ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/પુણ્ય તારાનગરી: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''પુણ્ય તારાનગરી'''}} ---- {{Poem2Open}} પૂનાથી સિંહગઢ જોવામાં કશી વિશેષતા નથ...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''પુણ્ય તારાનગરી'''}}
{{SetTitle}}
----
{{Heading|પુણ્ય તારાનગરી | કાકાસાહેબ કાલેલકર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પૂનાથી સિંહગઢ જોવામાં કશી વિશેષતા નથી. દક્ષિણે એક ઊંચો પહાડ પથરાયેલો છે અને જમણી બાજુ એનું ઊંચું શિખર કંઈક સપાટ ફેલાયું છે. એટલો જ સિંહગઢનો ખ્યાલ આવે છે. કિલ્લાની ડાબી બાજુનો, એટલે કે પૂર્વ તરફનો ભાગ કંઈક દબાયો છે, ત્યાં એક પગથિયું થયું છે અને એની સામે એક શિખર ઉપર બટાકો રાખ્યો હોય એવો એક પથ્થર છે. કલ્પના બહુ દોડે તો એટલું જ કહે કે મહાદેવ આગળ નંદી બેઠો હોય તેવી રીતે સિંહગઢ આગળ તે ઉચ્ચ પથરો બેઠો છે. સ્થાનિક લોકો એ પથરાને બુધ્‌લેં એટલે કે કોઠી કહે છે.

Line 43: Line 43:

આવી વિચારમાળામાં હું સપડાયો એનું કારણ તો પૂનાના દીવાઓ જ છે.

{{Right|૨૩-૫-’૩૮}}
{{Right|૨૩-૫-’૩૮}}<br>
આડત્રીસની સાલમાં જ્યારે ઉપરનું લખ્યું ત્યારે સ્વપ્નામાં પણ આવત ખરું કે અણુબૉમ્બના ધડાકાથી હવા અને પાણી સૂક્ષ્મપણે ઝેરી થવાનાં છે?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/ગોમટેશ્વરનાં દર્શન|ગોમટેશ્વરનાં દર્શન]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/પહેલો વરસાદ|પહેલો વરસાદ]]
}}
19,010

edits