાર થઈ ભાગલા પછીનાં વર્ષોની દુઃખદ ઘટનાઓ આગળ પૂરી થાય છે અને એમ લાંબા ઇતિહાસકાળમાં નવલકથા ચાલે છે. એમાં ગૌતમ અને કમાલ એમ બે પાત્રો મુખ્ય છે. એમનાં નામ બદલાતાં નથી પણ એમની ભૂમિકાઓ બદલાયા કરે છે. બુદ્ધકાળના સંન્યાસીથી માંડી મધ્યએશિયાના વિજેતા, ઉત્તર ભારતના નવાબ ગામના પુકુ જીવીની ભૂમિકાઓ અદા કરતાં જાય છે અને એને પોતાના પાત્રોની પાત્રોની સાથે સાથે હૈદરે પત્રોની, અહેવાલોની દંતકથાઓની એમ જુદી જુદી જુદી રજુઆતની રીતો વાપરી છે અને એ રીતે હૈદરે ખવાતા જતા સમયનું નિરાશાજનક ચિત્ર ઊભું કર્યું છે. | ‘આગની નદી’નો પ્રારંભ છેક ઈ.સ. પૂર્વે ચોથી સદીના પ્રશિષ્ટ કાળમાં થાય છે. તે પછી મુસલમાન અને અંગ્રેજી શાસનની સદીઓમાંથી પસાર થઈ ભાગલા પછીનાં વર્ષોની દુઃખદ ઘટનાઓ આગળ પૂરી થાય છે અને એમ લાંબા ઇતિહાસકાળમાં નવલકથા ચાલે છે. એમાં ગૌતમ અને કમાલ એમ બે પાત્રો મુખ્ય છે. એમનાં નામ બદલાતાં નથી પણ એમની ભૂમિકાઓ બદલાયા કરે છે. બુદ્ધકાળના સંન્યાસીથી માંડી મધ્યએશિયાના વિજેતા, ઉત્તર ભારતના નવાબ ગામના પુકુ જીવીની ભૂમિકાઓ અદા કરતાં જાય છે અને એને પોતાના પાત્રોની પાત્રોની સાથે સાથે હૈદરે પત્રોની, અહેવાલોની દંતકથાઓની એમ જુદી જુદી જુદી રજુઆતની રીતો વાપરી છે અને એ રીતે હૈદરે ખવાતા જતા સમયનું નિરાશાજનક ચિત્ર ઊભું કર્યું છે. | ||
| Line 17: | Line 32: | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૭૯ | ||
|next = | |next = ૮૧ | ||