ટોળાં અવાજ ઘોઘાટ/૨૧- હેઈસેા..હેઈસો: Difference between revisions

No edit summary
()
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૧- હેઈસેા..હેઈસો| }}
{{Heading|૨૧- હેઈસો..હેઈસો| }}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 18: Line 18:
રક્તકોશને ઉલેચો
રક્તકોશને ઉલેચો
શબ્દકોશને ઉલેચો
શબ્દકોશને ઉલેચો
ઉલેચવાની ઇચ્છા-ને પણ ઉલેચો
ઉલેચવાની ઇચ્છા–ને પણ ઉલેચો
ઇચ્છા ‘જેને’ થાય ‘એને’ ઉલેચો
ઇચ્છા ‘જેને’ થાય ‘એને’ ઉલેચો
કોણ કોને ઉલેચે છે એની ભ્રમણા થાય : તો પણ ઉલેચો
કોણ કોને ઉલેચે છે એની ભ્રમણા થાય : તો પણ ઉલેચો
કર્મકાણ્ડ છે ઉલેચો
કર્મકાણ્ડ છે ઉલેચો
દર્ભઅણીથી બેઠા બેઠા દરિયો આખો ઉલેચો
દર્ભઅણીથી બેઠા બેઠા દરિયો આખો ઉલેચો
અભિજ્ઞાન-ની તીક્ષ્ણ અણીથી ઉલેચો
અભિજ્ઞાન–ની તીક્ષ્ણ અણીથી ઉલેચો
કુશાગ્ર છે બુદ્ધિની તીણી ટોચ તે-થી ઉલેચો
કુશાગ્ર છે બુદ્ધિની તીણી ટોચ તે–થી ઉલેચો
સભાનતાની ગર્ભશૂલને ઉલેચો
સભાનતાની ગર્ભશૂલને ઉલેચો
ભગીરથોના ભ્રાન્ત ગર્ભનાં કુલ બધાં યે ઉલેચો
ભગીરથોના ભ્રાન્ત ગર્ભનાં કુલ બધાં યે ઉલેચો
સભાનતાથી સભાનતાને ઉલેચો
સભાનતાથી સભાનતાને ઉલેચો
જીવન દરિયા-ખેડ માટે ઉલેચો
જીવન દરિયા–ખેડ માટે ઉલેચો
‘એ’થી માંડી ‘ઝેડ’ આખું ઉલેચો
‘એ’થી માંડી ‘ઝેડ’ આખું ઉલેચો
ઉલેચતા આવ્યા છો માટે ઉલેચો
ઉલેચતા આવ્યા છો માટે ઉલેચો