26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|'''૧'''}} અરધીપરધી મ્હોરી હતી આયુષ્યવેલડી, પડ્યું હિમ અચિંત્યું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (5 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સદ્ગત મોટાભાઈ|ઉમાશંકર જોશી}} | |||
<poem> | <poem> | ||
{{Center|'''૧'''}} | {{Center|'''૧'''}} | ||
| Line 82: | Line 85: | ||
{{space}}{{space}}આકસ્મિક પ્રલય જો નિરમેલ એનો? | {{space}}{{space}}આકસ્મિક પ્રલય જો નિરમેલ એનો? | ||
{{space}}{{space}}કે અંધ શું નિયતિને શિર નામી ર્હેવું. | {{space}}{{space}}કે અંધ શું નિયતિને શિર નામી ર્હેવું. | ||
{{space}}{{space}}જ્યાંથી સ્રવે અકલ શક્તિ ભર્યાં અકસ્માત્? | {{space}}{{space}}જ્યાંથી સ્રવે અકલ શક્તિ ભર્યાં અકસ્માત્?<br> | ||
{{Center|'''૫'''}} | {{Center|'''૫'''}} | ||
નિયતિ, નિયતિ, એક ઋત તું, વર સત્ય તું, | નિયતિ, નિયતિ, એક ઋત તું, વર સત્ય તું, | ||
| Line 109: | Line 113: | ||
{{Right|મુંબઈ, માર્ચ ૧૯૩૮}} | {{Right|મુંબઈ, માર્ચ ૧૯૩૮}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/સદ્ગત-મોટાભાઈ-સદ્ગત-મોટ/ આસ્વાદ: ‘સદ્ગત મોટાભાઈ’ વિશે — ચિનુ મોદી] | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = માનવીનું હૈયું | |||
|next = લોકલમાં | |||
}} | |||
edits