26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> એવા બુઝાયા દીપકો જાણે શમ્યા જ શરાબતર કો માનવીના ખ્યાલ, ઘટતાં ઘેન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|હેમંતની મધરાત| પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | <poem> | ||
એવા બુઝાયા દીપકો જાણે શમ્યા જ શરાબતર | એવા બુઝાયા દીપકો જાણે શમ્યા જ શરાબતર | ||
| Line 26: | Line 28: | ||
ટકટક થતી તે ત્યાહરે પણ ચાલતી ઘડિયાળ બસ. | ટકટક થતી તે ત્યાહરે પણ ચાલતી ઘડિયાળ બસ. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = કંચુકીબંધ છૂટ્યા ને | |||
|next = ફૉકલૅન્ડ રોડને જોતાં | |||
}} | |||
edits